બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: જાની પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 21, 2018 પર 10:49  |  સ્ત્રોત : CNBC-Bajar

જાની પરિવારને સલાહ આપી રહ્યા છે. નિવૃત્તીનું આયોજન નોકરીની શરૂઆતથી જ કરવું છે. MF થકી રોકાણ યોગ્ય પણે થશે. રોકાણ લાંબાગાળાનું કરવું છે. સિસ્ટેમેટિક રોકાણ કરવું છે. ડાઈવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખવો છે. રોકાણ પહેલા અભ્યાસ કરવો છે. હોમલોનને પૂર્ણ કરી દેવી જોઈએ. 9 વર્ષ આ રકમ ન ખેંચવી છે. ELSSમાં રોકાણ કરવું છે. ઈક્વિટી સ્કીમમાં રોકાણ કરવું છે. વિલ બનાવવી જરૂરી છે.


ટર્મપ્લાન લેવું અનિવાર્ય છે. દિકરાને પણ રોકાણ તરફ દોરવો છે. અમદાવાદનો જાની પરિવાર છે. જાની પરિવાર માટે નાણાંકિય આયોજન છે. બન્ને કમાનાર વ્યક્તિ છે. 20 વર્ષનો દિકરો છે. રૂપિયા 1 લાખ,70 હજાર વાર્ષિક આવક છે. રૂપિયા 70,000 માસિક બચત છે. હોમલોન લીધી છે. 7 વર્ષ હોમલોન ચાલશે. રૂપિયા 50 લાખનો મેડિક્લેમ છે. રૂપિયા 5 લાખનું રાજશેખર ભાઈનું હેલ્થ કવર છે. વિવિધ પોલિસીમાં લાઈફ ઈન્શ્યોરન્સ છે. ટર્મપ્લાનમાં મનીબેક ન મળે છે.


ટર્મપ્લાનનું મહત્વ સમજવું છે. રૂપિયા 1 લાખ 10 હજાર પ્રિમીયમ છે. 2026 સુધી આ રકમ રોકવાની છે. ઈક્વિટીમાં રોકાણ મોડુ કર્યું છે. MF થકી રોકાણ કર્યું છે. ઈન્શ્યોરન્સ રોકાણ નથી. ઈન્શ્યોરન્સ સુરક્ષા છે. રિસ્ક વધારે પોલિસી લેતા વધી છે. કવર મોટુ રાખવું જોઈએ. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 5 લાખ છે. પીપીએફ રૂપિયા 15 લાખ છે. જીપીએફ રૂપિયા 20 લાખ છે. FDમાં રોકાણ નથી. દિકરાના નામે પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ છે. ઈન્ટરેસ્ટનું RD કરે છે.


રૂપિયા 15,000 SIPમાં રોકાણ છે. જલ્દી નિવૃત્ત થવાનો ધ્યેય છે. દિકરાને વિદેશ ભણવા જવું છે. દિકરા માટે એજ્યુકેશન લોન લેશે. નિવૃત્તીની રકમ સરળતાથી મળી શકતી હતી. નિવૃત્તીનું આયોજન નોકરીની શરૂઆતથી જ લેવી છે. દરેક રોકાણ ડેટમાં છે. ડાઈરેક્ટ ઈક્વિટીમાં ડર લાગે છે. MF થકી રોકાણ યોગ્ય પણે થશે. રોકાણ લાંબાગાળાનું કરવું છે. બજારમાં સમજીને રોકણ કરવું છે. બજારમાં રોકાણને સમજો છે. સિસ્ટેમેટિક રોકાણ કરવું છે. ડાઈવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખવો છે.


રોકાણ પહેલા અભ્યાસ કરવો છે. પુરતી માહિતી સાથે રોકાણ કરવું છે. હોમલોનને પૂર્ણ કરી દેવી જોઈએ. 9 વર્ષ આ રકમ ન ખેંચવી છે. અન્ય સ્થળે રોકાણ કરવું છે. ELSSમાં રોકાણ કરવું છે. ઈક્વિટી સ્કીમમાં રોકાણ કરવું છે. લોન લેતા સમયે વિચારવું જોઈએ.


વિલ બનાવવી જરૂરી છે. ટેક્સના વળતરના ઘણા રસ્તાઓ છે. રોકાણનું યોગ્ય રીતે આયોજન કરવું છે. ઈક્વિટી તરફ રોકાણ કરવું છે. ધ્યેયના આધારે રોકાણ કરવું છે. આયોજન પ્રમાણે જ રોકાણ કરવું છે. ટર્મપ્લાન લેવું અનિવાર્ય છે. દિકરાને પણ રોકાણ તરફ દોરવો છે. ઈક્વિટી રોકાણની સમજ આપવી છે. નિવૃત્તી આયોજન સમયસર કરવું છે.