બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ શિલ્પા લોબોના પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 08, 2017 પર 12:47  |  સ્ત્રોત : CNBC-Bajar

માસિક સરવૈયું છે. આવક રૂપિયા 1 લાખ છે. ખર્ચ રૂપિયા 50 હજાર છે. બચત રૂપિયા 50 હજાર છે. હાલની સ્થિતી છે. પર્સનલ લોન ચાલે છે. હેલ્થ ઈન્શ્યોરન્સ પતિ સાથે છે. 10 વર્ષમાં મુંબઈમાં બંગલો લેવો છે. બાળકો માટે 80 લાખ આસપાસ નાણાં એકઠા કરવા છે. નિવૃત્તી માટે ભંડોળ એકઠું કરવું છે. એસઆઈપીમાં રોકાણ છે. 20 હજારની એસઆઈપી છે. એસઆઈપીને એક વર્ષ થયું છે. કોઈ લક્ઝરી માટે પર્સનલ લોન ન લેવી જોઈએ.


ખુબ જરૂરી ન હોય ત્યાં સુધી લોન ન લેવી છે. પર્સનલ લોનનું રિપેમેન્ટ કરવું છે. ઈમરજન્સી ફંડને એફડીમાં ન રાખવા છે. સેવિંગ એકાઉન્ટમાં ઈમરજન્સી ફંડ રાખી શકાય છે. બાળકો માટે નાણાં રોકવાની શરૂઆત કરવી છે. હાલ નાની રકમનું રોકાણ કરવું છે. હાલ 24 હજારનું રોકાણ કરવું છે. મોંઘવારી દરને અનુરૂપ રોકાણ કરવું છે. નિવૃત્તી માટે પણ હાલ જ રોકાણ કરવું છે. 27 વર્ષ માટે 12 હજારી એસઆઈપી કરી શકાય છે.


એનપીએની શરૂઆત કરવી છે. 10 હજારનું રોકાણ સોનામાં કરી શકાય છે. મુંબઈના શિલ્પા લોબો રહે છે. શિલ્પા માટે નાણાંકિય આયોજન છે. પ્રાઈવેટ ફર્મમાં કામ કરે છે. રિસ્ક અને સ્ટ્રેસ ખુબ રહે છે. 1 લાખ માસિક આવક છે. 50 હજાર ખર્ચ થાય છે. 50 હજારની બચતમાંથી રોકાણ છે. પરિવારમાં 2 લોકો છે. પતિ આઈડિયામાં કામ કરે છે. કોઈ ડિપેન્ડેન્ટ નથી છે. 33 વર્ષના શિલ્પાબેન છે. પર્સનલ લોન લીધેલી છે. 8 લાખની પર્સનલ લોન છે.


14% ઈન્ટરેસ્ટ લાગે છે. ક્રેડિટકાર્ડ પણ છે. 2 લાખની એફડી છે. આવકમાં માત્ર પ્રોફેશનલ ટેક્સ કપાય છે. કોઈ પીએફ એકાઉન્ટ નથી. ઈમરજન્સી ફંડ માટે 2 લાખ છે. ઘરની કોઈ લોન નથી. 15 હજાર પર્સનલ લોનની આએમઆઈ છે. હેલ્થ ઈન્શ્યોરન્સનું 7 લાખનું કવર છે. લાઈફ ઈન્શ્યોરન્સ જો ડિપેન્ડેન્ટ ન હોય તો ચાલે છે. ઈન્ડિપેન્ડેન્ટ ઘર લેવું છે. મુંબઈમાં પોતાનો બંગલો લેવો છે.


બાળકો માટે એક ચોક્કસ રકમ એકઠી કરવી છે. 70 થી 80 લાખ રકમ જોઈએ છે. નિવૃત્તી માટે કોઈ આયોજન નથી. 2 કરોડ આસપાસ નિવૃત્તી માટે રકમ જોઈએ છે. એસઆઈપીમાં રોકાણ છે. 20 હજારની એસઆઈપી છે. એસઆઈપીને એક વર્ષ થયું છે. મિત્રની મદદથી રોકાણ શરુ કર્યુ છે. આ ઉંમર રોકાણ માટે સારી છે. રોકાણ કરવાની કોઈ ચોક્કસ ઉંમર નથી. જ્યારે કમાવાની શરૂઆત કરો ત્યારથી રોકાણ કરવું છે. કોઈ લક્ઝરી માટે પર્સનલ લોન ન લેવી જોઈએ.


પર્સનલ લોન સારી નથી. ખુબ જરૂરી ન હોય ત્યાં સુધી લોન ન લેવી છે. પર્સનલ લોન 6 મહિના પહેલા લીધી છે. પર્સનલ લોન 3 વર્ષ માટે લીધી છે. પરિવારની સુરક્ષાનો વિચાર કરી લોન લેવી છે. પર્સનલ લોનનું રિપેમેન્ટ કરવું છે. પર્સનલ લોન ધ્યેયના આડે આવી શકે છે. ઈમરજન્સી ફંડને એફડીમાં ન રાખવા છે. સેવિંગ એકાઉન્ટમાં ઈમરજન્સી ફંડ રાખી શકાય છે. બાળકો માટે નાણાં રોકવાની શરૂઆત કરવી છે.


હાલ નાની રકમનું રોકાણ કરવું છે. 10 વર્ષ પછીના મોંઘવારી દરને તોલી ન શકાય છે. હાલ 24 હજારનું રોકાણ કરવું છે. મોંઘવારી દરને અનુરૂપ રોકાણ કરવું છે. નિવૃત્તી માટે પણ હાલ જ રોકાણ કરવું છે. 27 વર્ષ માટે 12 હજારી એસઆઈપી કરી શકાય છે. એનપીએની શરૂઆત કરવી છે. 10 હજારનું રોકાણ સોનામાં કરી શકાય છે. સોનાને અન્ય કોઈ સાથે ન તોલવું છે. પર્સનલ લોન ન લેવી જોઈએ.