બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: કુલકર્ણી પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 04, 2018 પર 15:20  |  સ્ત્રોત : CNBC-Bajar

કુલકર્ણી પરિવારને સલાહ આપી રહ્યા છે. બચત વધારવી જોઈએ. માસિક બજેટ બનાવવું છે. પોર્ટફોલિયો બેલેન્સ્ડ હોવું જોઈએ. લાર્જકેપ અને બેલેન્સ્ડ ફંડ લેવું છે. 4000નું અન્ય રોકાણ કરવું છે. ઈમરજન્સી ફંડ લિક્વીડ ફંડમાં રાખવું છે. ખર્ચ રૂપિયા 30,000 માંથી રૂપિયા 5,000 બચાવવા છે. રૂપિયા 5,000ને રોકાણ તરફ વાળવા જોઈએ. બાળકો માટે તેના આવ્યા બાદ આયોજન કરો છો. બાળકના જન્મ સાથે તેના માટે રોકાણ કરવું છે.


ચાઈલ્ડ પ્લાનમાં રોકાણ કરી શકાય છે. પોલિસી લેતી વખતે રિસર્ચ કરવું છે. વલસાડના પૂર્વા કુલકર્ણી છે. પૂર્વા કુલકર્ણી માટે આયોજન છે. પૂર્વાબેનના પતિ પ્રોફેસર છે. પરિવારના નાણાંનું આયોજન કરવું છે. પરિવારમાં 2 લોકો છે. કોઈ ડિપેન્ડેન્ટ છે. જીજ્ઞેશભાઈની આવક રૂપિયા 50,000 છે. રૂપિયા 8500 ઘરનું ભાડું છે. રૂપિયા 30,000 માસિક ખર્ચ છે.


કાર લોન ચાલે છે. EMI રૂપિયા 8000 આસપાસ છે. હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રિમીયમ રૂપિયા 1600 છે. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 2 લાખ છે. માસિક રૂપિયા 2000 બચત કરે છે. જોઈન્ટ એકાઉન્ટમાં નાણાં એકઠા કરે છે. લાઈફ ઈન્શ્યોરન્સનું પ્રિમીયમ રૂપિયા 1500 છે. રૂપિયા 75 લાખનો ટર્મપ્લાન છે. શોથી ઘણું જ્ઞાન મળ્યું છે. LICની પોલિસી ભરી દીધી છે. NPSમાં રૂપિયા 5000 છે. FD માં ઈમરજન્સી ફંડ છે. સ્મોલકેપમાં રોકાણ છે. નિવૃત્તી સુધી રૂપિયા 2.5 કરોડ એકઠા કરવા છે.


32 વર્ષ બાદ પોતાનું ઘર લેવું છે. હાલ બાળકો નથી. જ્યારે બાળક પ્લાન કરો ત્યારે નાણાં રોકો છો. બચત વધારવી જોઈએ. વલસાડમાં રૂપિયા 30,000 માસિક ખર્ચ ખુબ વધારે છે. માસિક બજેટ બનાવવું છે. રૂપિયા 4000 સ્મોલકેપમાં રોકાણ છે. પોર્ટફોલિયો બેલેન્સ્ડ હોવું જોઈએ. સ્મોલકેપમાં રિસ્ક વધારે રહે છે. 3 મહિનાથી રોકાણ કર્યું છે. લાર્જકેપ અને બેલેન્સ્ડ ફંડ લેવું છે. રૂપિયા 4000નું અન્ય રોકાણ કરવું છે. ડેટફંડમાં રોકાણ છે. સરકારી જોબ છે.


સાતમું પગારપંચ આવતા રોકાણ વધશે. ઈમરજન્સી ફંડ લિક્વીડ ફંડમાં રાખવું છે. હાલ ઘરમાં રૂપિયા 20,000 બચે છે. અન્ય રૂપિયા 11,000નું પણ રોકાણ કરવું છે. રૂપિયા 30,000 માંથી રૂપિયા 5,000 બચાવવા છે. રૂપિયા 5,000ને રોકાણ તરફ વાળવા જોઈએ. બાળકો માટે તેના આવ્યા બાદ આયોજન કરો છો. બાળકના જન્મ સાથે તેના માટે રોકાણ કરવું છે. ચાઈલ્ડ પ્લાનમાં રોકાણ કરી શકાય છે. પોલિસી લેતી વખતે રિસર્ચ કરવું છે. બન્નેએ સાથે મળીને રોકાણ કર્યું છે. પરિવારનું આયોજન સાથે મળીને કરવું છે. પતિ-પત્નીએ સાથે મળી નાણાંકિય આયોજન કરવું છે.