બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ અજય પટેલના પરિવાર માટે નાણાંકિય આયોજન

અજયભાઈ માટે નાણાંકિય આયોજન છે. બેન્કમાં કામ કરે છે. માસિક આવક રૂપિયા 22,000 છે. હિનલબેન ગૃહિણી છે.
ના રોજ પ્રકાશિત Sat, 28, 2017 પર 11:18  |  સ્ત્રોત : CNBC-Bajar

અજય પટેલનું આવક રૂપિયા 22 હજાર છે. અજય પટેલનું ખર્ચ રૂપિયા 8 હજાર છે. અજય પટેલનું બચત રૂપિયા 14 હજાર છે. 3 વર્ષ પછી કાર લેવી છે. 50 વર્ષ પછી રૂપિયા 50 લાખ રૂપિયા એકઠા કરવા છે. 2 વર્ષ પછી ફોરેન ટૂર કરવી છે. ઈમરજન્સી ફંડ તરીકે રૂપિયા 25 હજાર છે. SIP કરેલી છે. FDમાં રૂપિયા 2.5 લાખ છે. PPFમાં રોકાણ નથી. NPSમાં રોકાણ નથી. રૂપિયા 50 હજાર મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા છે. રૂપિયા 4000ની SIP ચાલે છે. છેલ્લા 3-4 મહિનાથી SIP ચાલે છે.


રૂપિયા 7 હજાર જેટલી બચત છે. હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. મેડિક્લેમ 5 લાખનો હોવો જોઈએ. ફેમિલી ફ્લોટર ખરીદી શકાય છે. ટર્મપ્લાન ખુબ સારો છે. PPF એકાઉન્ટ હોવું જોઈએ. 7000 માંથી 2500ની RD કરવી છે. 4500ની SIP ઈક્વિટી કરવી છે. લાર્જકેપ ઈક્વિટીમાં રોકાણ કરવું છે. 25 વર્ષ માટે 2000નું રોકાણ કરવું છે. FDમાંથી નાણાં SIPમાં રોકી શકાય છે. લાંબાગાળા માટે રોકાણ કરવું છે.


આવક વધતા રોકાણ પણ વધારી શકાય છે. આણંદના અજયભાઈ પટેલ છે. અજયભાઈ માટે નાણાંકિય આયોજન છે. બેન્કમાં કામ કરે છે. માસિક આવક રૂપિયા 22,000 છે. હિનલબેન ગૃહિણી છે. પરિવારમાં 6 લોકો છે. ભાઈ જોબ કરે છે. પિતા પણ જોબ કરે છે. ડિપેન્ડેન્ટ 2 લોકો છે. માતા-પિતાની ઉંમર 55 આસપાસ છે. પરિવારમાં 3 લોકો કમાનાર છે. પરિવારનો સમગ્ર ખર્ચ એકસાથે થાય છે. માસિક ખર્ચ રૂપિયા 3 થી 4 હજાર છે. માતાને માસિક રૂપિયા 5 હજાર આપે છે.


માસિક કુલ ખર્ચ રૂપિયા 8000 આસપાસ છે. માસિક બચત રૂપિયા 12000 છે. હેલ્થ ઈન્શ્યોરન્સ લીધો છે. બૅન્ક તરફથી જ ઈન્શ્યોરન્સ છે. 4 વર્ષથી જોબ ચાલે છે. બૅન્ક દ્વારા રૂપિયા 2 લાખનું કવર છે. રૂપિયા 50 લાખનું ટર્મ પ્લાન છે. રૂપિયા 50 લાખનું એક્સિડન્ટ કવર છે. ટોટલ કવર રૂપિયા 1 કરોડ છે. રૂપિયા 6200 વાર્ષિક પ્રિમિયમ આવે છે. ઈમરજન્સી ફંડ તરીકે રૂપિયા 25 હજાર છે. SIP કરેલી છે. FDમાં રૂપિયા 2.5 લાખ છે. PPFમાં રોકાણ નથી. NPSમાં રોકાણ નથી.


રૂપિયા 50 હજાર મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા છે. રૂપિયા 4000ની SIP ચાલે છે. છેલ્લા 3-4 મહિનાથી SIP ચાલે છે. રૂપિયા 7 હજાર જેટલી બચત છે. 3 વર્ષ પછી કાર લેવી છે. 5 થી 7 લાખની કાર લેવી છે. 50 વર્ષ પછી રૂપિયા 50 લાખ રૂપિયા એકઠા કરવા છે. 2 વર્ષ પછી ફોરેન ટૂર કરવી છે. હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. 2 લાખની રકમ ખુબ ઓછી છે. મેડિક્લેમ 5 લાખનો હોવો જોઈએ. ફેમિલી ફ્લોટર ખરીદી શકાય છે. ટર્મપ્લાન ખુબ સારો છે. PPF એકાઉન્ટ હોવું જોઈએ (PPFનો ફાયદો) છે.


કાર ડેપ્રિશિયેટિવ એસેટ છે. કાર લોન લેવી પડશે. 3 વર્ષ બાદ કાર માટે નાણાં એકઠા થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન સારુ મળે છે. ફોરેન ટ્રીપ થઈ શકે છે. 7000 માંથી 2500ની RD કરવી છે. RD થકી રકમ એકઠી થઈ શકે છે. 4500ની SIP ઈક્વિટી કરવી છે. લાર્જકેપ ઈક્વિટીમાં રોકાણ કરવું છે. SIP થકી રોકાણ કરવું છે.


25 વર્ષ માટે 2000નું રોકાણ કરવું છે. માસિક નિશ્ચિત રોકાણથી ફાયદો થાય છે. FDમાંથી નાણાં SIPમાં રોકી શકાય છે. લાંબાગાળા માટે રોકાણ કરવું છે. લાંબાગાળાના રોકાણથી ફાયદો થાય છે. આવક વધતા રોકાણ પણ વધારી શકાય છે. નાની ઉંમરથી રોકાણ કરવાથી ફાયદો થાય છે.