બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: મનોજ ચંદારાણાને નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 08, 2018 પર 12:09  |  સ્ત્રોત : CNBC-Bajar

શેરમાં રોકાણ છે પણ વ્યવસ્થિત નથી. ULIP રોકાણમાં વધુ રિટર્ન મળી શક્યું હોત. નવું રોકાણ કરવા કોઈ બચત નથી. બચત વધારે કરવી જરૂરી છે. બચત થશે તો સિસ્ટમેટીક રોકાણ થશે. રોકાણ હજુ પણ કરી શકે છે. વર્લ્ડ ટૂર માટે હજુ નાણાંની જરૂર છે. પહેલા વિમો લેવો જરૂરી છે. રોકાણ કરતા પહેલા વિમો લેવા પર ધ્યાન આપો છો.


મનોજ ચંદારાણાને સલાહ આપી રહ્યા છે. જામનગરના મનોજ ચંદારાણા છે. મનોજ ચંદારાણા માટે નાણાંકિય આયોજન છે. પરિવારમાં 5 લોકો છે. 2 લોકો ડિપેન્ડેન્ટ છે. પત્નિ પણ સાડીનો કારોબાર કરે છે. માતાની ઉમર 86 વર્ષ છે. માસિક રૂપિયા 65 હજારની આવક છે. હોમ લોન ફેબ્રુઆરીમાં પુરી થશે. પત્નીની આવકથી ડબલ ઈએમઆઈ ભર્યા છે.


કાર લોન પત્નીના નામે હતી. કાર લોન પણ પુરી કરેલી છે. રૂપિયા 2 લાખનું ઈમરજન્સી ફંડ છે. મનોજભાઈ સરકારી કર્મચારી છે. હેલ્થ ઈન્શ્યોરન્સ રૂપિયા 5 લાખનો છે. સ્વાસ્થ્ય બાબતે ખર્ચ ઓછો છે. લાઈફ અને ટર્મ ઈન્શ્યોરન્સ લીધેલો છે. રૂપિયા 25 લાખનો લાઈફ ઈન્શ્યોરન્સ છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરેલું છે.


શેરબજારમાં રૂપિયા 8 લાખનું રોકાણ હતું. દિકરીના લગ્ન માટે રૂપિયા 4 લાખના શેર વેચ્યા છે. અત્યારે રૂપિયા 3.5 લાખના શેર્સ પોર્ટફોલિયોમાં છે. દર મહિને રૂપિયા 20 હજાર PFમાં રોકાણ કરી છે. PFથી પણ દિકરીના લગ્ન માટે પૈસા ઉપાડ્યા છે. રૂપિયા 5000 ULIPમાં રોકાણ કરે છે. હાલ માસિક ઈક્વિટીમાં રોકાણ નથી. વર્લ્ડ ટૂર પર જવાની ઈચ્છા છે.


રિટાયરમેન્ટમાં 2 વર્ષ બાકી છે. વિદેશ પ્રવાસ કરવાની ઈચ્છા છે. નાની દિકરીના અભ્યાસ માટેનું આયોજન કરવું છે. વર્ષે રૂપિયા 35 હજારનો વધુ ઈન્શ્યોરન્સ લેવાની ઈચ્છા છે. આ ઈન્શ્યોરન્સ પર વધારે ધ્યાન આપવું જોઈએ. ઈન્શ્યોરન્સને રોકાણ સાથે મિક્સ ન કરો. આવક કરતા બચત વધારે પડકારજનક છે. રોકાણ યોગ્ય નથી. રૂપિયા 35 હજારમાંથી કોઈ બચત નથી.


ફિલહાલ બચત વધારવાની જરૂરત છે. યોગ્ય રીતે બચત અને રોકાણ કરવું છે. રૂપિયા 7-8 લાખમાં વર્લ્ડ ટૂર ન થઈ શકે. નાની દિકરીના અભ્યાસ અને લગ્ન માટે આયોજન છે. હેલ્થ ઈન્શ્યોરન્સ વધારે લેવાની ઈચ્છા છે. મેડિકલ ખર્ચ માટે આયોજન કરો છો. પરિવારની સુરક્ષા બાદ જ રોકાણ કરો છો.