બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: જતીન ભાવસાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 15, 2018 પર 10:44  |  સ્ત્રોત : CNBC-Bajar

માસિક ખર્ચમાં એસઆઈપી ન ગણી શકાય. રૂપિયા 5 લાખનો હેલ્થ ઈન્શ્યોરન્સ પોતાનો જરૂરી છે. હાલ ટર્મપ્લાનમાં એડઓન કરી શકાય છે. તમારા પોર્ટફોલિયોની માહિતી હોવી જોઈએ. બજારના રોકાણને સમજવું જોઈએ. એક સાથે વધારે સ્ક્રીપ્ટમાં રોકાણ ન કરવું. રિટર્ન ફંડના પર્ફોમન્સ પ્રમાણે મળે છે. એક સાથે વધારે ફંડમાં રોકાણ ન કરવું. રોકાણની એવરેજ સમજી રોકાણ કરવું છે. તમારે નિશ્ચિત રકમ રોકાણની રાખવી જોઈએ.


20,000નું રોકાણ એસઆઈપીમાં વધારી શકાય છે. 5 કરતા વધારે સ્ક્રીપ્ટ ન રાખવી જોઈએ. 1 કરોડ ધ્યેયની રકમ SIP થકી થઈ શકશે. નિવૃત્તી આયોજન સિવાય અન્ય ધ્યેય પણ ગોઠવવા છે. વિવિધ ધ્યેય માટે પણ હાલ આયોજન કરો છો. રોકાણ સમયે ચોક્કસ માહિતી લેવી જોઈએ. બજારમાં રોકાણ કરતા પહેલા પુરતી માહિતી લેવી જોઈએ. બજારમાં રોકાણને યોગ્ય સમય આપવો જોઈએ.


અમદાવાદના જતીનભાઈ માટે આયોજન છે. ભાવસાર પરિવાર માટે આયોજન છે. પરિવારમાં 5 લોકો છે. ડિપેન્ડેન્ટ 2 વ્યક્તિ છે. જતીનભાઈ પર કોઈ ડિપેન્ડેન્ટ નથી. પિતાનું પેન્શન આવે છે. ભાઈ-ભાભી જોબ કરે છે. માસિક આવક રૂપિયા 60,000 છે. હોમ લોન ચાલે છે. રૂપિયા 20,000 માસિક ઈએણઆઈ છે. રૂપિયા 15,000 માસિક SIP છે.


માસિક બચત રૂપિયા 20,000 આસપાસ છે. મહત્તમ રકમ બૅન્કમાં છે. હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની તરફથી છે. રૂપિયા 5 લાખનું કવર છે. લાઈફ ઈન્શ્યોરન્સ રૂપિયા 5 લાખનો યુલિપ છે. રૂપિયા 50 લાખનો ટર્મપ્લાન છે. ઈમરજન્સી ફંડ સેવિંગ એકાઉન્ટમાં છે. રૂપિયા 1 લાખ આસપાસ ઈમરજન્સી ફંડ છે. પીએફમાં રૂપિયા 1500 કપાય છે. હોમલોન 6 મહિના પછી મળશે. તે ઘરનો ઉપયોગ રહેવા માટે થશે. હાલના ઘરને રેન્ટ પર મુકવામાં આવશે.


ડાઈરેક્ટ ઈક્વિટીમાં રૂપિયા 2.5 લાખનું રોકાણ છે. વેલ્થ ક્રિએશન કરવાનો ધ્યેય છે. નિવૃત્તી માટે આયોજન કરવું છે. નિવૃત્તી માટે રૂપિયા 1 કરોડ એકઠા કરવા છે. 25 વર્ષમાં રૂપિયા 1 કરોડ એકઠા કરવા છે. હોમલોન રૂપિયા 20 લાખની છે. માસિક ખર્ચમાં SIP ન ગણી શકાય છે. હેલ્થ ઈન્શ્યોરન્સ પોતાનો હોવો જોઈએ. રૂપિયા 5 લાખનો હેલ્થ ઈન્શ્યોરન્સ પોતાનો જરૂરી છે. 30 વર્ષ પહેલા ટર્મપ્લાન લઈ લેવું જોઈએ. હાલ ટર્મપ્લાનમાં એડઓન કરી શકાય છે.


PPFમાં લમસમ રોકાણ પણ છે. માસિક રૂપિયા 1500 નિશ્ચિત PPF રોકાણ છે. SIPમાં 9 MFમાં રોકાણ છે. 3 MF મિડકેપ છે. 2 સ્મોલકેપ ફંડ છે. 1 બેલેન્સ ફંડ છે. 3 લાર્જકેપ ફંડમાં રોકાણ છે. રૂપિયા 5,000 આસપાસ મિડકેપમાં રોકાણ છે. તમારા પોર્ટફોલિયોની માહિતી હોવી જોઈએ. આ રોકાણ 2.5 વર્ષથી ચાલે છે. સમયાંતરે ફંડ વધારવામાં આવે છે. બજારના રોકાણને સમજવું જોઈએ. એક સાથે વધારે સ્ક્રીપ્ટમાં રોકાણ ન કરવું. રોકણને સમજીને કરવું છે.


રિટર્ન ફંડના પર્ફોમન્સ પ્રમાણે મળે છે. એક સાથે વધારે ફંડમાં રોકાણ ન કરવું. રોકાણની એવરેજ સમજી રોકાણ કરવું છે. અન્ય વ્યક્તિના રોકાણ ભેગા ન કરવા. તમારે નિશ્ચિત રકમ રોકાણની રાખવી જોઈએ. રૂપિયા 10,000નું નિશ્ચિત રોકાણ છે. રૂપિયા 20,000નું રોકાણ SIPમાં વધારી શકાય છે. 5 કરતા વધારે સ્ક્રીપ્ટ ન રાખવી જોઈએ. રૂપિયા 1 કરોડ ધ્યેયની રકમ SIP થકી થઈ શકશે. નિવૃત્તી આયોજન સિવાય અન્ય ધ્યેય પણ ગોઠવવા છે.


વિવિધ ધ્યેય માટે પણ હાલ આયોજન કરો છો. નાણાંકિય ધ્યેય હોવા જોઈએ. દરેક વસ્તુનું નિશ્ચિત આયોજન હોવું જોઈએ. પાયાના રોકાણ કર્યા બાદ ધ્યેય તરફ વધવું છે. ઈમરજન્સી ફંડ પહેલા એકઠું કરવું છે. રોકાણ સમયે ચોક્કસ માહિતી લેવી જોઈએ. બજારમાં રોકાણ કરતા પહેલા પુરતી માહિતી લેવી જોઈએ. બજારમાં રોકાણને યોગ્ય સમય આપવો જોઈએ.