બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ ચૈતન્ય જોશી માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 16, 2017 પર 12:38  |  સ્ત્રોત : CNBC-Bajar

કુલ આવક રૂપિયા 3 લાખ છે. કુલ ખર્ચ રૂપિયા 2 લાખ 85 હજાર છે. કુલ બચત રૂપિયા 15 હજાર છે. ઈમરજન્સી ફંડ નથી. કોઈ એફડી નથી. હાલ લિક્વીડ રકમ 5-6 આસપાસ લાખ છે. પરિવારની સુરક્ષા કરી રોકાણ કરવું છે. 1 કરોડનું ઈન્શ્યોરન્સ ઓછું છે. આવક અને ખર્ચનો તાગ મેળવી રોકાણ કરવું છે. લાંબાગાળાનું આયોજન કરવું જોઈએ. દરેક રોકાણની માહિતી હોવી જોઈએ. આવક હોય તે કરતા વધારે ખર્ચ ન કરવો છે. ઈમરજન્સી ફંડ બનાવવું જોઈએ. 1 કરોડનું ટર્મપ્લાન ઓછું છે. ખર્ચ ઘટાડવો જોઈએ. રોકાણને થોડું સમજવું જોઈએ. ધ્યેય નક્કી કરવા જોઈએ. અમદાવાદના ચૈતન્ય જોશી છે.


ચૈતન્ય જોશી માટે નાણાંકિય આયોજન છે. પરિવારમાં 3 લોકો છે. 2 ડિપેન્ડેન્ટ છે. દિકરાની ઉંમર 13 વર્ષ છે. માતા-પિતા ડિપેન્ડેન્ટ નથી. માસિક આવક રૂપિયા 3 લાખ આસપાસ છે. માસિક ખર્ચ રૂપિયા 2.87 હજાર આસપાસ છે. ઓફિસ મેઈન્ટેનન્સ છે. હોમ લોન અને કાર લોન છે. રૂપિયા 40 લાખની કાર લોન છે. રૂપિયા 62,000 કાર લોન ઈએમઆઈ છે. હોમલોન અને કાર લોન ચાલે છે. રૂપિયા 15,000 અન્ય ઈએમઆઈ છે. હોમલોન 6 મહિના જૂની છે. 13,000 આસપાસ બચત છે. એમએફ રોકાણ કંપનીના એકાઉન્ટથી થાય છે. ઈન્શ્યોરન્સ પણ કંપની તરફથી છે.


કંપનીમાંથી રૂપિયા 1.5 લાખ સેલેરી લે છે. એમએફ 3.5 વર્ષ જૂના છે. ફંડને ડાઈવર્સિફાઈડ કર્યા છે. 2 લાર્જકેપ ફંડ છે. 2 માઈક્રો ફંડ છે. દરેક રોકાણ પ્લાનર કરે છે. રોકાણની પુરતી જાણ નથી. રોકાણકારે પોતાના રોકાણની પુરતી માહિતી હોવી જોઈએ. રોકાણની માહિતી વિના રોકાણ ન કરવું છે. તમારા રોકાણના તમે જવાબદાર છો. ઈન્શ્યોરન્સમાં વધારે રોકાણ છે. ઈન્શ્યોરન્સએ રોકાણ નથી. રૂપિયા 1 કરોડ ટર્મ પ્લાન છે. રૂપિયા 1 કરોડનું મેડિક્લેમ છે. ફેમિલી ફ્લોટર લીધેલું છે. 3 પોલિસી લીધી છે. રૂપિયા 15 લાખનું પોતાનું કવર છે. રૂપિયા 45 લાખ ફેમિલી ફ્લોટર છે.


રૂપિયા 1 કરોડનું ટર્મપ્લાન ઓછું છે. કોઈ એફડી નથી. પરિવારની સુરક્ષા લીધેલી છે. દરેક ઈએમઆઈ ઈન્શ્યોર્ડ છે. દરેક ખર્ચ કંપની પુરો પાડશે. ઈમરજન્સીને ધ્યાનમાં રાખી આયોજન કરવું છે. હાલ લિક્વીડ રકમ રૂપિયા 5-6 આસપાસ લાખ છે. પરિવારની સુરક્ષા કરી રોકાણ કરવું છે. પરિવારનું ભવિષ્ય વિચારવું જોઈએ. ચેતનભાઈ પર લાયેબલિટી ઘણી છે. રૂપિયા 1 કરોડનું ઈન્શ્યોરન્સ ઓછું છે. આવક કરતા ખર્ચ વધારે છે. આવક અને ખર્ચનો તાગ મેળવી રોકાણ કરવું છે.


લાંબાગાળાનું આયોજન કરવું જોઈએ. દરેક રોકાણની માહિતી હોવી જોઈએ. સમયાંતરે રોકાણ ચકાસતા રહેવું છે. રૂપિયા 85 લાખનો ખર્ચ છે. રૂપિયા 1 કરોડનો ટર્મપ્લાન ઓછો છે આ ખર્ચ સામે છે. નાણાંકિય આયોજન અંગે કોઈ ધ્યેય નથી. નાણાંકિય આયોજન પર વિચાર્યુ નથી. આવક હોય તે કરતા વધારે ખર્ચ ન કરવો છે. ઈમરજન્સી ફંડ બનાવવું જોઈએ. રૂપિયા 1 કરોડનું ટર્મપ્લાન ઓછું છે. ખર્ચ ઘટાડવો જોઈએ. રોકાણને થોડું સમજવું જોઈએ. ધ્યેય નક્કી કરવા જોઈએ.