બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ કેતન બાલસરા પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 20, 2018 પર 14:39  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજકોટનો બાલસરા પરિવાર છે. બાલસરા પરિવાર માટે નાણાંકિય આયોજન છે. શો જોઈને હાલ સુધી આયોજન કર્યુ છે. કેતનભાઈ બેન્કમાં જોબ કરે છે. વાલજીભાઈ ગુજરાત પોલિસમાં કામ કરે છે. પરિવારમાં 4 લોકો છે. 2 લોકો ડિપેન્ડેન્ટ છે. માતાની ઉંમર 54 વર્ષ છે. પરિવારની માસિક આવક રૂપિયા 80,000 છે. રૂપિયા 20,000 આસપાસ માસિક ખર્ચ છે. રૂપિયા 60,000 આસપાસ માસિક બચત છે. પીપીએફમાં નાણાં કપાય છે. રૂપિયા 16,000ની એસઆઈપી છે. રૂપિયા 1 લાખ 50 હજાર એમએફ રોકાણ છે. રૂપિયા 1 લાખનું ડાઈરેક્ટ ઈક્વિટી રોકાણ છે.


તમારી બચત ઘણી સારી છે. ટર્મ પ્લાન છે. રૂપિયા 50 લાખનું કવર છે. રૂપિયા 525 નું માસિક પ્રિમીયમ છે. રૂપિયા 3 લાખનો હેલ્થ ઈન્શ્યોરન્સ છે. માતા-પિતાનો રૂપિયા 1 લાખનો ઈન્શ્યોરન્સ છે. રૂપિયા 2 લાખની એફડી છે. એનપીએશમાં માસિક રૂપિયા 4200 નાણાં રોકાય છે. જીપીએફ રૂપિયા 18,500 રોકાણ છે. દોઠ વર્ષ પછી વાલજીભાઈ નિવૃત્ત થશે. રૂપિયા 18,000 જેટલું પેન્શન વાલજીભાઈને મળશે. રૂપિયા 50,000 જેટલી આવક 1 વર્ષમાં થશે.


કાર લોન ચાલે છે. રૂપિયા 1.5 લાખ રકમ ચૂકવવાની બાકી છે. રૂપિયા 5000 જેટલી રકમ ઈએમઆઈમાં જાય છે. 60 વર્ષે રૂપિયા 5 કરોડ એકઠા કરવા છે. દર 5-6 વર્ષે વિદેશ પ્રવાસ કરવો છે. વિદેશ પ્રવાસ માટે રકમ નક્કી નથી. બચતનું રોકાણ કરવાનું છે. સેવિંગ એકાઉન્ટમાં રૂપિયા 1 લાખ ઉપર રકમ છે. પિતાની આવક દોઢ વર્ષમાં ઓછી થશે. ભવિષ્યમાં ખર્ચ વધશે. ઈમરજન્સી ફંડમાં એફડી છે. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 2 લાખ રકમ પુરતી છે.


વિદેશ પ્રવાસ માટે એક રકમ નક્કી કરો છો. આરડી કરી વિદેશ પ્રવાસનો ધ્યેય મેળવી શકાય છે. એસઆઈપીનું રોકાણ લાંબાગાળા માટે કરવું છે. આરડી ટૂંકાગાળાના ધ્યેયને મેળવવા ઉપયોગી છે. નાની રકમ આરડી તરફ રોકી શકાય છે. 1 લાર્જકેપ એસઆઈપી છે. 4 મિડકેપ એસઆઈપી છે. આ રોકાણ ઘણુ સારુ છે. એમએફમાં વધારે ફંડ ન લેવા જોઈએ. આ જ ફંડમાં રકમ વધારી શકાય છે. 2 વર્ષનું રોકાણ છે. નિવૃત્તી બાદ રૂપિયા 30 લાખ આવશે. રૂપિયા 30 લાખના રોકાણ અંગે મૂંજવણ છે. આ રકમને લાંબાગાળા માટે રોકવા જોઈએ.


આ રકમને ડાઈરેક્ટ ઈક્વિટીમાં ન રોકવી છે. આઈપીઓ રોકાણ કરી શકાય છે. મોટી રકમ ન રોકવી જોઈએ. રૂપિયા 5 લાખ આર્બિટ્રેજમાં રોકવા જોઈએ. આ રકમ સ્વાસ્થ્યની ઈમરજન્સીમાં ઉપયોગ રાખી શકાય છે. બાકીના રૂપિયા 15 લાખ પણ એમએફમાં રોકી શકાય છે. જો હાલ આ રકમની જરૂરત ન હોય તો એમએફ કરો છો. લમસમ રોકાણ પણ કરી શકાય છે. વધેલી રકમ લમસમ રોકી શકાય છે. મોંઘવારી અને ઉંમરને ધ્યાનમાં રાખી રોકાણ કરવું છે. 4 વર્ષ માટે એસઆઈપી પણ કરી શકાય છે.