બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: રાવલ માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 23, 2019 પર 11:56  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદના નમન રાવલને સલાહ આપી રહ્યા છે. નમન રાવલ માટે નાણાંકિય આયોજન છે. 21 વર્ષના નમન માટે નાણાંકિય આયોજન છે. નાણાંકિય આયોજનની જરૂરિયાત જણાઈ છે. પરિવારમાં માતા છે. માતા પણ કામ કરે છે. માસિક આવક 26,000 છે. માસિક નિશ્ચિત 8000 ખર્ચ છે. માસિક 3000 રેન્ટ છે. માતા સુરેન્દ્રનગર રહે છે. 13,000 જેટલી માસિક બચત છે. તે રકમ માતાને મોકલી આપે છે. 5 વર્ષથી નોકરી કરે છે.


શરૂઆતમાં રકમ ઓછી બચતી હતી. 2 વર્ષથી અમદાવાદમાં રહે છે. ઈમરજન્સી ફંડમાં 15 લાખ છે. 15 લાખ FDમાં છે. તમને 60,000ની ઈમરજન્સી ફંડની જરૂરત છે. તમારે આ રકમને યોગ્ય રીતે રોકવી છે. ઈક્વિટીમાં રોકાણથી વળતર વધારે મળે છે. હાલ લાઈફ ઈન્શ્યોરન્સની જરૂરત નથી. હેલ્થ ઈન્શ્યોરન્સ નથી. કંપની સિવાય પોતાનું કવર હોવું જોઈએ.


કંપની ઈન્શ્યોરન્સ આપે તે સારુ કહેવાય છે. પોતાનો 2 લાખનો ઈન્શ્યોરન્સ જરૂરી છે. મેડિકલ કવર તમારા માટે ઉપયોગી બને છે. યુલિપ ફંડમાં રોકાણ કર્યુ છે. વાર્ષિક 50,000નું રોકાણ છે. સમય આવે ત્યારે ટર્મપ્લાન લેવાનો છે. વિદેશ સ્થાઈ થવું છે. ભણવા માટે વિદેશ જવાનો પ્રયત્ન કર્યો છે. ભારતમાં રોકાણ કરવાની તક મોટી છે. વિદેશમાં વળતર ઓછું છે. હાલની પરિસ્થીતી સમજો છે. તમે ઈચ્છો તે પ્રમાણે નાણાં બનાવી શકો છો.


12,000ની બચતનું રોકાણ કરો છો. 12,000નું 10 વર્ષ 12 ટકાના દરે રોકાણ કરી શકો છો. તે રોકાણ બાદ વળતર મોટું મળે છે. તમે મોંઘવારીને ગણી પણ સારુ વળતર મેળવી શકો છો. પહેલા રોકાણ કરો છો. વિદેશ જવું નાણાંકિય ધ્યેય નથી. વિદેશમાં આવક વધશે તો જાવક પણ વધશે. કમાણી સતત ચાલતી રહેવી જોઈએ. હાલ તમારા પાસે તક છે.