બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: ડાંગરવાલા પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 27, 2018 પર 13:06  |  સ્ત્રોત : CNBC-Bajar

નિવૃત્તી માટે રૂપિયા 1.5 કરોડ રકમ જોઈએ છે. નવું ઘર ખરીદવું છે જે રૂપિયા 45 લાખ આસપાસની રકમનું બની શકે છે. ડાંગરવાલા પરિવારને સલાહ આપી રહ્યા છે. હેલ્થ કવર વધારવું જોઈએ. ઈમરજન્સી ફંડ 3 લાખ સુધી કરવું છે. હાલનું ઘર વેચી નવું ઘર લેવું છે. લાયેબલિટી વધારવી ન જોઈએ. નિવૃત્તી માટે રૂપિયા 1.5 કરોડ જોઈએ છે તો હાલથી જ નાણાં રોકો છે. SWP કરો તો લિક્વિડિટી ન રહે. ઘર ખરીદો તો રોકાણ ચાલુ રહેવું જોઈએ. રક્ષાબેનએ 60% બચતની SIP કરવી છે. લાર્જકેપમાં રોકાણ કરી શકાય છે. રૂપિયા 3500નું રોકાણ કરી શકાય છે.


ભરૂચના વનીશભાઈ છે. ડાંગરવાલા પરિવાર માટે નાણાંકિય આયોજન છે. વનીશભાઈ ટેક્સ કંસલ્ટન્ટ છે. માસિક આવક રૂપિયા 1.40 લાખ આસપાસ છે. માસિક ખર્ચ રૂપિયા 50,000 છે. રૂપિયા 40,000 આસપાસ ઓફિસનો ખર્ચ છે. રૂપિયા 30,000 આસપાસ ઘરખર્ચ છે. માસિક આવક ઓફિસ ખર્ચ કાઢિ ગણવા છે.


વાર્ષિક આવક રૂપિયા 6-7 લાખ આસપાસ છે. માસિક આવક રૂપિયા 1.10 લાખ આસપાસ છે. રોકાણ તમારા ખર્ચમાં ન આવે. લાયેબલિટી દરેક પૂર્ણ કરવામાં આવી છે. માસિક રૂપિયા 20,000 આસપાસ બચત થાય છે. રક્ષાબેન રૂપિયા 4000 આસપાસ બચત કરે છે. SIPમાં રૂપિયા 20,000 આસપાસ રોકાણ કરી શકે છે. RDમાં રૂપિયા 5,000 છે. રૂપિયા 5000 LIC પ્રિમીયમમાં રોકાણ છે. માસિક નિશ્ચિત બચત રૂપિયા 35,000 આસપાસ છે.


GICની આવક ફિક્સ નથી. તમારી બચત રૂપિયા 45,000 આસપાસ ગણી શકાય છે. રૂપિયા 1 લાખ FDમાં ઈમરજન્સી ફંડ છે. ઈમરજન્સી ફંડને લિક્વીડ ફંડમાં રાખી શકાય છે. ઈમરજન્સી ફંડને રૂપિયા 3 લાખ સુધી વધારી શકાય છે. RD 2 વર્ષથી ચાલે છે. RDને ઈમરજન્સી ફંડ તરીકે વાપરી શકાય છે. 28. રૂપિયા 20,000ની SIP ચાલે છે. વળતરના આધારે રોકાણ કરી શકાય છે. હેલ્થ ઈન્શ્યોરન્સ રૂપિયા 5 લાખનો છે. ફેમિલી ફ્લોટર કવર છે. વનીશભાઈનું રૂપિયા 3 લાખનુ કવર છે.


વાર્ષિક રૂપિયા 50,000 ઉમેરવામાં આવે છે. 4 લોકો માટે કવર ઓછું કહેવાય છે. બાળકો માટે અલગ કવર લઈ શકાય છે. એક ઉંમર બાદ ઈન્શ્યોરન્સ વધી શકે છે. લાઈફ કવર રૂપિયા 10 લાખનો છે. રૂપિયા 60 લાખનો ટર્મપ્લાન છે. પર્સનલ એક્સિડન્ટ રૂપિયા 20 લાખનો છે. ટ્રેડિશનલ પોલિસીનું પ્રિમીયમ રૂપિયા 9500 આસપાસ છે. 2013થી આ પોલિસી ચાલે છે. PPFમાં માસિક રૂપિયા 5000નું રોકાણ છે. લોંગટર્મમાં રોકાણ છે. મલ્ટિકેપ અને સ્મોલકેપમાં રોકાણ છે.


10 ફંડમાં રોકાણ છે. આટલા વધારે ફંડમાં રોકાણ ન કરી શકાય. ઓછા ફંડને ઓછા કરવા છે. નિવૃત્તી માટે રૂપિયા 1.5 કરોડ રકમ જોઈએ છે. નિવૃત્તીમાં 16 વર્ષનો સમય છે. નવું ઘર ખરીદવું છે. રૂપિયા 45 લાખ આસપાસની રકમનું ઘર લેવું છે. રૂપિયા 25 લાખ આસપાસ લોન લેવી છે. હાલનું ઘર પોતાનું છે. હાલના ઘરની લોનની રકમ SWPમાં રોકવી છે. આ રકમ SIPમાં રોકો તો વધારે ફાયદાકારક છે. હાલનું ઘર વેચી નવું ઘર લેવું છે. લાયેબલિટી વધારવી ન જોઈએ. તમારુ હાલનું આયોજન સારુ ચાલે છે.


નિવૃત્તી માટે રૂપિયા 1.5 કરોડ માટે નાણાં રોકો છો. નિવૃત્તી માટે 15 વર્ષ છે. SWP કરો તો લિક્વિડિટી ન રહે. નિવૃત્તી સમયે નાણાં કામ આવશે. રોકાણ કરેલા મકાન નિવૃત્તીમાં મદદરૂપ નહિં. ઘર ખરીદો તો રોકાણ ચાલુ રહેવું જોઈએ. રક્ષાબેનએ 60% બચતની SIP કરવી છે. લાર્જકેપમાં રોકાણ કરી શકાય છે. રૂપિયા 3500નું રોકાણ કરી શકાય છે. દરેક ગૃહિણીએ બચતનું રોકાણ કરવું છે.