બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: કશવેકર પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 09, 2018 પર 13:12  |  સ્ત્રોત : CNBC-Bajar

10 વર્ષમાં વર્ષ 1.5 કરોડનું ઘર લેવું છે. 25 વર્ષ બાદ દિકરીના ભણતર અને લગ્ન માટે રોકાણ કરવું છે. 1 લાખની FD છે. કંપની તરફથી PF રૂપિયા 30000 કપાય છે. PPFમાં પણ વાર્ષિક રૂપિયા 1 લાખનું રોકાણ છે. માસિક રૂપિયા 30,000ની SIP છે. રૂપિયા 10000 બેલેન્સ ફંડમાં છે. રૂપિયા 8000 ડાઈવર્સિફાઈડ ફંડમાં છે. મિડકેપ અને સ્મોલકેપમાં રોકાણ છે. રૂપિયા 28 હજાર આસપાસ SIP રોકાણ છે. ડાઈરેક્ટ ઈક્વિટીમાં રૂપિયા 2-3 લાખનું રોકાણ છે.


કશવેકર પરિવારને સલાહ આપી રહ્યા છે. નિવૃત્તી સમયે લોન ન લેવી જોઈએ. લોનને નિવૃત્તી પહેલા પ્લાન કરવી છે. પ્રોપર્ટી વેચી નવું ઘર લઈ શકાય છે. નિવૃત્ત થયા બાદ લોનનું ભારણ ન રાખવું છે. રોકાણને તમે સમયાંતરે વધારી શકાય છે. ડાઈરેક્ટ ઈક્વિટીમાં વધારે રકમ ન રોકવી છે. રોજીંદા ચકાસણી કરવી મુશ્કેલ છે. SIPનું રોકાણ વધારી શકાય છે. નાની લોન લઈ શકાય છે. લિક્વીડિટી વધારવી જોઈએ. અમદાવાદના અનિરૂદ્ધભાઈ છે.


કશવેકર પરિવાર માટે નાણાંકિય આયોજન છે. IT કંપનીમાં કામ કરે છે. પરિવારમાં 5 લોકો છે. પિતાનું પેન્શન આવે છે. માસિક કુલ આવક રૂપિયા 1 લાખ આસપાસ છે. રૂપિયા 90000 માસિક આવક છે. માસિક ખર્ચ રૂપિયા 50000 થાય છે. પિતાનું ઘર છે. કોઈ લોન નથી. રૂપિયા 40,000 આસપાસ માસિક બચત છે. હેલ્થ ઈન્શ્યોરન્સ છે. કંપની દ્વારા એક ઈન્શ્યોરન્સ છે. ફેમિલી ઈન્શ્યોરન્સ રૂપિયા 5 લાખનું છે. 2 લાઈફ ઈન્શ્યોરન્સ છે. LICની પોલિસી છે. ટર્મ પોલિસી 2 છે.


HDFC અને ICICI બન્નેની પોલિસી છે. રૂપિયા 50 લાખની બન્ને પોલિસી છે. LIC રૂપિયા 10 લાખની છે. ઈમરજન્સી ફંડ છે. રૂપિયા 1 લાખની FD છે. કંપની તરફથી PF રૂપિયા 30000 કપાય છે. PPFમાં પણ રોકાણ છે. વાર્ષિક રૂપિયા 1 લાખનું રોકાણ છે. રૂપિયા 6 લાખ PPFમાં છે. PPF ટેક્સ સેવિંગ માટે છે. કોઈ FD નથી. માસિક રૂપિયા 30,000ની SIP છે. રૂપિયા 10000 બેલેન્સ ફંડમાં છે. રૂપિયા 8000 ડાઈવર્સિફાઈડ ફંડમાં છે. મિડકેપ અને સ્મોલકેપમાં રોકાણ છે.


રૂપિયા 28 હજાર આસપાસ SIP રોકાણ છે. ડાઈરેક્ટ ઈક્વિટીમાં રૂપિયા 2-3 લાખનું રોકાણ છે. 4 વર્ષ જૂના રોકાણ છે. 10 વર્ષમાં રૂપિયા 1.5 કરોડનું ઘર લેવું છે. 25 વર્ષ બાદ દિકરીના ભણતર અને લગ્ન માટે રોકાણ કરવું છે. આવક અને બચત ઘણી સારી છે. આવકની 50% ઘણી સારી છે. હેલ્થ ઈન્શ્યોરન્સ ઘણો સારો છે. કંપની સાથે પોતાનું કવર હોવું ઘણું સારૂ છે. નાની LIC સામે મોટુ ટર્મપ્લાન છે. દરેક ફંડનું રોકાણ યોગ્ય છે. જલ્દી નિવૃત્ત થવું છે. 45 વર્ષે નિવૃત્ત થઈ શકો છો. 45 નિવૃત્ત થવા 13 વર્ષ બાકી છે. રૂપિયા 4-5 કરોડ નિવૃત્તી માટે જોઈએ છે.


13 વર્ષમાં આ રકમ ચેલેન્જીંગ છે. હોમ લોન 42 વર્ષે લેવી છે. નિવૃત્તી સમયે લોન ન લેવી જોઈએ. લોનને નિવૃત્તી પહેલા પ્લાન કરવી છે. પ્રોપર્ટી વેચી નવું ઘર લઈ શકાય છે. નિવૃત્ત થયા બાદ લોનનું ભારણ ન રાખવું છે. EMIની સારે રોકાણ જોવા છે. જૂનુ ઘર વેચી નવું લેવું છે. રોકાણને તમે સમયાંતરે વધારી શકાય છે. ડાઈરેક્ટ ઈક્વિટીમાં વધારે રકમ ન રોકવી છે. રોજીંદા ચકાસણી કરવી મુશ્કેલ છે. SIPનું રોકાણ વધારી શકાય છે. નાની લોન લઈ શકાય છે. લિક્વીડિટી વધારવી જોઈએ.