બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ દોશી પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 04, 2017 પર 16:25  |  સ્ત્રોત : CNBC-Bajar

દોશી પરિવાર માટે આયોજન. કવિતભાઈ માટે નાણાંકિય આયોજન. ટ્રેડ મેનેજર તરીકે કામ કરુ છું. રૂપિયા 80 હજાર આસપાસ માસિક આવક છે. પરિવારમાં 4 લોકો છે. ડિપેન્ડેન્ટ 2 લોકો છે. રૂપિયા 35 હજાર આસપાસ પત્નીની આવક છે. બહેન યુએસમાં ભણે છે. મુંબઈમાં પોતાનુ ઘર છે. રૂપિયા 40,000 આસપાસ માસિક ખર્ચ છે. ઈમરજન્સી ફંડમાં થોડી રકમ છે. એફડી રૂપિયા 7 લાખની છે.


સેવિંગમાં રૂપિયા 2 લાખ છે. હેલ્થ ઈન્શ્યોરન્સ રૂપિયા 15 લાખનો છે. રૂપિયા 10 લાખનો ટોપઅપ પ્લાન છે. લાઈફ ઈન્શ્યોરન્સ છે. રૂપિયા 1 કરોડ 20 લાખ આસપાસ કવર છે. 2 ટર્મ ઈન્શ્યોરન્સ છે. એક એલઆઈસી પણ છે. એલઆઈસી 5 વર્ષ પહેલા લીધેલી છે. રૂપિયા 17 હજાર વાર્ષિક પ્રિમીયમ છે. ટર્મ પ્લાન અને ટ્રેડિશનલ પોલિસી બન્ને છે.


ટર્મપ્લાનમાં નાણાં પરત ન મળે. ટ્રેડિશનલ પોલિસીમાં નાણાં પરત મળે. ટર્મપ્લાનમાં કવર મોટુ મળે છે. ટર્મપ્લાનમાં પ્રિમીયમ ઓછું આવે છે. ટ્રેડિશનલ પોલિસીમાં કવર નાનુ મળે છે. ટ્રેડિશનલ પોલિસીમાં પ્રિમીયમ વધારે આવે છે. પીપીએફમાં રૂપિયા 9 લાખ છે. વાર્ષિક 1.5 લાખનું રોકાણ છે. 2 એસઆઈપીમાં રોકાણ છે. રૂપિયા 6000 નું માસિક રોકાણ છે. બજારમાં કોઈ રોકાણ નથી. 10 વર્ષ બાદ ઘર લેવાની ઈચ્છા છે.


રૂપિયા 2 કરોડ આસપાસનું ઘર આવી શકે. નિવૃત્તી સમયે પુરતા નાણાં જોઈએ છે. હાલની જીવનશૈલી જીવી શકાય તેટલા નાણાં જોઈએ છે. રૂપિયા 22 હજાર રોકાણ છે. આ રોકાણમાં દરેક વસ્તુ છે. માસિક બચત ઘણી છે. 2 એસઆઈપી છે. પીપીએફ, એફડી અને એનપીએસ છે. બાકીની રકમ સેવિંગ એકાઉન્ટમાં છે. વધારે એસઆઈપી કરવી છે. રૂપિયા 2 લાખનું રોકાણ કરવું છે. હેલ્થ ઈન્શ્યોરન્સ યોગ્ય છે. લાઈફ ઈન્શ્યોરન્સ યોગ્ય છે.


ઈમરજન્સી ફંડ બનાવવાનું છે. 2 લાખ સેવિંગ હટાવી શકાય. 7 લાખની એફડી ઘટાડી શકાય. સેવિંગમાં આટલી મોટી રકમ ન જોઈએ. ઈમરજન્સી ફંડની ગણતરી કરવી જોઈએ. ઈમરજન્સી ફંડ માટે રૂપિયા 1.5 લાખ પુરતા છે. દરેક નાણાં લિક્વીડ એકાઉન્ટમાં રાખવા જરૂરી નથી. લિક્વીડ એકાઉન્ટમાં નાણાં બચે તેના પર વ્યાજ મળે. પીપીએફ નિવૃત્તી માટે કામ કરશે. 4 લોકોને પુરતા નાણાં રાખી અન્ય રોકવા જોઈએ. 6 હજારની એસઆઈપી ચાલે છે.


6 હજારના રોકાણને 3ગણા કરવા. 12% જેટલું વ્યાજ મળે તો પણ મોટી રકમ બની શકે. 30 વર્ષ હજૂ જોબ કરવી છે. લાંબા ગાળા સુધી રોકાણ કરાતા ફાયદો થાય. જ્યારે ઘર લેવા જાવ ત્યારે લોનની ગણતરી કરવી જોઈએ. હાલ નાણાં એકઠા કરવા જોઈએ. જે-તે સમયે લોનનો રેટ ચકાસવો જોઈએ. નિવત્તીની રકમ પીપીએફમાંથી મળશે. એસઆઈપીમાંથી પણ મોટી રકમ મળી શકે. દરેક રોકાણ ઈક્વિટી તરફ ફેરવવા જોઈએ.


19 હજારની એસઆઈપી કરવી જોઈએ. વધારે ફંડ ન લેતા સારા ફંડ લેવા જોઈએ. પીપીએફ 2019માં પૂર્ણ થશે. પીપીએફ બંધ ન કરવું જોઈએ. ડેટનું રોકાણ નિવૃત્તી માટે સુરક્ષિત છે. 10 વર્ષ બાદ સારી રકમ હશે છે. 10 વર્ષ બાદની સ્થિતી ચકાસી આગળ રોકાણ કરવું જોઈએ. ઘર લેતા સમયે પરિસ્થિતી ચકાસવી છે. 10 વર્ષમાં ઘરનું બજેટ બદલાઈ શકે છે. સમયાંતરે ફંડને ચકાસતા રહેવું જોઈએ. એપ્પ થકી ફંડને ચેક કરી શકાય.


3-5 વર્ષનો સમય કોઈપણ ફંડને આપવો. ફંડને સ્વીચ કરી શકાય. ફંડને બંધ ન કરવું જોઈએ. ફંડનું વળતર ચકાસવું જોઈએ. લમસમ રોકાણને ચાલુ રાખી શકાય. નાની એસઆઈપીમાં સારુ વળતર હોય તો બંધ ન કરવું છે. જો ધ્યેયને પહોંચી શકાતુ હોય તો ચાલુ રાખવું છે. એસઆઈપીમાં નવા ફંડ ઉમેરવા જોઈએ. એસઆઈપીમાં જે ફંડ સારુ રોકાણ આપે છે તે ચાલુ રાખવું છે. સારા વળતર વાળા ફંડમાં રકમ વધારવી છે.