બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: અભિષેક અભ્યાસની પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 30, 2018 પર 11:12  |  સ્ત્રોત : CNBC-Bajar

માતા ડિપેન્ડેન્ટ છે. અભિષેક અભ્યાસ કરે છે. રૂપિયા 5 લાખ જેટલુ સેવિંગ છે. રૂપિયા 10,000 માસિક ઘર ખર્ચ છે. રૂપિયા 20,000 જેટલી કોલેજ ખર્ચમાં જાય છે. રૂપિયા 35,000 આસપાસ માસિક ખર્ચ થાય છે. વાર્ષિક રૂપિયા 1 લાખ 40 હજાર કોલેજ ફિ છે. વાર્ષિક રૂપિયા 1 લાખ જેટલો ખર્ચ થાય છે. ઈમરજન્સી ફંડ તરીકે રૂપિયા 5 લાખ છે. રૂપિયા 6 લાખનું હેલ્થ ઈન્શ્યોરન્સ છે. પિતા પાસે ટર્મપ્લાન હતો. 3 વર્ષ બાદ વિદેશ ભણવાનો ધ્યેય છે.


રૂપિયા 80 લાખ આસપાસ રકમ જોઈએ. 5 વર્ષ બાદ લગ્ન માટે રકમ 20-25 લાખ જોઈએ છે. હાલ લાઈફ ઈન્શ્યોરન્સની જરૂરત નથી. લગ્ન માટેની રકમ મેળવવા શોર્ટટર્મ ઈક્વિટી ફંડમાં નાણાં રોકી શકાય છે. લગ્ન માટે આટલો મોટો ખર્ચ ન કરવો જોઈએ. હાલ નાણાં કમાવા પર ધ્યેય રાખવો જોઈએ. પિતાની કમાણીને યોગ્ય રીતે સાચવવી જોઈએ. આ સંપત્તીને બમણી કરવી જોઈએ.


અંકલેશ્વરના અભિષેકભાઈ છે. જગુઆલા પરિવાર માટે નાણાંકિય આયોજન છે. પિતાની ખુબ ઈચ્છા હતી શોમાં આવવાની છે. જાન્યુઆરી રૂપિયા 18માં પિતાનું નિધન થયું છે. પરિવારમાં માતા અને બહેન છે. બહેનના લગ્ન થઈ ગયા છે. માતા ડિપેન્ડેન્ટ છે. અભિષેક અભ્યાસ કરે છે. હાલ સેવિંગથી કામ ચાલે છે. આવતા વર્ષથી ઈન્ટરેસ્ટ આવશે. રૂપિયા 6 લાખ આસપાસ રકમ આવી શકે છે. માસિક રૂપિયા 30,000 આસપાસ રકમ ગણી શકાય છે.


રૂપિયા 5000 માસિક રકમ આવે છે. સેવિંગમાં થોડી રકમ છે. રૂપિયા 5 લાખ જેટલુ સેવિંગ છે. રૂપિયા 10,000 માસિક ઘર ખર્ચ છે. રૂપિયા 20,000 જેટલી કોલેજ ખર્ચમાં જાય છે. રૂપિયા 35,000 આસપાસ માસિક ખર્ચ થાય છે. વાર્ષિક રૂપિયા 1 લાખ 40 હજાર કોલેજ ફિ છે. વાર્ષિક રૂપિયા 1 લાખ જેટલો ખર્ચ થાય છે. ઈમરજન્સી ફંડ તરીકે રૂપિયા 5 લાખ છે. પિતા ઈનકમ ટેક્સ કંસલ્ટન્સ હતાં. રૂપિયા 6 લાખનું હેલ્થ ઈન્શ્યોરન્સ છે. આ વર્ષનું હેલ્થ ઈન્શ્યોરન્સ પૂર્ણ થયું છે. ઓક્ટોબકમાં ઈન્શ્યોરન્સ રિન્યૂ થશે. હાલ લાઈફ ઈન્શ્યોરન્સની જરૂરત નથી.


ડિપેન્ડેન્ટ હોય ત્યારે લાઈફ ઈન્શ્યોરન્સ લેવું છે. પિતા પાસે ટર્મપ્લાન હતો. ટર્મપ્લાન હતો તો હાલ પરિસ્થિતી કાબુમાં છે. પિતાની સારી સમજ ઉપયોગી બની છે. ટર્મપ્લાન લેતા પરિવાર સચવાયો છે. ટર્મપ્લાનનું મહત્વ સમજવું જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ પરિવાર માટે ખુબ જરૂરી છે. પિતાએ 42 વર્ષે ટર્મપ્લાન લીધો હતો. ટર્મપ્લાન 2 દિવસમાં સેટલ થયો હતો. 3 વર્ષ બાદ વિદેશ ભણવાનો ધ્યેય છે. રૂપિયા 80 લાખ આસપાસ રકમ જોઈએ.


MBA કરવાનો વિચાર છે. તમારા પર પરિવાર નિર્ભર કરે છે. આટલી મોટી રકમ લેતા પહેલા વિચાર કરવો છો. એજ્યુકેશન લોન લેતા પહેલા વિચારજો. રૂપિયા 80 લાખ મોટી રકમ છે. ઘણી વાતોને ધ્યાનમાં લેવી પડશે. આ નિર્ણય પર આવનારા 10-15 વર્ષ આઘાર રાખે છે. સામાજીક અને આર્થિક નિર્ણય લેવો જોઈએ. એજ્યુકેશન લોન લઈ ભણવાનો વિચાર છે. આ ધ્યેય પર વિચાર કરવો પડશે. 5 વર્ષ બાદ લગ્નની રકમ છે. શોર્ટટર્મ ઈક્વિટી ફંડમાં નાણાં રોકી શકાય છે. રૂપિયા 20-25 લાખ રકમ લગ્ન માટે છે. આટલો મોટો ખર્ચ ન કરવો જોઈએ. 2 વર્ષ જોબ કરવી છે.


દરેક ધ્યેય પાછળ મોટી રકમ જાય છે. હાલ નાણાં કમાવા પર ધ્યેય રાખવો જોઈએ. નાણાં બચે તેના પર ખાસ ધ્યાન આપવું છે. નાણાં થકી કમાણી કરવાનો ધ્યેય હોવો જોઈએ. પિતાની કમાણીને યોગ્ય રીતે સાચવવી જોઈએ. જોબની કમાણી સેવિંગમાં મુકવી છે. ભણતર પછી સ્પર્ધા ખુબ વધારે છે. યોગ્ય નિર્ણય લેવો જોઈએ. વિદેશ ભણવા જાવ તો માતાનો પણ વિચાર કરવો છો. જોબ કર્યા બાદ વિદેશ ભણતર પર વિચારજો. જોબની શરૂઆત નાની રકમથી થશે. થોડા સમય બાદ મોટી આવક મળશે. રકમ ખર્ચ કરતા સમયે વિચારવું છે. પિતાની કમાણી ખુબ કિંમતી છે. આ સંપત્તીને બમણી કરવી જોઈએ.