બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ બ્રિજેશ પંચોલી માટે નાણાકીય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 02, 2017 પર 15:16  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદના બ્રિજેશભાઈ. ટ્રાવેલ એજન્સીમાં કામ કરે છે. પરિવારમાં 5 લોકો છે. 2 લોકો ડિપેન્ડેન્ટ છે. માતા ટ્યુશન ચલાવે છે. પિતા આર્કિટેક્ટ છે. પિતાને પેન્શન આવે છે. માસિક આવક રૂપિયા 14,000 આસપાસ. પત્નીની આવક રૂપિયા 6,000. કુલ માસિક આવક રૂપિયા 17 હજાર આસપાસ. માતા-પિતા પર થોડા અંશે નિર્ભર કહી શકાય. ખર્ચ ખુબ વધારે થાય છે. આવક વધી નથી શકતી. હાલની બચત રૂપિયા 6000. ઈમરજન્સી ફંડ તરીકે 30 હજાર. એફડીમાં ઈમરજન્સી ફંડ છે. પેન્શન પ્લાનમાં રોકાણ છે.


રૂપિયા 6000 ક્વોટર્લી ભરવા પડે છે. ખર્ચ ખુબ વધારે થઈ જાય છે. હેલ્થ ઈન્શ્યોરન્સ રૂપિયા 7 લાખ આસપાસ છે. હેલ્થ ઈન્શ્યોરન્સમાં 3 લોકોનો સમાવેશ. પત્નીનું લાઈફ ઈન્શ્યોરન્સ છે. પીપીએફમાં નાણાં કપાય છે. ક્રેડિટ કાર્ડ નથી. કોઈ લોન નથી. ભવિષ્યમાં મુંબઈ આવવાનો વિચાર છે. સંગીતમાં કામ કરવું છે. બાળકો માટે ફંડ એકઠું કરવું છે. દિકરો હાલ 15 વર્ષનો છે. વિદેશ ફરવા જવું છે. વિદેશ ફરવા 2-3 વર્ષમાં જવું છે. ફરવાની રકમ નક્કી નથી.

નાણાંકિય આયોજનમાં ઘ્યેય ખુબ કામ કરે. રૂપિયા 6000ની માસિક બચત છે. લાઈફ ઈન્શ્યોરન્સ લેવું જોઈએ. પીએફ કપાય છે તે સારૂ છે. મુંબઈ આવવા માટે રૂપિયા 3 લાખ જેટલા નાણાં જોઈએ છે. રૂપિયા 6000નું રોકાણ કરો તો જ આ નાણાં એકઠા થઈ શકે. દિકરાના ભણતરને પ્રથમ સ્થાન આપવું. બેલેન્સ ફંડમાં દિકરા માટે નાણાં રોકી શકાય. દિકરાનું ભણતર શોર્ટ ટર્મનો ધ્યેય છે. 2 વર્ષમાં રૂપિયા 3 લાખ એકઠા કરવા મુશ્કેલ છે. નવી કંપની શરૂ કરવી છે.


મુંબઈ આવવા માટે આરડીમાં એક રકમ એકઠી કરવી. દિકરા માટે પહેલા નાણાં રોકવા જોઈએ. ધ્યેયને મેળવવા માટે સમય આપવો જોઈએ. ફરવા ક્યારે અને ક્યા જવું છે તે નક્કી કરવું જરૂરી. ધ્યેય નિશ્ચિત હોવા ખઉબ જરૂરી. નિવૃત્તી પર પહેલા ધ્યાન આપવું. એનપીએસમાં રોકાણ કરી શકાય. રૂપિયા 1500 એનપીએસમાં રોકવા. ઈક્વિટી ફંડમાં રોકાણ કરવું. દિકરા માટે ચાઈલ્ડ પ્લાનમાં રોકવા.


લોન્ગ ટર્મમાં પ્લાનિંગ કરવું. ધ્યેય મળે તો આગળ વિચારી શકાય. પ્રાથમિકતા નક્કી કરી રોકાણ કરવું. ખર્ચને થોડા ઘટાડી બચત વધારવી જોઈએ. ટર્મ પ્લાન લેવો ખુબ જરૂરી છે. RD કરવી જોઈએ. રોકાણમાં રિસ્ક હોય. રોકાણને યોગ્ય સમય આપવો જોઈએ.