બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ ઠાકર પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 15, 2017 પર 11:32  |  સ્ત્રોત : CNBC-Bajar

વિદેશ પ્રવાસ કરવો છે. કાર લેવી છે. સ્ટાર્ટઅપ શરૂ કરવાની ઈચ્છા છે. ઠાકર પરિવારને સલાહ છે. વિદેશ પ્રવાસ કરી શકાય છે. કાર લેતા પહેલા વિચારવું જોઇએ. રૂપિયા 5 હજારની આરડી કરવી છે. રૂપિયા 5 હજાર પીપીએફમાં જશે. રૂપિયા 5 હજારની આરડી વિદેશ પ્રવાસ માટે રોકી શકાય છે. હાલ શૅરબજારમાં રોકાણ ન કરવું છે.


મિડકેપ અને લાર્જકેપ ફંડમાં રોકાણ કરવું છે. રૂપિયા 2000 માસિક રોકાણ 15 વર્ષ માટે કરવું છે. સમયાંતરે રોકાણમાં નાણાં વધારવા છે. ખોટા ખર્ચાઓ ન કરવા જોઇએ. દિકરાને નાણાંકિય આયોજન કરવા સૂચન કર્યુ છે. 22 વર્ષના પ્રણવભાઈ છે. પરિવારમાં 2 લોકો છે. 33 હજાર પ્રણવની આવક છે. કિશોરભાઈની ઉંમર 63 છે.


28 હજાર પેન્શનની આવક છે. ટેક્સ કપાતા આવક 31 હજાર છે. માસિક ખર્ચ 26 હજાર છે. બચત પણ કરે છે. એક પીપીએફ એકાઉન્ટ છે. 1.5 લાખ બચાવવાનો ઉદ્દેશ્ય છે. એક વર્ષ જૂનુ એકાઉન્ટ છે. મેડિક્લેમ છે. 1 લાખનો હેલ્થ ઈન્શ્યોરન્સ છે. કંપની તરફથી 2 લાખનો ઈન્શ્યોરન્સ છે. 5.5 હજાર પ્રિમીયમ છે. લાઈફ ઈન્શ્યોરન્સ કંપની તરફથી છે. 5 લાખનું ઈન્શ્યોરન્સ છે. ઈન્શ્યોરન્સની માહિતી પૂર્ણ નથી.


માસિક બચત 10 હજાર આસપાસ હતું. હાલ સંપૂર્ણ આવકની બચત છે. ઈમરજન્સી ફંડ 50 હજાર છે. કોઈ એફડી નથી. એક ઘર બનાવ્યું છે. ઘરમાં ભાઈ રહે છે. ભાઈનું ઘર બનશે પછી તે ઘર મળશે. હાલ 2 ઘર છે. માતા શૅર બજારનું કામ કરતા છે. 2 લાખના શૅર પ્રણવના નામે છે. સારા ઈશ્યુમાં રોકાણ કરીએ છીએ. કિશોરભાઈનું 4 લાખનું રોકાણ છે. એલઆઈસીની પોલિસી લીધી છે. 1.5 લાખની પોલિસી લીધી છે. 4.5 લાખનો જીવન આનંદ વિમો છે. એજ્યુકેશન લોન હતી. દરેક વિમાની આવકથી અન્ય લાયબલિટી ઘટાવી છે.


3 વર્ષમાં પોતાની ઓફિસ કરવી છે. વિદેશ પ્રવાસ કરવો છે. કાર લેવી છે. સ્ટાર્ટઅપ શરૂ કરવાની ઈચ્છા છે. શરૂઆત કરવા માટે સારૂ ભંડોળ એકઠું કરવું છે. નવી કંપની શરૂ કરવા 6-7 વર્ષ આપવા જોઈએ. પરિવારમાં 2 લોકો છે તો મોટા ખર્ચ નથી. દરેક રોકાણનું મહત્વ હોય છે. હેલ્થ ઈન્શ્યોરન્સમાં નાણાં વધારવા જોઈએ. જોબ છોડી બિઝનેસ શરૂ ન કરવો. જોબ સાથે બિઝનેસ શરૂ કરી શકાય છે. 60% જેટલી આવક બચે છે.


કિશોરભાઈનો મેડિક્લેમ ન વધી શકે છે. પ્રણવના લગ્ન બાદ તેની પોલિસી વધારવી છે. હાલ જે લોકો છે તેનું પ્લાન કરવું જોઈએ. 2 અલગ પોલિસી છે. 1-1 લાખનું ઈન્શ્યોરન્સ છે. હાલ પ્રણવનું હેલ્થ ઈન્શ્યોરન્સ યોગ્ય છે. પ્રણવે લગ્ન બાદ લાઈફ ઈન્શ્યોરન્સ વધારવો. શરૂઆતમાં 40 લાખનો ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. સમયજતાં ઈન્શ્યોરન્સ વધારી શકાય છે. ઈમરજન્સી ફંડ નથી. 50 હજાર સેવિંગ એકાઉન્ટમાં છે. 2 લાખ જેટલું ઈમરજન્સી ફંડ જરૂરી છે.


ધીરે-ધીરે એક વર્ષમાં આ રકમ ઉભી કરવી છે. પીપીએફમાં ફ્રિલાન્સીંગ સિવાય સેલેરીમાંથી રોકાણ છે. પીપીએફમાં નિર્ધારીત રોકાણ કરવું જોઈએ. ઈચ્છા પ્રમાણે રોકાણ ન કરવું છે. એક સિસ્ટેમેટિક રોકાણ કરવું જોઈએ. લગ્ન માટે 8-9 લાખ બજેટ છે. લગ્ન પહેલા કાર લેવી છે. પિતાની આવકને દૂર કરી આયોજન કરવું. લગ્ન માટે આટલી મોટી રકમ ન વાપરવી છે.


જે વસ્તુ હોય તેનું આયોજન કરવું છે. જે રકમ છે જ નહિં તેનું આયોજન ન કરવું છે. લગ્નમાં મોટી રકમ ન વાપરવી છે. રોકાણ ખોટુ હોય તો નિવારી શકાય છે. ખોટો ખર્ચ ન નિવારી શકાય છે. જોબ સાથે હાલ કંપની કરવી છે. વિદેશ પ્રવાસ કરી શકાય છે. કાર લેતા પહેલા વિચારવું છે. 5 હજારની આરડી કરવી છે.


5 હજાર પીપીએફમાં જશે. 5 હજારની આરડી વિદેશ પ્રવાસ માટે રોકી શકાય છે. હાલ શૅરબજારમાં રોકાણ ન કરવું છે. મિડકેપ અને લાર્જકેપ ફંડમાં રોકાણ કરવું છે. 2000 માસિક રોકાણ 15 વર્ષ માટે કરવું છે. 1 કરોડ 15 વર્ષમાં વળતર મળી શકે છે. સમયાંતરે રોકાણમાં નાણાં વધી શકે છે. રોકાણમાં ધ્યાન આપવું છે. ખોટા ખર્ચાઓ ન કરવા છે.