બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: ગોહિલ પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 09, 2019 પર 11:43  |  સ્ત્રોત : CNBC-Bajar

નિવૃત્તી બાદ 80 લાખ જેટલી રકમ જોઈએ છે. 35 લાખની કિંમતનું ઘર લેવું છે જે 2019માં જ ખરીદવું છે. 2 વર્ષમાં કાર લેવી છે. દિકરીના ભણતર માટે રકમ જોઈએ છે. 2000 માસિક એસઆઈપી ચાલે છે. 1000ની એસબીઆઈની એસઆઈપી છે. 10 લાખ સેવિંગ એકાઉન્ટમાં છે તેને લમસમ રોકી શકાય છે. 12,000નું રોકાણ કરવું જોઈએ.


દિકરીના ભણતર માટે માસિક 8000 જેટલી SIP કરવી પડશે. જરૂરત ન હોય ત્યાં સુધી નાણાં રોકાણમાંથી ન ઉપાડો. હોમલોન અને કાર લોન સાથે ન લેવી. 5 વર્ષ રોકાણ પર ધ્યાન આપો છો. હાલ રેન્ટ ભરવું તમને પરવડશે. પોતાનું હેલ્થ કવર લેવું છે. 40 લાખ સુધીનો ટર્મપ્લાન લેવો છે. ડેટમાં રોકાણ નથી માટે 12,000 માંથી ડેટ અને ઈક્વિટીમાં રોકાણ કરવું છે.


જયેશ ગોહિલ માટે નાણાંકિય આયોજન છે. ગોહિલ પરિવાર માટે નાણાંકિય આયોજન છે. સુરેન્દ્રનગરના જયેશભાઈ છે. પરિવારમાં 3 લોકો છે. રિલાયન્સ જીઓ સાથે કામ કરે છે. 2 વર્ષની દિકરી છે. પત્ની હાઉસવાઈફ છે. 2 ડિપેન્ડેન્ટ છે. રૂપિયા 40,000 માસિક આવક છે. માસિક ખર્ચ રૂપિયા 21,000 છે. રૂપિયા 19,000 જેટલી માસિક બચત છે. કોઈ લોન નથી. સુરેન્દ્રનગરમાં રહે છે. સુરેન્દ્રનગરમાં ભાડે રહે છે. રૂપિયા 80,000 ઈમરજન્સી ફંડ છે.


સેવિંગ એકાઉન્ટમાં રકમ છે. ટ્રેડિશનલ એલઆઈસી પોલિસી છે. વાર્ષિક રૂપિયા 24,000 પ્રિમીયમ છે. રૂપિયા 5 લાખનું કવર છે. કંપની તરફથી કવર થાય છે. કંપની તરફથી હેલ્થ ઈન્શ્યોરન્સ છે. તમારુ કવર રૂપિયા 2.5 લાખ થાય છે. રૂપિયા 2.5 લાખનું કવર ઓછું કહેવાય છે. તમારી ઉંમર નાની છે. તમારે ટર્મપ્લાન લેવો જોઈએ. રૂપિયા 2.5 લાખ કંપની તરફથી હેલ્થ કવર છે. તમારા પાસે પોતાનું કવર હોવું જોઈએ. રોકાણ પહેલા ઈન્શ્યોરન્સ ચકાસવું છે.


રૂપિયા 2000 માસિક SIP ચાલે છે. રૂપિયા 1000ની SBIની SIP છે. અન્ય કોઈ રોકાણ નથી. નિવૃત્તી બાદ રૂપિયા 80 લાખ જેટલી રકમ જોઈએ છે. રૂપિયા 35 લાખની કિંમતનું ઘર લેવું છે. 2019માં જ ઘર ખરીદવું છે. 2 વર્ષમાં કાર લેવી છે. દિકરીના ભણતર માટે રકમ જોઈએ છે. ટોટલ રૂપિયા 2.5 કરોડ રકમ જોઈએ છે. પ્રથમ ધ્યેય નિવૃત્તી માટેનું આયોજન કરો છો. બીજો ધ્યેય દિકરીના ભણતર માટે 25 લાખ એકઠા કરવા છે. દિકરીના લગ્ન માટે રૂપિયા 40 લાખ જોઈએ છે.


રૂપિયા 5 લાખની કાર લેવી છે. રૂપિયા 10 લાખ સેવિંગ એકાઉન્ટમાં છે. MFમાં લમસમ રોકાણ થઈ શકે છે. ઘરના ડાઉન પેમેન્ટ માટે રકમ એકઠી કરવી હતી. સેવિંગ એકાઉન્ટ કરતા વધારે વળતર મળે છે. કાર લેવી હશે તો કાર લોન લેશો. ઘર માટે હોમ લોન લેશો. બન્ને લોન સાથે ઓછું રોકાણ ન ચાલે છે. રૂપિયા 12,000નું રોકાણ કરવું જોઈએ.


શોર્ટટર્મ લિક્વીડ ફંડમાં રોકી શકો છે. દિકરીના ભણતર માટે રૂપિયા 8000 જેટલી SIP છે. જરૂરત ન હોય ત્યાં સુધી નાણાં ન ઉપાડો. હોમલોન અને કાર લોન સાથે ન લેવી. 5 વર્ષ રોકાણ પર ધ્યાન આપો છો. હાલ રેન્ટ ભરવું તમને પરવડશે. પોતાનું હેલ્થ કવર લેવું છે. રૂપિયા 40 લાખ સુધીનો ટર્મપ્લાન લેવો છો. ડેટમાં રોકાણ નથી. રૂપિયા 12,000નું ડેટ અને ઈક્વિટીમાં રોકાણ કરવું છે.