બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: રામી પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 25, 2018 પર 11:01  |  સ્ત્રોત : CNBC-Bajar

નિવૃત્તી સમયે રૂપિયા 5 કરોડ એકઠા કરવા છે. બાળકો માટે નાણાં એકઠા કરવા છે. ભારત અને વિદેશની ટૂર કરવી છે. ટ્રાવેલિંગ માટે ટોટલ રૂપિયા 1 કરોડ એકઠા કરવા છે. આ દરેક ધ્યેયને રૂપિયા 5 કરોડમાં પૂરા કરવા છે.


રામી પરિવારને સલાહ છે. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 2 લાખ જેટલી રકમ જરૂરી છે. નિવૃત્તીના આયોજન માટે રોકાણ કરવું છે. બચતનું યોગ્ય આયોજન કરવાનું છે. થોડું રોકાણ ઈક્વિટી તરફ દોરવું રહેશે. MF રોકાણમાં થોડી ગતિ વધારવી જોઈએ. મોંઘવારીને ધ્યાનમાં રાખી આયોજન કરવું છે. ટ્રાવેલનો ધ્યેય શક્ય છે. ડેટ રોકાણ પુરતુ છે.


હવે ઈક્વિટી તરફ રોકાણ દોરવું છે. LICની પોલિસી બંધ કરવી છે. બાળકના ભણતર માટે અત્યારથી નાણાં એકઠા કરો છો. લાંબાગાળાના રોકાણ માટે ઈક્વિટી શ્રેષ્ઠ છે. ડાઈવર્સિફાઈડ ફંડમાં રોકાણ કરો છો. હાલના ફંડને રિવ્યુ કરવું છે. જે ફંડ સારા પર્ફોમ કરતા હોય તે મુજબ રોકાણ કરો છો.


મહેસાણાના રાજેન્દ્રભાઈ રામી છે. રામી પરિવાર માટે નાણાંકિય આયોજન છે. રાજેન્દ્રભાઈ એક જ કમાનાર વ્યક્તિ છે. પરિવારમાં 5 લોકો છે. માતાનું પેન્શન આવે છે. ડિપેન્ડેન્ટ 3 લોકો છે. માસિક આવક રૂપિયા 70,000 આસપાસ છે. રૂપિયા 20,000 ઘર ખર્ચમાં વપરાય છે. રૂપિયા 10,000 અન્ય ખર્ચ થાય છે. હોમલોન ચાલે છે. રૂપિયા 5,000 હોમલોનની EMI આવે છે. રૂપિયા 2.5 લાખની લોન બાકી છે. રૂપિયા 40,000 આસપાસ માસિક બચત થાય છે. બચત ઘણી સારી છે.


ઈમરજન્સી ફંડમાં રૂપિયા 1 લાખ છે. રૂપિયા 5 લાખનો હેલ્થ સેવર પ્લાન છે. રૂપિયા 5 લાખમાં સમગ્ર પરિવાર કવર થાય છે. કંપની તરફથી પણ કવર મળે છે. લાઈફ કવર 2 છે. PLI રૂપિયા 10 લાખનો છે. LIC રૂપિયા 7 લાખની છે. ટર્મપ્લાન રૂપિયા 50 લાખનો છે. PPF માસિક રૂપિયા 5,000 કપાય છે. FD નથી. ડાઈરેક્ટ માર્કેટ રોકાણ રૂપિયા 1 લાખ છે. SIPમાં માસિક રૂપિયા 6000 રોકાણ છે. રૂપિયા 8000 લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીમાં રોકાણ છે. આ રકમ બચાવી અન્ય સ્થળે રોકવું છે.


રૂપિયા 5000 NPS રોકાણ છે. રૂપિયા 20 હજારની બચત છે. બચતનું MFમાં લમસમ રોકાણ કરું છું. નિવૃત્તી સમયે રૂપિયા 5 કરોડ એકઠા કરવા છે. બાળકો માટે ઘણો સમય છે. ભારત અને વિદેશની ટૂર કરવી છે. ટ્રાવેલિંગ માટે ટોટલ રૂપિયા 1 કરોડ એકઠા કરવા છે. આ દરેક ધ્યેયને રૂપિયા 5 કરોડમાં પૂરા કરવા છે. રોકાણ યોગ્ય છે કે નહિં. CPFમાં રૂપિયા 30 લાખ છે. CPF પર 8.5% વ્યાજ મળે છે. ઈન્શ્યોરન્સમાં મહત્તમ રકમ જાય છે. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 2 લાખ જેટલી રકમ જરૂરી છે.


ઈમરજન્સી ફંડ બનાવવા પર કામ કરવું છે. નિવૃત્તીના આયોજન માટે રોકાણ કરવું છે. રૂપિયા 6000ની SIP 2010 થી ચાલે છે. SIPમાં રૂપિયા 7 લાખ એકઠા થયા છે. NPSમાં રૂપિયા 1.5 લાખ એકઠા થયા છે. બચતનું યોગ્ય આયોજન કરવાનું છે. થોડું રોકાણ ઈક્વિટી તરફ દોરવું રહેશે. રૂપિયા 6000ને રૂપિયા 15,000 જેટલું કરવાની જરૂરત હતી. MFમાં થોડી ગતિ વધારવી જોઈએ. મોંઘવારીને ધ્યાનમાં રાખી આયોજન કરવું છે. પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખી આયોજન કરો છો.


ટ્રાવેલનો ધ્યેય શક્ય છે. ડેટ રોકાણ પુરતુ છે. હવે ઈક્વિટી તરફ રોકાણ દોરવું છે. LICની પોલિસી બંધ કરવી છે. બાળકના ભણતર માટે અત્યારથી નાણાં એકઠા કરો છો. લાંબાગાળાના રોકાણ માટે ઈક્વિટી શ્રેષ્ઠ છે. ડાઈવર્સિફાઈડ ફંડમાં રોકાણ કરો છો. ખર્ચ જેટલી જ રકમ રાખવી છે. ઈમરજન્સી ફંડ બનાવી અન્ય રોકાણ કરો છો. ઉંમરનો ઉપયોગ કરી ફાયદો લેવો છે. 3 SIP ફંડ ચાલે છે. હાલના ફંડને રિવ્યુ કરવું છે. જે ફંડ સારા પર્ફોમ કરતા હોય તે મુજબ રોકાણ કરો છો. પુરતી માહિતી લેવી રોકાણ કરવું છે.