બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: મુનશી પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 14, 2018 પર 13:15  |  સ્ત્રોત : CNBC-Bajar

હેલ્થ ઈન્શ્યોરન્સમાં કંપનીની પોલિસી છે. રૂપિયા 8 લાખનું પોલિસી કવર છે. લાઈફ ઈન્શ્યોરન્સ 2 પોલિસી છે. બન્નેનું પ્રિમીયમ રૂપિયા 67,000 છે. રૂપિયા 12 લાખ જેટલી રકમ સેવિંગ એકાઉન્ટમાં છે. કોઈ એફડી નથી. હજ કરવા આવનારા 3 વર્ષમાં જવું છે, જેના માટે રૂપિયા 6 લાખ જોઈએ છે. પોતાનો ફ્લેટ ખરીદવો છે, જેના માટે રૂપિય 80 લાખથી રૂપિયા 1 કરોડ જેટલી રકમ જોઈએ છે. દુકાન માટે રૂપિયા 30-40 લાખની રકમ એકઠી કરવી છે.


બાળકોના ભણતર માટે પણ આયોજન કરવું છે. ઈપીએફમાં રકમ છે. પીપીએફમાં રોકાણ છે, આઈપીઓ ભર્યા છે. ટ્રેડિંગ નથી કરતા છે. અન્ય કોઈ રોકાણ નથી. મુસ્તકીનભાઈને સલાહ આપી રહ્યા છે. રૂપિયા 67,000નું રોકાણ વધારે વળતર આપે પોલિસી કરતા છે. ટેક્સ વળતર માટે રોકાણના અન્ય ઓપ્શન છે. રૂપિયા 8 લાખનું ફેમિલી ફ્લોટર ઓછું છે. ઈમરજન્સી ફંડ બનાવવું જરૂરી છે.


રૂપિયા 12 લાખનું યોગ્ય વળતર મળે તેમ રોકાણ કરવું છે. બાળકોના ભણતર માટે આયોજન કરો છે. હજ સેવિંગની રકમથી થઈ શકે છે. ઘર લેવા માટે સમય નક્કી કરવો જરૂરી છે. રોકાણ સમયે મોંઘવારીને ધ્યાનમાં રાખવી પડે છે. હાલની પોલિસીને ફરી ચકાસો છે. રૂપિયા 70 લાખનો ટર્મપ્લાન લેવો જોઈએ.


અમદાવાદના મુસ્તકીન મુનશી છે. મુનશી પરિવાર માટે નાણાંકિય આયોજન છે. પરિવારમાં 6 લોકો છે. દરેક ઉંમરના લોકો પરિવારમાં છે. કમાનાર એક જ વ્યક્તિ છે. રૂપિયા 77 હજાર માસિક આવક છે. રૂપિયા 67 હજાર માસિક ખર્ચ છે. રૂપિયા 10 હજાર આસપાસ માસિક બચત છે. હેલ્થ ઈન્શ્યોરન્સમાં કંપનીની પોલિસી છે. મેડિક્લેમ પોલિસી છે. પોલિસીમાં દરેક લોકો કવર થાય છે. રૂપિયા 8 લાખનું પોલિસી કવર છે. લાઈફ ઈન્શ્યોરન્સ 2 પોલિસી છે. બન્નેનું પ્રિમીયમ રૂપિયા 67,000 છે.


રૂપિયા 7.5 લાખનું ટોટલ કવર છે. SBIની પોલિસીમાં 50,000 પ્રિમીયમ છે. 15 વર્ષની પોલિસી છે. 15 વર્ષ પછી પોલિસીની રકમ અને બોનસ મળશે. ઈમરજન્સી ફંડ સેવિંગ એકાઉન્ટમાં છે. રૂપિયા 12 લાખ જેટલી રકમ સેવિંગ એકાઉન્ટમાં છે. કોઈ એફડી નથી. ઈમરજન્સી ફંડ મેનેજ કરવા જોઈએ. 3 મહિનાની આવક ઈમરજન્સી ફંડ છે. 6 મહિનાનો ખર્ચ ઈમરજન્સી ફંડ છે. ઈપીએફમાં રકમ છે. પીપીએફમાં રોકાણ છે. આઈપીઓ ભર્યા છે. ટ્રેડિંગ નથી કરતા છે. અન્ય કોઈ રોકાણ નથી. હજ કરવા જવું છે.


