બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: નિશાન પટેલ માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 10, 2018 પર 10:49  |  સ્ત્રોત : CNBC-Bajar

નિશાન પટેલની કુલ આવક રૂપિયા 95,000 હજાર છે. નિશાન પટેલની કુલ ખર્ચ રૂપિયા 73,000 હજાર છે. નિશાન પટેલની કુલ બચત રૂપિયા 22,000 હજાર છે. ઘર લોનની ઈએમઆઈ રૂપિયા 17,000 છે. કાર લોનની ઈએમઆઈ રૂપિયા 7500 છે. કાર લોન 1 વર્ષ જૂની છે. ઘરની લોન 3 વર્ષ જૂની છે. હેલ્થ ઈન્શ્યોરન્સ રૂપિયા 2.5 લાખનું છે. ટર્મપ્લાનનું કવર રૂપિયા 90 લાખનુ છે. એલઆઈસીમાં રૂપિયા 45,000 વાર્ષિક પ્રિમીયમ છે. પીપીએફમાં વાર્ષિક રૂપિયા 12,000 રોકાણ છે.


એફડીમાં રૂપિયા 40,000 છે. સેવિંગ એકાઉન્ટમાં રૂપિયા 60,000 આસપાસ રહે છે. એમએફમાં રૂપિયા 10,000નું રોકાણ છે. શૅર બજારમાં રૂપિયા 40,000 આસપાસ રોકાણ છે. 20 વર્ષ પછી રૂપિયા 75 લાખ જોઈએ છે. નિવૃત્તી સમયે રૂપિયા 2 કરોડ જેટલી રકમ છે. 5 વર્ષમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરવો છે. ઈક્વિટીમાં રોકાણથી વળતર સારુ મળે છે. હોમ લોન ચાલુ રાખી શકાય છે.


કાર લોનની ભરપાઈ કરી દેવી જોઈએ. 22,000 માંથી ઈમરજન્સી ફંડ પહેલા બનાવવું છે. 1 વર્ષમાં ઈમરજન્સી ફંડ બની જશે. ઈમરજન્સી ફંડ પછી કાર લોન બંધ કરવી છે. 5 વર્ષ બાદ હોમલોન બંધ કરવા પર કામ કરવું છે. અમદાવાદના નિશાન પટેલ છે. નિશાન પટેલ માટે સાથે નાણાંકિય આયોજન છે. નાણાંકિય આયોજન માટે સમસ્યા હતી. 2 કમાનાર વ્યક્તિ છે. માતા-પિતા અને દિકરી ડિપેન્ડેન્ટ છે. રૂપિયા 65,000 નિશાનભાઈની માસિક આવક છે.


રૂપિયા 10,000 નિશાનભાઈના પત્નીની માસિક આવક છે. રૂપિયા 95,000 કુલ પરિવારની માસિક આવક છે. માસિક ઘર ખર્ચા રૂપિયા 20,000 છે. ઘરની લોનની ઈએમઆઈ રૂપિયા 17,000 છે. કાર લોનની ઈએમઆઈ રૂપિયા 7500 છે. કાર લોન 1 વર્ષ જૂની છે. ઘરની લોન 3 વર્ષ જૂની છે. માસિક બચત રૂપિયા 22,000 જેટલું છે. રોકાણને ગણી રૂપિયા 50,000 બચત છે. હેલ્થ ઈન્શ્યોરન્સ રૂપિયા 2.5 લાખનું છે. ફેમિલી ફ્લોટર ઈન્શ્યોરન્સ છે. લાઈફ ઈન્શ્યોરન્સ 2 છે.


એલઆઈસી અને ટર્મપ્લાન છે. ટર્મપ્લાનનું કવર રૂપિયા 90 લાખનુ છે. એલઆઈસીમાં રૂપિયા 45,000 વાર્ષિક પ્રિમીયમ છે. પીપીએફમાં વાર્ષિક રૂપિયા 12,000 રોકાણ છે. એફડીમાં રૂપિયા 40,000 છે. સેવિંગ એકાઉન્ટમાં રૂપિયા 60,000 આસપાસ રહે છે. એમએફમાં રૂપિયા 10,000નું રોકાણ છે. લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ બધામાં રોકાણ છે. અન્ય કોઈ રોકાણ નથી. શૅર બજારમાં રૂપિયા 40,000 આસપાસ રોકાણ છે. 20 વર્ષ પછી રૂપિયા 75 લાખ જોઈએ છે.


નિવૃત્તી સમયે રૂપિયા 2 કરોડ જેટલી રકમ છે. 5 વર્ષમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરવો છે. ઈમરજન્સી ફંડમાં એફડી છે. સેવિંગ એકાઉન્ટમાં રકમ છે. પરિવારમાં દરેક ઉંમરના લોકો છે. ઈમરજન્સી ફંડનું મહત્વ છે. ઈમરજન્સી ફંડ કેવી રીતે બનાવવું છે. કેટલા સમય માટે ઈમરજન્સી ફંડ રાખવું છે. ઈમરજન્સી ફંડ શા માટે જરૂરી? રૂપિયા 3 લાખ ઈમરજન્સી ફંડ તરીકે રાખવા છે. આર્બિટ્રાજ ફંડમાં રોકાણ કરી શકાય છે. લિક્વીડ ફંડમાં રોકાણ કરી શકાય છે.


હોમ લોન માટે અન્ય એક ફંડ એકઠું કરી શકો છો. ટ્રેડિશનલ પોલિસીનું પ્રિમીયમ ખુબ વધારે છે. લાઈફ ઈન્શ્યોરન્સ સુરક્ષા માટે છે. ઈન્શ્યોરન્સએ રોકાણ નથી. રૂપિયા 8500 ની એસઆઈપી 10 વર્ષ પછીના ધ્યેય માટે રોકવા છે. ઈક્વિટી ફંડમાં રોકાણ ઉપયોગી બને છે. રૂપિયા 7500 2 કરોડના ધ્યેય માટે રોકવા છે. 30 વર્ષનો સમય ઘણો સારો છે. નાણાંને ઈક્વિટીમાં વધારે રોકવા છે.


ઈક્વિટીમાં રોકતા વળતર સારુ મળે છે. નાની ઉંમર છે તો થોડું રિસ્ક લઈ શકાય છે. હોમલોનમાં રૂપિયા 20 લાખ ભરવાના છે. રૂપિયા 3.5 લાખ કાર લોનમાં ભરવા છે. હોમ લોન ચાલુ રાખી શકાય છે. કાર લોનની ભરપાઈ કરી દેવી જોઈએ. રૂપિયા 22,000 માંથી ઈમરજન્સી ફંડ પહેલા બનાવવું છે. 1 વર્ષમાં ઈમરજન્સી ફંડ બની જશે.


ઈમરજન્સી ફંડ પછી કાર લોન બંધ કરવી છે. હોમલોન અને રોકાણ બન્ને ચાલુ રાખી શકાય છે. થોડી રકમ ભરી ઈએમઆઈ રિવાઈઝ કરી શકાય છે. કાર લોન ભરપાઈ થયા બાદ હોમ લોનમાં કામ કરવું છે. તમારા ધ્યેય લાંબા સમયના છે. સમય સારો છે માટે વળતર સરળતાથી મળે છે. 5 વર્ષ બાદ હોમલોન બંધ કરવા પર કામ કરવું છે.