બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: પારેખ પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 24, 2018 પર 11:25  |  સ્ત્રોત : CNBC-Bajar

અભિ પારેખની અભિ પારેખની કુલ આવક રૂપિયા 10-12 હજાર છે. અભિ પારેખની કુલ ખર્ચ રૂપિયા 1 હજાર છે. અભિ પારેખની કુલ બચત રૂપિયા 10 હજાર આસપાસ છે. અભિ પારેખનુ હેલ્થ ઈન્શ્યોરન્સ છે. અભિ પારેખની રૂપિયા 5 લાખનું કવર છે. કોઈ ડિપેન્ડેન્ટ નથી. ઈમરજન્સી ફંડ નથી. એક કંપની બનાવવી છે. બિઝનેસ કરવાની ઈચ્છા છે. અભિ પારેખનું કોઈ એફડી નથી. અભિ પારેખનું એમએફમાં રોકાણ ચાલે છે. SIPમાં રૂપિયા 3000 રોકાણ કરવામાં આવે છે.


ધ્યેય નાણાંકિય આયોજન માટે નક્કી હોવી જરૂરી છે. રૂપિયા 3000 લિક્વીડ ફંડમાં રોકાણ કરવું જોઈએ. રૂપિયા 3000 લાર્જકેપ ફંડમાં રોકી શકાય છે. રૂપિયા 3000 મિડકેપ ફંડમાં રોકાણ કરવું છે. વિવિધ ફંડમાં રોકાણથી પોર્ટફોલિયો સરળ બને છે. હાલ કમાણી કરો છો તો રોકાણ શરુ કરવું છે. રોકાણ પહેલા ફંડની જાણકારી મેળવવી જરૂરી છે. હાલ રોકાણની શરૂઆત કરવી જોઈએ. 21 વર્ષના અભિ પારેખ છે. અભિ પારેખ માટે નાણાંકિય આયોજન છે.


આ ઉંમર નાણાંકિય આયોજન માટે યોગ્ય છે. નાની ઉંમરથી નાણાંકિય આયોજન કરવાનો ફાયદો છે. પરિવારમાં 7 લોકો છે. અભિ પર કોઈ ડિપેન્ડેન્ટ નથી. સંગીતના ક્ષેત્રમાં કામ કરે છે. રૂપિયા 10-12 હજાર જેટલી આવક છે. આ આવકમાં કોઈ ખર્ચ નથી. સંપૂર્ણ બચત થાય છે. રૂપિયા 1000 થી વધારે ખર્ચ નથી થતો. હેલ્થ ઈન્શ્યોરન્સ છે. પોલિસી વિશે વધારે ખ્યાલ નથી. રૂપિયા 5 લાખનું કવર છે. ઈન્શ્યોરન્સનું મહત્વ છે. હેલ્થ ઈન્શ્યોરન્સનું મહત્વ છે. લાઈફ ઈન્શ્યોરન્સનું મહત્વ છે.


હેલ્થ ઈન્શ્યોરન્સ બિમારીમાં ઉપયોગી છે. લાઈફ ઈન્શ્યોરન્સ અચાનક મૃત્યુમાં ઉપયોગી છે. પરિવારની સુરક્ષા માટે લાઈફ ઈન્શ્યોરન્સ છે. હાલ તમને લાઈફ ઈન્શ્યોરન્સની જરૂરત નથી. ઈન્શ્યોરન્સ એ રોકાણ નથી. જો તમે નાણાં કમાનાર હોવ તો લાઈફ ઈન્શ્યોરન્સ જરૂરી છે. જો તમારી આવકથી ઘર ન ચાલતુ હોય તો ઈન્શ્યોરન્સ જરૂરી નથી. લાઈફ ઈન્શ્યોરન્સ 2 પ્રકારના છે. ઈમરજન્સી ફંડ નથી. ઈમરજન્સી ફંડ બનાવવું પડશે. કોઈ FD નથી. એક કંપની બનાવવી છે.


બિઝનેસ કરવાની ઈચ્છા છે. હાલ કોલેજ સાથે ટ્યૂશન કરાવે છે. ફાઈનાન્શિયલ ધ્યેય ક્લીયર હોવા જોઈએ. જીવનમાં ધ્યેયનું મહત્વ સમજવું જોઈએ. ધ્યેય સાથે દરેક આયોજન સરળ થઈ જાય છે. નાણાંકિય આયોજનની યોગ્ય દિશા હોવી જરૂરી છે. રૂપિયા 3000 લિક્વીડ ફંડમાં રોકાણ કરવું જોઈએ. રૂપિયા 3000 લાર્જકેપ ફંડમાં રોકી શકાય છે.


રૂપિયા 3000 મિડકેપ ફંડમાં રોકાણ કરવું છે. વિવિધ ફંડમાં રોકાણથી પોર્ટફોલિયો સરળ બને છે. હાલ કમાણી કરો છો તો રોકાણ શરુ કરવું છે. એમએફમાં રોકાણ ચાલે છે. SIPમાં રૂપિયા 3000 રોકાણ કરવામાં આવે છે. રોકાણ પહેલા ફંડની જાણકારી મેળવવી જરૂરી છે. હાલ રોકાણની શરૂઆત કરવી જોઈએ.