બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ દવે પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 18, 2017 પર 14:42  |  સ્ત્રોત : CNBC-Bajar

પરિવારમાં બન્ને કમાનાર વ્યક્તિ છે. પર્સનલ ફાઈનાન્સ વિશે માહિતી જોઈએ છે. ચિંતનભાઈ સીએ છે. પરિવારમાં 5 લોકો છે. માતા-પિતાનું પેન્શન આવે છે. માતા-પિતાનું પેન્શન 50,000 છે. પત્નીની આવક 27,000 છે. ચિંતનભાઈની આવક 35,000 છે. ઘર ચલાવવા માટે કોઈ રકમ નથી. હાલ કોઈ ડિપેન્ડેન્ડ નથી. માસિક ખર્ચ આશરે 4000 છે. માસિક બચત 60,000 છે. કોઈ લોન નથી.


ક્રેડિટકાર્ડનો વપરાશ ઓછો છે. રૂપિયા 4,50 હજારનો હેલ્થ ઈન્શ્યોરન્સ છે. માતા-પિતાનું ઈન્શ્યોરન્સ નથી. માતા-પિતાની ઉંમર 62 વર્ષ છે. સરકારી કર્મચારીએ પણ હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. તમારે હેલ્થ ઈન્શ્યોરન્સ વધારવો જોઈએ. બન્નેનું 5-5 લાખનું ઈન્શ્યોરન્સ લેવો જોઈએ.


30 લાખનો ટર્મ પ્લાન છે. લાઈફ ઈન્શ્યોરન્સ 2 વર્ષ પહેલા લીધો છે. લાઈફ ઈન્શ્યોરન્સ વધારવો જોઈએ. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 50,000 છે. સેવિંગમાં રૂપિયા 15,000 છે. એફડી રૂપિયા 1,20,000 ની છે. દર મહિને એફડી કરાવો તે બ્લોક થતું રહે. એફડીના સ્થાને આરડી કરવી જોઈએ. પીપીએફ એકાઉન્ટ 5 વર્ષથી છે. રૂપિયા 1,80,000 પીપીએફ એકાઉન્ટમાં છે.


હાલ પીપીએફમાં રોકાણ નથી. પેન્શન પ્લાનમાં એસઆઈપી થકી રોકાણ કરવું છે. રૂપિયા 65000 ની એસઆઈપી કરવી છે. માસિક રૂપિયા 500 અટલ પેન્શન યોજનામાં રોકાણ છે. આવતા 2 વર્ષમાં ઓફિસ લેવી છે. ઓફિસ માટે રૂપિયા 20 થી 25 લાખ બજેટ છે. ઓફિસ માટે લોન લેવી પડશે. ઓફિસની લોન 10 વર્ષ જેટલી ચાલશે. એફડીમાં પત્નીના રૂપિયા 4 લાખ છે.


ઈક્વિટીમાં ટોટલ રૂપિયા 3 લાખની રકમ છે. એચયુએફમાં પણ રૂપિયા 1 લાખ છે. બાળકના ભણતરનો અન્ય ધ્યેય છે. 3 વર્ષ પછીના રૂપિયા 2 લાખની એફડી છે. 18 વર્ષ બાદ રૂપિયા 25 લાખની જરૂરત. ફિક્સ આવક ન હોય તો રિસ્ક વધે. ડાઈરેક્ટ ઈક્વિટી ન વધારવું. યોગ્ય આયોજનથી આગળ વધી શકાય. દરેક માટે ડાઈરેક્ટ ઈક્વિટી કામ ન કરે.

5 હજારની એસઆઈપી 18 વર્ષ માટે કરવી. રૂપિયા 5 હજાર બાળક માટે લાર્જ કેપ ફંડમાં રોકવું. રૂપિયા 10,000 ની આરડી કરવી જોઈએ. 15 વર્ષ પીપીએફને આપવા જોઈએ. પીપીએફ નિવૃત્તી માટે ઉપયોગી બનશે. સેલ્ફ એમ્પલોઈએ નિવૃત્તી પ્લાન કરવી જરૂરી. બન્નેની રૂપિયા 10,000 ની એસઆપી કરવી જોઈએ.

ટર્મપ્લાન વધારવો જોઈએ. સુરક્ષા પહેલા જોવી. એસઆઈપીમાં દરેક નાણાં રોકી શકાય. 5 ફંડથી વધારેમાં નાણાં ન રોકવા. ભવિષ્યમાં ટૂકડામાં SIP બંધ કરાવી શકાય. ઈન્ટરેસ્ટ રેટ ચકાસતા રહેવું. ડાઈરેક્ટ ઈક્વિટી ન કરવું. 30 વર્ષ સુધી SIP કરી શકાય. આ આયોજનથી નિવૃત્તી વહેલી લઈ શકાય.


લાઈફ ફન્શ્યોરન્સ વધારવો. હેલ્થ ઈન્શ્યોરન્સ વધારવું જોઈએ. ટોપ ફંડ પસંદ કરી રોકાણ કરવું. 5 ફંડને 2 ભાગમાં વેચી નાણાં રોકવા. FD ના બદલે RD કરી શકાય. માતા-પિતા માટે ડેટમાં રોકાણ કરવું. આ ઉંમરે ઈન્શ્યોરન્સ ન લેવું જોઈએ.