બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: પટેલ પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 28, 2018 પર 14:07  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદનો પટેલ પરિવાર. પટેલ પરિવાર માટે નાણાંકિય આયોજન. પરિવારમાં 4 લોકો છે. બન્ને કમાનાર વ્યક્તિ છે. સરકારી હોસ્પિટલમાં જોબ કરે છે. અશ્વિનભાઈની માસિક આવક રૂપિયા 70 હજાર છે. નિતાબેનની માસિક આવક રૂપિયા 62 હજાર છે. PPFમાં રૂપિયા 4.5 લાખ રોકાણ દર વર્ષે થાય છે. બાળકો ભણે છે. 2 લોકો ડિપેન્ડેન્ટ છે. દિકરાનો બિઝનેસ શરૂ કરવો છે.

રૂપિયા 30 હજાર માસિક ખર્ચ થાય છે. સેવિંગમાં રૂપિયા 70 હજાર છે. રૂપિયા 20 હજારનું રોકાણ છે. LICના હેલ્થ પ્રોટેક્શન ફંડમાં નાણાં રોક્યા છે. મેડિકલનો બેનિફિટ રૂપિયા 20 લાખ મળે છે. લાઈફ ઈન્શ્યોરન્સ રૂપિયા 15 લાખ છે. રૂપિયા 65,000 પ્રિમિયમ આવે છે. 10 વર્ષ જૂની પોલિસી છે. 58 વર્ષ સુધીની પોલિસી છે. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 2 લાખ રકમ છે. NPSમાં રોકાણ છે. FD નથી. અન્ય કોઈ રોકાણ નથી.

ઈક્વિટીમાં રૂપિયા 20,000નું રોકાણ છે. ડાઈરેક્ટ ઈક્વિટીમાં રૂપિયા 2.5 લાખના ફંડ. જરૂરત પડે તો ઈક્વિટી રોકાણ ઉપયોગમાં લઈએ છીએ. દિકરીના લગ્નનો ધ્યેય. સારૂ ઘર બનાવવાનો ધ્યેય. રૂપિયા 60 લાખથી વધારે રકમનો ઘર લઈએ તો ઘર વેંચવુ પડે. સરકાર તરફથી LTCમાં ફરવાની છૂટ મળે છે. વિદેશ ફરવા જવાની ઈચ્છા નથી. પોલિસીમાં વધારે નાણાં જાય છે.

ટર્મ પોલિસીમાં રોકાણ હોવુ જોઈએ. જોબમાં 10-15 વર્ષ બાકી છે. સરકાર તરફથી પણ રકમ મળે છે. બન્ને કમાનાર છે તો ટર્મપ્લાન જરૂરી. 15 વર્ષની સરખામણીનું કવર હોવું જોઈએ. બન્નેની આવક પર ઘર ચાલે છે. PPFને નિવૃત્તીની રકમ તરીકે ઉપયોગમાં લઈ શકાય. દિકરાના PPFમાં નાણાં ન રોકો તો ચાલે. રૂપિયા 7000ની એસઆઈપી કરતા પણ ફાયદો થાય.

દિકરાના બિઝનેસ માટે રકમ એકઠી કરી છે. રૂપિયા 1 કરોડ જેટલી રકમ બિઝનેસ માટે રોકવી છે. રૂપિયા 1Cr રકમ સમજીને રોકવી જોઈએ. બિઝનેસ માટે આટલી મોટી રકમ ન રોકવી. 4 વ્હિલરનું સર્વિસ સ્ટેશન બનાવવું છે. જમીન ખરીદવાની છે. દુકાન અને પ્લોટનું રોકાણ છે. સેવિંગમાંથી થોડી રકમ જરૂર પડશે. દિકરીના લગ્ન માટે રૂપિયા 15 લાખ જોઈશે. 10 વર્ષ માટે રોકાણ કરશો તો પણ ફાયદાકારક. રૂપિયા 75K 15 વર્ષ માટે રોકતા મોટો ફાયદો થાય.

12% ના વ્યાજ પર રૂપિયા 3 કરોડ મળી શકે. 15 વર્ષમાં રૂપિયા 15 લાખ જેટલી રકમ એકઠી કરી છે. લિક્વિડીટીમાં રૂપિયા 15 લાખ રકમ છે. 15 વર્ષ બાદ રૂપિયા 3Crનું મુલ્ય વધારે હશે. હવે ઈક્વિટીમાં રોકાણ કરવું જોઈએ. નિવૃત્તી બાદ પેન્શન પણ આવશે. સરકારી નોકરી હોય તો રિસ્ક લઈ શકાય. સેલ્ફ એમ્પલ્યોડ પર રિસ્ક રહે. કમાણીની શરૂઆત થાય ત્યારથી રોકાણ કરવું. જેટલું વહેલુ રોકાણ, તેટલો વધારે ફાયદો.