બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: જાનકી ભટ્ટ માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 15, 2018 પર 14:38  |  સ્ત્રોત : CNBC-Bajar

ભરૂચના જાનકી ભટ્ટ છે. જાનકી માટે નાણાંકિય આયોજન. 23 વર્ષના જાનકી ભટ્ટ છે. પરિવારમાં 4 લોકો છે. જાનકીની સરકારી નોકરી છે. રૂપિયા 19,000 આસપાસ માસિક આવક છે. માસિક ખર્ચ રૂપિયા 4000 આસપાસ છે. પિતા અન્ય ખર્ચ ભરે છે.

રૂપિયા 15,000 માસિક બચત થાય છે. રૂપિયા 3000 ની એસઆઈપી શરૂ કરી છે. પિતાએ એસઆઈપી માટે માર્ગદર્શન આપ્યુ હતું. હેલ્થ ઈન્શ્યોરન્સ હાલ નથી. આવતા મહિને હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો છે. જાનકીનું પોતાનું કવર હોવું જોઈએ. રૂપિયા 50,000 ઈમરજન્સી ફંડમાં છે.

સેવિંગ એકાઉન્ટમાં આ રૂપિયા 50,000 છે. મોંઘવારીને ગણીને કામ કરવું. ડિમેટ એકાઉન્ટ છે. પીએફ 5 વર્ષ પછી કપાય છે. નોકરી શરૂ કરતા બચત કરવી. બચત એકઠી થતા રોકાણ કરવું. નાની ઉંમરથી રોકાણ લાંબાગાળે બને લાભદાયી.

દર વર્ષે પ્રવાસ કરવો છે. નિવૃત્તી માટે રૂપિયા 10 કરોડ એકઠા કરવા છે. પાંચ વર્ષે વિદેશ પ્રવાસ કરવો છે. ભારતમાં ફરવા માટે રૂપિયા 20K વાર્ષિક રકમ. વિદેશ પ્રવાસ માટે રૂપિયા 2 લાખ આસપાસ છે. નિવૃત્તી માટેની રકમ યોગ્ય છે. સૌપ્રથમ નિવૃત્તી પર કામ કરવું. દરેક લોકો રોકાણ નથી કરતા.

રોકણનું મહત્વ સમજવું. દર વર્ષે ટૂર કરી શકાય. પ્રથમ નિવૃત્તી માટે આયોજન કરવું. રૂપિયા 2000 ની આરડી ભારતમાં ફરવા માટે કરવી. રૂપિયા 24,000 લમસમ રોકાણ કરી શકાય. હાલ રૂપિયા 10,000 ની બચત ગણી શકાય. રૂપિયા 13,000નું માસિક રોકાણ કરવું. નિવૃત્તી માટે રૂપિયા 13,000નું રોકાણ જરૂરી.

નાણાંકિય પોર્ટફોલિયોને નુકસાન ન પહોંચાડવું. લોન કે ક્રેડિટ લઈ ફરવા ન જવું. જેટલું વધારે રોકાણ કરશો તે ઉપયોગી બનશે. વહેલા નિવૃત્ત થઈ શકો છે. યોગ્ય આયોજન ધ્યેય મેળવવા મદદરૂપ છે. મુખ્ય ધ્યેયને કેન્દ્રમાં રાખવા. મોજ-શોખમાં નાણાં વાપરો પણ રોકાણ કરીને. રોકાણને પ્રાથમિકતામાં રાખો. હાલ જે નાણાં બચે છે તે પૂર્ણ પણે રોકાણ કરો. રૂપિયા 15,000ની એસઆઈપી ચાલુ કરી છે.