બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ જોશી પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 09, 2017 પર 10:55  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદનો જોશી પરિવાર છે. જોશી પરિવાર માટે નાણાંકિય આયોજન છે. ગૌરવ ZYDUSમાં કામ કરે છે. નાના ભાઈએ હાલમાં જ કામ શરૂ કર્યુ છે. નાના ભાઈએ હાલમાં જ કામ શરૂ કર્યુ છે. ગૌરવની માસિક આવર રૂપિયા 1 લાખ છે.


રચનાની માસિક આવક રૂપિયા 20 હજાર છે. પરિવારમાં 5 લોકો છે. માતા-પિતા અને નાનો ભાઈ સાથે રહે છે. માસિક ખર્ચ રૂપિયા 40,000 આસપાસ છે. હોમલોન ચાલે છે. હોમલોન ઈએમઆઈ રૂપિયા 35,000 છે. 30 વર્ષની હોમલોન છે અને1 વર્ષ જ થયું છે.


માસિક ખર્ચ રૂપિયા 75 હજાર જેટલો છે. રૂપિયા 45 હજાર માસિક બચત થાય છે. ઈમરજન્સી ફંડમાં કોઈ ચોક્કસ રકમ નથી. થોડી રકમ સેવિંગમાં છે. રૂપિયા 55 હજાર જેટલી રકમ છે. સમગ્ર રકમ પરિવાર માટે પુરતી નથી.


બન્નેનું હેલ્થ ઈન્શ્યોરન્સ છે. રૂપિયા 7 લાખ 50 હજારનું કવર છે. બન્નેનું અલગ કવર છે. રૂપિયા 1 લાખ 50 હજારનું માતા-પિતાનું કવર છે. માતા-પિતાનો 4 વર્ષ જૂનો ઈન્શ્યોરન્સ છે. રૂપિયા 50 લાખનું લાઈફ ઈન્શ્યોરન્સ છે.


ચનાનું લાઈફ ઈન્શ્યોરન્સ નથી. પીપીએફ એકાઉન્ટ છે. માસિક રોકાણ થાય છે. પીપીએફનો ઉદ્દેશ્ય નિવૃત્તી માટે છે. એમએફમાં 6 ફંડ છે. 6 ફંડને અલગ સેક્ટરમાં વિભાજીત કર્યા છે. લાર્જકેપ, મિડકેપ અને ELSSમાં રોકાણ છે. રૂપિયા 3000 લાર્જકેપમાં રોકાણ છે. રૂપિયા 4000 મિડકેપમાં રોકાણ છે.


રૂપિયા 3000 ELSSમાં રોકાણ છે. ટોટલ એસઆઈપીની રકમ રૂપિયા 11,000 છે. રચનાની પણ એસઆઈપી ચાલે છે. રચનાએ રસ લેવાની શરૂઆત કરી છે. નિવૃત્તી માટે રકમ એકઠી કરવી છે. રૂપિયા 5 કરોડ એકઠા કરવા છે. બાળકના ભણતર માટે રૂપિયા 50 લાખની જરૂરત છે. વિદેશ પ્રવાસ કરવા માટે એક એસઆઈપી કરવી છે. દર 3 વર્ષે ફરવા જવું છે.


હોમલોનને 7 વર્ષમાં પુરી કરવી છે. લોન પુરી કરવી છે તે સારી વાત છે. પરિવારમાં 3 કમાનાર વ્યક્તિ છે તે સારૂ છે. ઈમરજન્સી ફંડ બનાવવું જરૂરી છે. સમગ્ર પરિવારને થાય તે મુજબ ફંડ જરૂરી છે. સંયુક્ત પરિવાર માટે મોટુ ઇમરજન્સી ફંડ જરૂરી છે.


ગૌરવનો લાઇફ ઇન્શ્યોરન્સ વધારવો જોઇએ. ગૌરવનું લાઇફ કવર રૂપિયા 1 કરોડ હોવો જોઇએ. 3 ELSSની જરૂર નથી. નિવૃત્તિની રકમ મોંઘવારી ધ્યાનમાં રાખી નક્કી કરવી છે. નિવૃત્તિનાં ધ્યેય માટે રૂપિયા 49.22,000ની એસઆઈપી કરવી છે. બાળકનાં ધ્યેય માટેનું પ્લાનિંગ પાછળથી કરી શકાય છે. ડેટમાં રોકાણ ખૂબ ઓછુ છે. રૂપિયા 11000નું રોકાણ થાય છે.


રૂપિયા 3000નું આરડીમાં રોકાણ છે. ભાડુ અને ઈએમઆઈ બન્ને ભરે છે. રૂપિયા 11000 ઘરભાડુ છે. રૂપિયા 20,000ની બચત કરી શકે છે. બેલેન્સ ફંડમાં રોકાણ કરી શકાય છે. રોકાણ જોખમ સમજીને કરવા જોઇએ. રોકાણ લાંબાગાળા માટે હોવા જોઇએ. રોકાણ ડાવર્સિફાઇડ હોવા જોઇએ. આ રોકાણથી ફરવા જવાનો ધ્યેય પુરો થશે. ભાડુ બંધ થતા લાર્જકેપમાં રોકાણ વધારવું છે.


આ ભંડોળથી હોમલોન ભરી શકાશે. રૂપિયા 2000નું રોકાણ મિડ કેપમાં કરે છે. મિડ કેપનાં રોકાણ લાંબાગાળા માટે હોવા જોઇએ. રોકાણ પહેલા કંપનની તમામ માહિતી મેળવી જોઇએ. મિડ કેપ ટુંકાગાળામાં વળતર આપી શકશે નહી.


રોકાણનું જોખમ સમજી લેવુ જોઇએ. રોકાણમાં વધુ ફંડ ઉમેરવાની જરૂર નથી. જવાબદારી વધારવાનું ટાળવું જોઇએ. કાર ખરીદવાનો ધ્યેય મુલતવી રાખી શકાય છે. હોમલોન પુરી થયા બાદ કાર અંગે વિચારવું છે.