બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ ત્રિવેદી પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 22, 2017 પર 10:45  |  સ્ત્રોત : CNBC-Bajar

પરિવારમાં 5 લોકો છે. બધા લોકો એના પર ડિપેન્ડેન્ટ છે. કમાનાર લોકો છે. ભાઈ જર્મનીમાં ભણે છે. 50,000ની લોન બાકી છે. 5 લાખની લોન લીધી હતી. 65 હજાર જેટલો ખર્ચ છે. બચત 15-20 હજાર છે. 3000ની એસઆઈપી છે. માતા-પિતાની આવકથી ખર્ચ થાય છે. 38 હજાર માસિક આવક છે. ટેક્સ કપાતા 34 હજાર જેટલી આવક છે.


બિલ્સ ઉત્સવભાઈ ભરે છે. 12 હજાર જેટલો ખર્ચ છે. હેલ્થ ઈન્શ્યોરન્સ લીધો છે. 2 લાખનો ઈન્શ્યોરન્સ છે. એલઆઈસીની 5 પોલિસી છે. 25 લાખનું કવર છે. ઈમરજન્સી ફંડમાં એફ ડી છે. 2.5 લાખનું પીપીફ છે. શૅર બજારમાં રૂપિયા 3000 જેટલું રોકાણ છે. 4BHK ઘર લેવું છે. ઈમરજન્સી ફંડ વધારવું છે. બાળકો માટે નાણાં એકઠા કરવા છે.


માતા-પિતાને વિદેશ પ્રવાસ કરાવવો છે. સોફ્ટવેર કંપનીમાં જોબ કરે છે. ખર્ચાઓ ખુબ વધારે છે. ધ્યેય આધારે રોકાણ કરવું જોઈએ છે. ઓછું રોકાણ ચાલશે. વધારે ખર્ચ ન થવો જોઈએ. ફરવાનું ઓછું કરવું જોઈએ. દર સપ્તાહે ફરવા ન જવું છે. રૂપિયા 10 હજાર વેકેશન ખર્ચ છે. વેકેશન ખર્ચ બચે તો ઘણો ફેર પડે છે. હેલ્થ ઈન્શ્યોરન્સ વધારવો જોઈએ.


લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી વધારે છે. ટેક્સ સેવિંગ માટે પોલિસી લીધી છે. ટેક્સ સેવિંગ માટે ટેક્સ સેવર ફંડ લેવાય છે. એક સાથે 5 પોલિસીનો અર્થ નથી. એક સારી પોલિસી લેવાય છે. વાર્ષિક આવક અને ખર્ચ ચકાસવું છું. દરેક ખર્ચાનો તાગ મેળવી પોલિસી નક્કી કરવી છે. પરિવાર માટે 5 પોલિસી મુશ્કેલીમાં મુકી શકે છે. તમારા જીવન વિશે તમને ખબર હોય છે. એજન્ટની સલાહ બાદ પણ વિચાર કરવો છે.


પરિવારના 4 લોકો માટે 25 લાખ ઓછા છે. જીવન વિમો ટેક્સ સેવર ન બની શકે છે. જીવન વિમાથી સુરક્ષા મેળવવી જોઈએ. ઈન્શ્યોરન્સ એ રોકાણ નથી. 50 લાખનું ટર્મ પ્લાન લેવું જોઈએ. 5 પોલિસી યોગ્ય નથી. 7 લાખની એફડી માંથી ઈમરજન્સી ફંડ બનાવવું છે. રૂપિયા 2 લાખ ઈમરજન્સી ફંડ રાખવું છે. રૂપિયા 5 લાખનું અન્ય રોકાણ કરવું છે.


સુરતમાં ઘર લેવું છે. રૂપિયા 80 લાખ થી 1 કરોડનું ઘર લેવાનો ધ્યેય છે. આ ઘર માટે લોન લેવી છે. રૂપિયા 60 લાખના ઘરની ઈએણઆઈ મોટી આવે છે. માસિક આવક કરતા ઈએણઆઈ મોટી આવે છે. લોન લઈ રોકાણ ન કરાય છે. ઘરનો ઉદ્દેશ્ય રોકાણ કરવાનો છે. ટેક્સ બચાવવા માટે લોન ન લેવાય છે. ટેક્સ બચત માટે ટેક્સ સેવર ફંડ છે.


માતા-પિતની આવકને ન ગણવી જોઈએ. નાણાંકિય આયોજન માત્ર ફંડ ખરીદવાથી ન થાય છે. સારી બચત કરવી નાણાંકિય આયોજનનો ભાગ છે. 2 ફંડમાં રોકાણ કરવાથી નાણાંકિય આયોજન ન થાય છે. પહેલા નાણાંની બચત કરવી જોઈએ. નાણાં બચે તો તેનું આયોજન થાય છે. ધ્યેય યોગ્ય રીતે બનાવવા જોઈએ. સારી આવક હોય તો સારી બચત કરવી જોઈએ. ખર્ચાઓ પણ પ્લાન કરવા જોઈએ.


રૂપિયા 10 હજારની બચત છે. આ 10 હજારનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે. પહેલા સુરક્ષા બનાવવી જોઈએ. ધ્યેય અને સપના અલગ છે. સારી બચતથી દરેક ધ્યેય પૂર્ણ થઈ શકે છે. 10 વર્ષ સુધી કોઈ લોન ન લેવી જોઈએ. આ આવકમાં લોન ન લઈ શકાય છે. રોકાણ માટે પહેલા ક્લેરિટી હોવી જોઈએ. રિયલ એસ્ટેટમાં રોકાણ પહેલા વિચારવું છે.


હાલનો ધ્યેય બચત બનાવવી જોઈએ. 5 લાખને સારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકી શકાય છે. એસઆઈપીમાં નાણાં રોકી શકાય છે. ટેક્સ માટે ટેક્સ સેવર ફંડમાં નાણાં રોકવા છે. ઈએલએલએલમાં રોકાણ કરવું જોઈએ. ઈએલએસએસમાં રોકાણ વધારવું જોઈએ. દરેક રોકાણ પહેલા નાણાં બચાવવા જોઈએ. યોગ્ય બચતથી સારુ આયોજન થાય છે.