બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ બ્રમ્હભટ્ટ પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 08, 2017 પર 16:17  |  સ્ત્રોત : CNBC-Bajar

ગાંધીનગરનો બ્રમ્હભટ્ટ પરિવાર છે. બ્રમ્હભટ્ટ પરિવાર માટે આયોજન છે. જનકભાઈની ઉંમર 34 વર્ષ છે. માસિક આવક 50,000 છે. 25 હજાર માસિક ખર્ચ છે. પરિવારમાં 5 લોકો છે. પત્ની અને દિકરી ડિપેન્ડેન્ટમાં કોઈ લોન નથી. 10 લાખનું ફેમિલી ફ્લોટર છે. 20 લાખનું લાઈફ ઈન્શ્યોરન્સ છે. ટર્મ પ્લાન ખુબ ઓછું છે. હેલ્થ ઈન્શ્યોરન્સનું પ્રિમીયમ 5000 છે.


પીપીએફમાં માસિક 5000 નું રોકાણ છે. પીપીએફ રોકાણને 2 વર્ષ થયા છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ છે. શોપની રેન્ટની 5000 આવક છે. પિતાના પેન્શનનું તેઓ જ આયોજન કરે છે. દિકરી માટે ભણતર માટે નાણાં એકઠા કરવા છે. નિવૃત્તી માટે આયોજન કરવું છે. એક કાર ખરીદવી છે. એક - બે વર્ષમાં કાર લેવી છે.


શોપ ગાંધીનગરમાં છે. 10,000 માતાને ખર્ચ માટે આપે છે. 12,000ની એસઆઈપી કરે છે. ડાઈરેક્ટ ઈક્વિટીમાં 30,000 રોકાણ છે. મ્યુચ્યુઅલ ફંડ અને ઈક્વિટીમાં રોકાણ કરવું છે. લાંબા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે. ડાઈરેક્ટ ઈક્વિટીમાં રોકાણ કરવું છે. ડાઈરેક્ટ ઈક્વિટીમાં રોકાણ જોખમી છે.


બજારમાં રોકાણ કરતા સમયે ધ્યાન રાખવું. બજારમાં રોકાણ નિષ્ણાંતની સલાહથી કરવું. રોકાણ કરતા સમયે જાણકારની રાય મદદરૂપ છે. એસઆઈપીનું રોકાણ સુરક્ષિત છે. ડાઈરેક્ટ ઈક્વિટી જોખમી છે. એસઆઈપીના રોકાણથી ઘણો ફાયદો થયો. એસઆઈપીમાં સમયાંતરે રોકાણ વધારવું જોઈએ. 18,000ની બચત થાય છે.


3 લાખનું ફેમિલી ફ્લોટર છે. 3 લાખ ફેમિલી ફ્લોટરમાં ઓછા છે. બાળક અને પત્નીનું અલગ કવર લેવું. કંપની સિવાય અલગ પણ કવર હોવું જોઈએ. 5 લાખ જેટલું હેલ્થ કવર જરૂરી. 3 હજાર બાળક માટે રોકવા જોઈએ. સુકન્યા સમૃદ્ધીનું રોકાણ પણ ચાલુ રાખવું. 13,000ની પણ એસઆઈપી કરવી જોઈએ. 3000ની જ બચત રહે છે.


3000ની એસઆઈપી કરવી જોઈએ. 20 વર્ષ રોકાણ કરવું છે. 20 વર્ષ ઈક્વિટીમાં નાણાં રોકતા ફાયદો થાય. રોકાણના નામે ટ્રેડિશનલ પોલિસી લેવી સારુ નહિં. પોલિસી એ રોકાણ નથી. સારા પર્ફોમ કરતા ફંડમાં રોકાણ કરવું. નિવૃત્તી સમયે સારી રકમ જોઈએ છે. એસઆઈપી નિવૃત્તીમાં ઉપયોગી થઈ શકે.


એસઆઈપીમાં રોકાણ ચાલુ રાખવું. અલગથી હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો. કોઈપણ રોકાણને સમય આપવો જોઈએ. કંપનીની પુરતી માહિતી સાથે રોકાણ કરવો. માસિક રોકાણને રિવ્યુ કરવા. પોર્ટફોલિયોને ડાઈવર્સિફાઈડ કરી રોકાણ કરવું. કોઈએક જ દિશામાં રોકાણ ન કરવું.