બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: તન્ના પરિવારને નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 05, 2019 પર 13:45  |  સ્ત્રોત : CNBC-Bajar

ઈમરજન્સી ફંડ 10 લાખ છે. લિક્વીડ ફંડમાં 10 લાખ રાખ્યા છે. ઈમરજન્સી ફંડ વધારે રાખ્યું છે. ઈક્વિટી MFમાં 2005થી રોકાણ છે. પરિવારના દરેક સદસ્યનો 5 લાખનો હેલ્થ ઈન્શ્યોરન્સ છે. 15 લાખનું ટોપઅપ છે. દરેક કમાનારનો 1 કરોડનો ટર્મપ્લાન છે. 10 લાખની હોમલોન લીધી છે. 10 લાખ MFમાં રોક્યા છે. MFના વ્યાજથી EMI ભરાય છે.


ઈક્વિટી MFમાં 2Crનું રોકાણ છે. નિવૃત્તી માટે 15 વર્ષ બાદ 3Cr એકઠું થશે. હાલ 50 લાખ તે રકમ એકઠી થઈ છે. 40,000ની બન્ને ભાઈની SIP છે. બાળકો માટે લગ્ન સમયે 10 લાખ રાખવા છે. તેઓ દર વર્ષે ફરવા જઈ શકે તેમ 1 લાખ એકઠા કરવા છે. મેડિકલ ખર્ચને પહોંચી શકે તે માટે રોકાણ કરવું છે. 3 કરોડનો ધ્યેય નિવૃત્તી માટે એકઠો કરવો છે.


તન્ના પરિવારને સલાહ આપી રહ્યા છે. જરૂરત ન હોય તો લોન બંધ કરી દેવી છે. SWP કરી શકાય પણ વ્યાજની ગણતરી કરવી છે. વધારે ફંડ હોય તો SWP કરી શકાય છે. ઈમરજન્સી ફંડમાં રકમ વધારે છે. 5 લાખ જેટલું ઈમરજન્સી ફંડ રાખી શકાય છે. 5 લાખને શોર્ટ ટર્મ ફંડમાં રોકી શકાય છે. લોકો સોનું નથી વેચતા સ્ટોક વેચે છે. વધારાનું સોનું વેચી દેવુ જોઈએ. તમારુ આયોજન ખુબ યોગ્ય છે. સોનું વેચવાનું પગલું ખુબ સારૂ છે. મેડિક્લેમ યોગ્ય છે. વધારાના કોઈ મેડિક્લેમની જરૂરત નથી.


દામનગરના હિમાંશુ તન્ના છે. પરિવારમાં 9 લોકો છે. 3 કમાનાર વ્યક્તિ છે. દિકરાએ હાલ જ આવક શરૂ કરી છે. માતા-પિતાની ઉંમર 85 આસપાસ છે. 3 બાળકો છે. સૌથી નાના બાળકની ઉંમર 15 વર્ષ છે. માસિક આવક 1.5 લાખ છે. 80,000 માસિક ખર્ચ થાય છે. 70,000 માસિક બચત થાય છે. ઈમરજન્સી ફંડ 10 લાખ છે. લિક્વીડ ફંડમાં 10 લાખ રાખ્યા છે. ઈમરજન્સી ફંડ વધારે રાખ્યું છે. ઈક્વિટી MFમાં 2005થી રોકાણ છે. પરિવારના દરેક સદસ્યનો 5 લાખનો હેલ્થ ઈન્શ્યોરન્સ છે.


15 લાખનું ટોપઅપ છે. દરેક કમાનારનો 1 કરોડનો ટર્મપ્લાન છે. હોમલોન ચાલે છે. રાજકોટમાં એક મકાન છે. 10 લાખની હોમલોન લીધી છે. 10 લાખ MFમાં રોક્યા છે. MFના વ્યાજથી EMI ભરાય છે. ચક્રવૃદ્ધિ વ્યાજનું નુકશાન થાય છે. જરૂરત ન હોય તો લોન બંધ કરી દેવી છે. SWP કરી શકાય પણ વ્યાજની ગણતરી કરવી છે. વધારે ફંડ હોય તો SWP કરી શકાય છે. ઈમરજન્સી ફંડમાં રકમ વધારે છે. 5 લાખ જેટલું ઈમરજન્સી ફંડ રાખી શકાય છે. 5 લાખને શોર્ટ ટર્મ ફંડમાં રોકી શકાય છે.


3 બાળકોના ધ્યેય માટે SIPનું રોકાણ ચાલે છે. 30 લાખ આસપાસ તેની વેલ્યુ છે. ઈક્વિટી MFમાં 2Crનું રોકાણ છે. નિવૃત્તી માટે 15 વર્ષ બાદ 3Cr એકઠું થશે. હાલ 50 લાખ તે રકમ એકઠી થઈ છે. 40,000ની બન્ને ભાઈની SIP છે. સોનામાં 8 ટકા જેટલું રિટર્ન મળે છે. વધારાના સોનાને MFમાં રોક્યા છે. લોકો સોનું નથી વેચતા સ્ટોક વેચે છે. વધારાનું સોનું વેચી દેવુ જોઈએ. તમારુ આયોજન ખુબ યોગ્ય છે. હિમાંશુભાઈ 12 ધોરણ ભણ્યા છે.


સોનું વેચવાનું પગલું ખુબ સારૂ છે. બાળકો માટે લગ્ન સમયે 10 લાખ રાખવા છે. તેઓ દર વર્ષે ફરવા જઈ શકે તેમ 1 લાખ એકઠા કરવા છે. મેડિકલ ખર્ચને પહોંચી શકે તે માટે રોકાણ કરવું છે. 3 કરોડનો ધ્યેય નિવૃત્તી માટે એકઠું કરવું છે. 15 વર્ષમાં 3 કરોડ એકઠા થઈ શકશે. આ શો થકી ઘણી પ્રેરણા મળી છે. મેડિક્લેમ યોગ્ય છે. વધારાના કોઈ મેડિક્લેમની જરૂરત નથી. 20 લાખ રકમ યોગ્ય છે.