બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ દેસાઈ પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 13, 2018 પર 15:55  |  સ્ત્રોત : CNBC-Bajar

પરિવારમાં 4 લોકો છે. 2 નાના બાળકો છે. માતા-પિતા અમદાવાદ રહે છે. માતા-પિતાને પેન્શનની આવક છે. હેમલભાઈ નોકરી કરે છે. માસિક આવક રૂપિયા 80,000 આસપાસ છે. માસિક રૂપિયા 15,000 નિશ્ચિત ખર્ચ છે. મુંબઈમાં ઘર પોતાનું છે. બાળકોની ફિઝમાં ખર્ચ થાય છે. માસિક કુલ ખર્ચ રૂપિયા 40,000 આસપાસ છે. બચત રૂપિયા 20,000 આસપાસ છે. ખર્ચનો કોઈ તાગ નથી. અનિશ્ચિત ખર્ચાઓ ઘણા છે. રૂપિયા 15,000 આસપાસની રકમનો કોઈ હિસાબ નથી. મોજ-શોખ કે ફરવામાં ખર્ચ થાય છે.


ગેસ્ટ મહિનામાં ઘણી વાર આવતા હોય છે. 4 લોકો વચ્ચે રૂપિયા 30,000 બચવા જોઈએ. દેસાઈ પરિવારના ખર્ચ ઘણા વધારે છે. રૂપિયા 65,000ની રકમ ક્યા ખર્ચાય છે તે નથી ખ્યાલ છે. કોઈ મહત્વના ખર્ચ નથી. આવકની સાથે જાવકનો હિસાબ હોવો ખુબ જરૂરી છે. માસિક નિશ્ચિત રૂપિયા 15,000 ઘર ખર્ચ માટે છે.


બાળકો પાછળ મોટી રકમ વપરાય છે. વાર્ષિક રૂપિયા 10,000ની આરડી કરે છે. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 4 લાખની એફડી છે. રૂપિયા 2.5 લાખ ઈમરજન્સી ફંડ હોય તો ચાલે છે. રૂપિયા 50 લાખનું ટર્મ ઈન્શ્યોરન્સ છે. ફેમિલી ફ્લોટર હેલ્થ ઈન્શ્યોરન્સ છે. રૂપિયા 5 લાખનું ફેમિલી ફ્લોટર છે. કાર લોન રૂપિયા 1 લાખની છે. કાર લોનની રૂપિયા 1500 ઈએમઆઈ છે.

ઈપીએફમાં એડિશનલ રોકાણ છે. ક્રેડિટ કાર્ડ છે. ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ભરે છે. ડાઈરેક્ટ ઈક્વિટીમાં રૂપિયા 6 લાખનું રોકાણ છે. રૂપિયા 11,000ની એસઆઈપી છે. આ દરેક ખર્ચ પછી કોઈ બચત નથી. બજેટ બનાવવાની જરૂરત છે. નાણાંકિય આયોજનમાં બજેટ બનાવવું જરૂરી છે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવુ જરૂરી છે. બજારને સમજી રોકાણ કરુ છું. તમારા ખર્ચની તમને જાણ હોવી જોઈએ.


બજારમાં રોકાણ કરતા પહેલા વિચારવું. દરેક રોકાણ સિક્યોર કરી બજારમાં નાણાં રોકવા. મોટી રકમ સિક્યોરિટી તરીકે રાખવી. સિક્યોર રકમ રાખી રોકાણ કરવું. રૂપિયા 6 લાખનું રોકાણ છેલ્લા 10 વર્ષનું છે. જરૂરત મુજબ રોકાણ કરવું. રોકાણ પર રિસ્ક ન લેવું. તમારી બચતનો કોઈ ચોક્કસ આંકડો નથી. રૂપિયા 65,000 જેટલા ખર્ચ છે.


રૂપિયા 15,000 બચત છે. રૂપિયા 21,000નું માસિક રોકાણ છે. માસિક આવક સાથે ખર્ચ પણ ખબર હોવા જોઈએ. ખર્ચનો હિસાબ રાખવો જોઈએ. માસિક આવક રૂપિયા 60,000 છે. માસિક રૂપિયા 11,000 એસઆઈપી છે. આરડી રૂપિયા 10,000 માસિક કરી છે. રૂપિયા 6000 સોસાયટી મેન્ટેન્સ છે. રૂપિયા 12,000 બાળકોની ફિ છે.


માસિક રૂપિયા 30,000 નિશ્ચિત ખર્ચ છે. રૂપિયા 15,000 ઘર ખર્ચ માટે છે. રૂપિયા 15,000 માંથી રૂપિયા 5000 અન્ય રકમ આપે છે. રૂપિયા 10,000માંથી અન્ય બિલ ચૂકવાય છે. રૂપિયા 6000 બચત થાય છે તે અન્ય ખર્ચમાં વપરાય છે. હાલ કોઈ બચત નથી.

બાળકોના ભણતરનો ધ્યેય છે. 12 વર્ષમાં બાળકો માટે નાણાં જોઈએ છે. બાળકો માટે પોલિસી નથી. નિવૃત્તીનો ધ્યેય છે. EPF તમારા નિવૃત્તી માટે કામ કરશે. બાળકો અને પત્નીને ધ્યાનમાં રાખી રોકાણ કરવું. રોકાણમાં રિસ્ક લેતા પહેલા વિચારવું. રોકાણ યોગ્ય રીતે કરવું. રોકાણ હશે તો ધ્યેય મેળવી શકાશે. ડેટ રોકાણ વધારવું જોઈએ.


ઈક્વિટી રોકાણ ઘટાડવું જોઈએ. ઈક્વિટી અને ડેટને બેલેન્સ કરવા જોઈએ. દરેક રોકાણ બાદ ઈક્વિટીમાં રોકાણ કરી શકાય. દરેક ખર્ચ પર નજર રાખવી. વૈદેહીબેન રૂપિયા 4000ની SIP કરી શકે છે. લાર્જકેપમાં રોકાણ કરી શકાય છે. તમારા રોકાણને સમય આપો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે. લાર્જકેપમાં રોકાણ કરી શકાય. તમારા ખર્ચને સમજવા સમય લો. સમય લઈ તેને યોગ્ય રીતે સેટ કરો.