બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ ઘોબી પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 27, 2017 પર 16:02  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદના જતીનભાઈ. જતીનભાઈ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. 15000 માસિક આવક. પરિવારમાં 8 લોકો. 3 લોકો ડિપેન્ડેન્ટ છે. ભાઈ કમાય છે. બધા લોકો સાથે રહે છે. માસિક બચત 4000 આસપાસ. માસિક ખર્ચ 2000 આસપાસ. 10000 ઘરે આપે છે. 5000માંથી 1000 બચે છે.


પ્રધાનમંત્રી યોજનામાં રોકાણ કરેલું છે. હેલ્થ ઈન્શ્યોરન્સની યોજના છે. જીવનજ્યોત યોજનામાં નાણાં રોક્યા છે. અન્ય યોજનામાં અકસ્માતનું પણ કવર છે. 20,000 ઈમરજન્સી ફંડ છે. એફડીમાં આ રકમ રાખી છે. પરિવારમાં પણ બધા કામ કરે છે.


માતા-પિતા પ્રેસમાં કામ કરે છે. ધોબીકામ મુખ્ય કામ છે. ધોબીકામથી પણ આવક થાય છે. ઘરે જ આ કામ કરીએ છીએ. પિતા માસિક 5થી7 હજાર કમાણી થાય છે. ધોબીકામની કમાણી ઘર ખર્ચમાં જાય છે. માતા RD કરે છે 400ની. જતીનભાઈએ કોઈ રોકાણ કર્યું નથી. 4000માંથી 2000 જ વપરાય છે. રોકાણ અંગેની જાણ છે. રોકાણ અંગે યોગ્ય દિશા નથી.

PM સુરક્ષામાં રોકાણ છે. જીવન આનંદમાં રોકાણ છે. ડિમેટ એકાઉન્ટ સિવાય રોકાણ કેવી રીતે કરવું. SIP અંગે કંઈ માહિતી નથી. હાલ BOBમાં એકાઉન્ટ છે. ડિમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવું. 2000 25 વર્ષ માટે રોકવા જોઈએ. 12%ના વ્યાજદરથી સારી રકમ એકઠી થઈ શકે.


PPF એકાઉન્ટ ખોલવું જોઈએ. PPF નિવૃત્તી માટે કામ કરશે. 2000 થી 2500ની બચત પણ કામ કરશે. મોબાઈલ લેવો છે. 5000થી 8000નો મોબાઈલ લેવો છે. એક ટુવ્હિલર લેવું છે. બેન માટે પણ મોબાઈલ લેવો છે. ટુવ્હિલર 2 વર્ષ બાદ લેવુ છે.


ક્રેડિટકાર્ડ છે પણ વાપર્યુ નથી. સાઈકલ લીધી છે. TV લીધુ છે. નાની રકમ એકઠી કરી વસ્તુઓ લીધી છે. TV જોઈ ઘણી માહિતી મળી છે. દરેક માહિતી થકી જાગૃતતા મળી છે. 7-8 વર્ષમાં ચારધામ યાત્રા કરવી છે. એક 2BHK લેવુ છે. ઘર લાંબાગાળે લેવુ છે.


હાલના ઘરને રિનોવેટ કર્યુ છે. 50થી60 હજાર જેટલી રકમ યાત્રામાં જોશે. દરેક ધ્યેય મેળવી શકાશે. યોગ્ય રોકાણથી ધ્યેય મેળવી શકાશે. માતા કેટલી રકમ બચાવે છે તે જોવું. ડિમેટ એકાઉન્ટ ખોલાવવાનું છે. હાલ જે વિમો છે તે યોગ્ય છે. 2 ફંડમાં રોકાણ કરવાનું છે.


DSP બ્લેકરોકમાં રોકાણ કરવું. કોટક સિલેક્ટમાં રોકાણ કરવું. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરી શકાય. આ નાણાં 10 વર્ષ સુધી ન ઉપાડવા. રોકાણ લાંબાગાળાનું કરવું. લાંબાગાળાના રોકાણથી ઘણુ ફાયદો થાય.