બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ રિઝવાનભાઈ માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 29, 2017 પર 15:08  |  સ્ત્રોત : CNBC-Bajar

SIPમાં રોકાણ કરવાનો મત ગમ્યો. પરિવારમાં 4 લોકો છે. માતા-પિતાને સામાન્ય રીતે મદદ નથી જોઈતી. ડિપેન્ડેન્ટ 2 લોકો છે. માતા-પિતાનો પ્રોવિઝન સ્ટોર છે. રૂપિયા 10,000 માસિક આવક છે. પત્ની ગૃહિણી છે. રિઝવાનભાઈની માસિક આવક રૂપિયા 55,000 છે. દિવસ દિઠ આવક મળે છે. ટેક્સ કપાતા માસિક આવક રૂપિયા 50,000 છે. માસિક ખર્ચ રૂપિયા 15,000 છે. માતા-પિતા તળાજા રહે છે.


અમદાવાદમાં ભાડાના ઘરમાં રહે છે. ઘરનું ભાડુ રૂપિયા 3500 છે. માસિક બચત ખુબ સારી છે. રૂપિયા 4.5 લાખનો હેલ્થ ઈન્શ્યોરન્સ છે. હેલ્થ ઈન્શ્યોરન્સનો પ્રિમીયમ કંપની ભરે છે. લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી બધાની છે. રૂપિયા 50 લાખનો ટર્મ પ્લાન છે. રૂપિયા 2 લાખની ટ્રેડિશનલ પોલિસી છે. રૂપિયા 1.10 હજાર વાર્ષિક પ્રિમીયમ છે.


2004થી દરેક પોલિસી ચાલે છે. 20 વર્ષની પોલિસી લીધી છે. હજુ 10 વર્ષ આ પોલિસી લીધી છે. LIC વિશે વધારે કંઈ ખ્યાલ નહોતો. ઈન્શ્યોરન્સ એ રોકાણ નથી. રૂપિયા 5 લાખની FD છે. રૂપિયા 5000ની પોસ્ટ RD છે. રૂપિયા 8000ની અન્ય RD છે. રૂપિયા 5000 PF એકાઉન્ટમાં કપાય છે. SIPમાં રોકાણ છે.


4 SIPમાં રોકાણ છે. રૂપિયા 18,000ની SIP છે. આ દરેક SIPને એક વર્ષ થયું છે. પોસ્ટ ઓફિસમાં નાણાં રોક્યા છે. પોસ્ટ ઓફિસના રૂપિયા 4 લાખ નાણાં આવશે. રૂપિયા 9 લાખનું રોકાણ કરવાનું છે. અમદાવાદમાં આવનારા 5 વર્ષમાં ઘર લેવું છે. રૂપિયા 48 લાખનું ઘર છે. બાળકના ભણતર માટે નાણાં એકઠા કરવા છે. મેડિક્લેમ યોગ્ય છે.


રૂપિયા 5 લાખની FD હટાવી શકાય. રૂપિયા 1 લાખ ઈમરજન્સી ફંડ માટે યોગ્ય છે. 4 લાખનું રોકાણ કરી શકાય. મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ રોકાણ કરી શકાય. બજાર પાછળ ઘણા કારણો જવાબદાર છે. રોકાણને યોગ્ય સમય આપવો જોઈએ. બજારમાં રોકાણ કરવા ચાન્સ લેવો પડે. ધ્યેયના આધારે રોકાણ કરવું. મોટી રકમને વહેચી રોકાણ કરો.


અડધી રકમ સાથે રિસ્ક લઈ શકાય. નાણાંને ડિવાઈડ કરી રોકાણ કરવું જોઈએ.રૂપિયા 5 લાખ લિક્વીડ એકાઉન્ટમાં રોકી શકાય. ડેટ રોકાણમાં રિસ્ક નહિવત. રૂપિયા 5 લાખનું ઈક્વિટી રોકાણ કરી શકાય. રોકાણમાં થોડું રિસ્ક લેવું પડે. SIP પ્રમાણમાં સુરક્ષિત રોકાણ. SIPમાં દરેક વસ્તુ તેના સમયે થાય છે. 10 લાખ રકમ થોડા સમયમાં એકઠી થશે.


થોડા થોડા નાણાંનું બજારમાં રોકી શકાય. લમસમ રોકાણ કરી શકાય. રૂપિયા 18,000ની SIP ચાલુ રાખવી. PFનું રોકાણ ચાલુ રાખવું. એક RDમાં રોકાણ કરવું જોઈએ. RDને ફરી શરૂ કરવી જોઈએ. દરેક રકમ ઈક્વિટીમાં ન રોકવી. રૂપિયા 8000ની SIP ઉમેરવી જોઈએ. નવો ફંડ લેવો જરૂરી નથી. જે ફંડ છે તેમાં જ રકમ ઉમેરી શકો છો. રૂપિયા 5000ની RD કરવી.


રૂપિયા 5000ની SIP ઉમેરવી. 10 વર્ષ જેટલો સમય ઘર લેવામાં આપી શકાય. રૂપિયા 26000 5 વર્ષ માટે રોકતા રૂપિયા 15 લાખ જેટલા રોકાણ થાય. આ રકમથી રૂપિયા 21 લાખ જેટલું વળતર મળી શકે. આ રકમ 10 વર્ષ માટે રોકતા વળતર પણ વધારે મળી શકે. રોકાણમાં થોડુ જોખમ લેવું જોઈએ. નાની ઉંમર છે તો થોડું જોખમ લઈ શકાય. ડાઈરેક્ટ ઈક્વિટીમાં રોકાણ ન કરવું. ઈક્વિટી બજારની જાણકારી હોય તો જ રોકાણ કરવું.