પોતાનો ફ્લેટ ખરીદવો છે. હજ કરવા આવનારા 3 વર્ષમાં જવું છે. ઓછામાં ઓછા રૂપિયા 6 લાખ જોઈએ. રૂપિયા 80 લાખ થી રૂપિયા 1 કરોડ જેટલી રકમ ઘર માટે છે. દુકાન માટે રૂપિયા 30-40 લાખની જરૂરત પડે છે. બાળકોના ભણતર માટે રકમ જોઈએ છે. નાણાંકિય આયોજન કરવાની જરૂરત છે. નાણાંકિય આયોજનમાં અમુક ભૂલ કરી છે. આ ભૂલના કારણે મોટી રકમ પોલિસીમાં જાય છે. જીવનને સુરક્ષિત કરાવવું જરૂરી છે. જીવન વિમો ખુબ જરૂરી છે.


જ્યારે વાહનનો વિમો છે તો જીવનનો પણ જરૂરી છે. લાઈફ ઈન્શ્યોરન્સ નથી. ઈન્શ્યોરન્સનું મહત્વ છે. હેલ્થ ઈન્શ્યોરન્સનું મહત્વ છે. લાઈફ ઈન્શ્યોરન્સનું મહત્વ છે. હેલ્થ ઈન્શ્યોરન્સ બિમારીમાં ઉપયોગી છે. લાઈફ ઈન્શ્યોરન્સ અચાનક મૃત્યુમાં ઉપયોગી છે. પરિવારની સુરક્ષા માટે લાઈફ ઈન્શ્યોરન્સ છે. રૂપિયા 67,000નું રોકાણ વધારે વળતર આપે છે. પ્રિમીયમમાં રૂપિયા 67,000 ખોટા જાય છે. પોલિસી તમને અનુરૂપ નથી. ઈન્શ્યોરન્સ એ રોકાણ નથી. આ રોકાણ ટેક્સમાં વળતર મેળવવા કર્યું છે.


ટેક્સ વળતર માટે અન્ય ઓપ્શન છે. જીવન વિમો ખુબ જરૂરી છે. લાઈફ કવર સુરક્ષા પુરી પાડે છે. ઈન્શ્યોરન્સથી વળતર ન મેળવવું છે. ટર્મપ્લાન લેવાની ખુબ જરૂર છે. રૂપિયા 8 લાખનું ફેમિલી ફ્લોટર ઓછું છે. પરિવારમાં દરેક ઉંમરના લોકો છે. કમાનાર વ્યક્તિનો અલગ ઈન્શ્યોરન્સ છે. ઈમરજન્સી ફંડ બનાવવો જરૂરી છે. રૂપિયા 12 લાખને યોગ્ય રીતે રોકવા છે. રૂપિયા 12 લાખનું યોગ્ય વળતર મળે તેમ રોકાણ કરવું છે. ધ્યેયને યોગ્ય રીતે આયોજનમાં મુકો છે. બાળકોના ભણતર માટે આયોજન કરો છો.


હજ સેવિંગથી થઈ શકે છે. ઘર લેવા માટે સમય નક્કી કરવો જરૂરી છે. લોન લેવામાં માનતો નથી. ઘર લેવા માટે રકમ એકઠી કરવી પડશે. તમારી પોલિસીની જાણકારી લેવી પડશે. મોંઘવારીને ધ્યાનમાં રાખવી પડે છે. રોકાણને સમજીને કરવું છે. રોકાણને સમય આપવો જરૂરી છે. ધ્યેયના આધારે રોકાણ કરવું છે. તમારે રોકાણ કરવાનું શરુ કરવું જરૂરી છે. માસિક રૂપિયા 5600 રોકો તો રૂપિયા 50 લાખ મળશે. પોલિસીને ફરી ચકાસો છે. રૂપિયા 70 લાખનો ટર્મપ્લાન લેવું જોઈએ. પોલિસીને બંધ કરવી જોઈએ.