બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: જોશી પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 05, 2018 પર 13:47  |  સ્ત્રોત : CNBC-Bajar

દરેક ખર્ચની વિગત હોવી જોઈએ. રૂપિયા 60 હજારના બદલે રૂપિયા 70 હજાર ઈમરજન્સી ફંડ જરૂરી છે. હેલ્થ ઈન્યોરન્સમાં પત્ની અને બાળકને કવર કરવા છે. 3 લાખનું હેલ્થ કવર લેવું છે. ટર્મપ્લાન રૂપિયા 40 લાખનો લેવો જોઈએ. રૂપિયા 40 લાખની કાર ન લેવી જોઈએ. 3 વખત વર્લ્ડ ટૂર શક્ય નથી.


5 વખત ભારત ટૂર શક્ય નથી. બાળકના ભણતર માટે રકમ એકઠી કરવી જોઈએ. નિવૃત્તીનું આયોજન કરવું જોઈએ. દર મહિને શોપિંગ ન કરવું છે. ચાઈલ્ડ પોલિસીમાં રોકાણ કરવું છે. ઈમરજન્સી ફંડ રૂપિયા 1.5 લાખ કરો છો. દિકરાનું ભણતર પહેલો ધ્યેય છે. નિવૃત્તીનું આયોજન બીજો ધ્યેય છે. ઘર લેવું ત્રીજો ધ્યેય છે.


ગોધરાના કેતનભાઈ છે. 4 વર્ષથી અમદાવાદ રહે છે. માતા-પિતા ગોધરા રહે છે. દોઢ વર્ષનો દિકરો છે. અનિતાબેન ગવર્નમેન્ટ જોબની તૈયારી કરે છે. રૂપિયા 30 હજાર માસિક આવક છે. રૂપિયા 4000 માસિક રેન્ટ છે. અમદાવાદ રેન્ટ પર રહે છે.


રૂપિયા 15 હજાર માસિક બચત છે. ગ્રોસરી વગેરેમાં ખર્ચ થાય છે. હેલ્થ ઈન્શ્યોરન્સ નથી. લાઈફ ઈન્શ્યોરન્સ નથી. રૂપિયા 0 હજાર ઈમરજન્સી ફંડ છે. સેવિંગ એકાઉન્ટમા રકમ છે. પીપીએફમાં રૂપિયા 1.5 લાખ છે. રૂપિયા 2 લાખની FD છે. આ સિવાય કોઈ રોકાણ નથી.


40 વર્ષ સુધીમાં લક્ઝરીયસ કાર લેવી છે. રૂપિયા 60 લાખનું ઘર લેવું છે. 3 વખત વર્લ્ડ ટૂર કરવી છે. રૂપિયા 15 હજારની બચત સારી કહેવાય છે. દરેક ખર્ચની વિગત હોવી જોઈએ. પિતા ઘણી મદદ કરે છે. રૂપિયા 10 થી 12 હજાર પિતા રકમ આપે છે. રૂપિયા 40,000 આવક ગણી શકાય છે. શોપિંગમાં પણ ઘણી રકમ જાય છે.


રૂપિયા 60Kના બદલે રૂપિયા 70K ઈમરજન્સી ફંડ જરૂરી છે. હેલ્થ ઈન્યોરન્સનું મહત્વ છે. પત્ની અને બાળકને કવર કરી કવર લેવું છે. 3 લોકોના કવર ની રકમ રૂપિયા 3Lk લેવી જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ રૂપિયા 40Lkનું લેવું જોઈએ. ટર્મપ્લાન લેવું જોઈએ. સ્વપ્ન અને ધ્યેયનું મહત્વ સમજવું છે. રૂપિયા 40 લાખની કાર ન લેવી જોઈએ. ઘરનો ધ્યેય યોગ્ય છે.


પણ 40 વર્ષ બાદ નિવૃત્તી નજીક છે. 3 વખત વર્લ્ડ ટૂર શક્ય નથી. 5 વખત ભારત ટૂર શક્ય નથી. બાળકના ભણતર માટે રકમ એકઠી કરવી જોઈએ. દિકરાની તકેદારી રાખવાની જવાબદારી લેવી છે. નિવૃત્તીનું આયોજન કરવું જોઈએ. દર મહિને શોપિંગ ન કરવું છે. બાળક માટે રકમ એકઠી કરવી જોઈએ. દિકરાના ભણતર પહેલો ધ્યેય છે.


નિવૃત્તીનું આયોજન બીજો ધ્યેય છે. ઘર લેવું ત્રીજો ધ્યેય છે. કાર લેવાનો ધ્યેય હાલ ન વિચારવો છે. ચાઈલ્ડ પોલિસીમાં રોકાણ કરવું છે. 18 વર્ષ સુધીમાં ફંડમાંથી રકમ મળશે. ધ્યેયથી રકમ એકઠી થવી જોઈએ. હેલ્થ ઈન્શ્યોન્સ લેવો છે. લાઈફ ઈન્શ્યોરન્સ છે. ઈમરજન્સી ફંડ રૂપિયા 1.5 લાખ કરો છે. ત્યારબાદ અન્ય ધ્યેય પર કામ કરવું છે.