બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: ભૂમી ઘરાચને નાણાંકિય આયોજન

અમદાવાદના ભૂમી ઘરાચ છે. સોફ્ટવેર એન્જીનિયર છે. પરિવારમા 5 લોકો છે.
ના રોજ પ્રકાશિત Sat, 01, 2018 પર 11:46  |  સ્ત્રોત : CNBC-Bajar

હાલ કાર ન લેવી જોઈએ. 1 લાખ ઈમરજન્સી ફંડમાં રાખલા છે. નિવૃત્તી માટે અત્યારથી રોકાણ કરો છો. 10,000 માસિક રોકાણ કરો તો 20 વર્ષ બાદ 1 કરોડ મળી શકે છે. 20 વર્ષ સુધી જરૂરત ન પડે તો નાણાં ન ઉપાડવા. ભારતમાં ટૂર કરી શકાય જેના માટે 2500 જેટલી આરડી કરવી છે. દર 2 વર્ષે પ્રવાસ કરી શકાય છે. 5000ની RD કરી શકાય છે.


SIPના માધ્યમથી રોકાણ કરી શકાય છે. 1.5 લાખને STP દ્વારા પણ રોકી શકાય છે. 5000 લાર્જકેપમાં રોકાણ કરો છો. 5000 બેલેન્સ ફંડમાં રોકાણ કરી શકાય છે. 5000 મલ્ટિકેપમાં રોકી શકાય છે. નિવૃત્તી માટે સ્મોલ અને મિડકેપ પસંદ કરી શકાય છે. તમારા પાસે પોતાનું પણ હેલ્થ ઈન્શ્યોરન્સ હોવું જોઈએ.


અમદાવાદના ભૂમી ઘરાચ છે. સોફ્ટવેર એન્જીનિયર છે. પરિવારમા 5 લોકો છે. માસિક આવક રૂપિયા 37,000 છે. ડિપેન્ડેન્ટ કોઈ નથી. અમદાવાદમાં PGમાં રહે છે. રૂપિયા 17,000 આસપાસ માસિક ખર્ચ થાય છે. રૂપિયા 20,000 જેટલી માસિક બચત થાય છે. પિતા ગૅટ રિચ શો ખુબ જોવે છે. રૂપિયા 20,000ની બચત છેલ્લા 11 મહિનાથી બચે છે. હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની તરફથી છે. રૂપિયા 2 લાખ આસપાસનું કવર છે.


ઈમરજન્સી ફંડનો ખ્યાલ નથી. હાલ લાઈફ ઈન્શ્યોરન્સની જરૂરત નથી. હાલ નાની ઉંમર છે તો લાઈફ ઈન્શ્યોરન્સ લઈ શકાય છે. રૂપિયા 1000 આસપાસ PF કપાય છે. કોઈ FD નથી. કોઈ રોકાણ નથી. અપ્રેસલ બાદ કાર લેવી છે. કાર 2 વર્ષના સમયમાં લેવી છે. કાર માટે રૂપિયા 7 લાખ જેટલી રકમ નક્કી કરી છે. મારા પાસે રૂપિયા 2.5 લાખ જેટલી રકમ છે.


રૂપિયા 2.5 લાખને ઉપયોગમાં લઈ કાર લેવી છે. લગ્ન માટે પણ નાણાં એકઠા કરવા છે. વાર્ષિક ભારતમાં ફરવા માટે રૂપિયા 50,000 જેટલા જોઈએ. વિદેશ કામ માટે જવાની ઈચ્છા છે. લાંબાગાળા સુધી કામ નથી કરવું. 45 વર્ષ સુધીમાં નિવૃત્ત થવું છે. નિવૃત્તી માટે આયોજન કરવું છે. અન્ય કોઈ ધ્યેય નથી. હાલ કાર ન લેવી જોઈએ. હાલના રૂપિયા 2 લાખમાં રૂપિયા 1 લાખ ઈમરજન્સી ફંડ રાખવા છે. કારના ધ્યેયને થોડો વધારે સમય આપો છો.


નિવૃત્તી માટે અત્યારથી રોકાણ કરો છો. રૂપિયા 10K માસિક રોકાણથી 20 વર્ષમાં રૂપિયા 1 કરોડ મળી શકે છે. ડિસીપ્લીનથી રોકાણ કરવું જોઈએ. EMI હાલ ન ચાલુ કરવી છે. નાણાંકિય ધ્યેયને સમજવા જોઈએ. જરૂરીયાત પ્રમાણે રોકાણ કરવા છે. નાણાંની ઉપયોગીતા સમજો છો. ભવિષ્યને આધારે રોકાણ કરવું છે. 20 વર્ષ સુધી જરૂરત ન પડે તો નાણાં ન ઉપાડવા.


આજથી જ રોકાણ કરવું છે. ભારતમાં ટૂર કરી શકાય છે. રૂપિયા 2500 જેટલી RD કરવી છે. દર 2 વર્ષે પ્રવાસ કરી શકાય છે. દરેક ધ્યેયને સમય આપવો જોઈએ. રૂપિયા 5000ની આરડી કરી શકાય છે. SIPના માધ્યમથી રોકાણ કરી શકાય છે. રૂપિયા 1.5 લાખને STP દ્વારા પણ રોકી શકાય છે. રૂપિયા 5000 લાર્જકેપમાં રોકાણ કરો છો.


રૂપિયા 5000 બેલેન્સ ફંડમાં રોકાણ કરી શકાય છે. રૂપિયા 5000 મલ્ટિકેપમાં રોકી શકાય છે. નિવૃત્તી માટે સ્મોલ અને મિડકેપ પસંદ કરી શકાય છે. તમારા પાસે પોતાનું પણ હેલ્થ ઈન્શ્યોરન્સ હોવું જોઈએ. કંપની બદલો તો તમારુ ઈન્શ્યોરન્સ કામ લાગે છે. PPF થકી 80Cની લિમીટ પૂર્ણ કરી શકો છો. NPSમાં પણ રોકાણ કરી શકો છો.