બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: ઠક્કર પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 26, 2018 પર 13:10  |  સ્ત્રોત : CNBC-Bajar

બાળકોના સારા ભણતર માટે 75 લાખ રકમની જરૂરત પડે છે. પાટણમાં 5 વર્ષ પછી ઘર લેવું છે જેના માટે રૂપિયા 40-50 લાખ જેટલી રકમ જોઈશે. રૂપિયા 7-8 લાખની કાર 2 વર્ષ પછી લેવી છે. દિકરીઓના લગ્ન માટે રૂપિયા 4 લાખ જેટલી રકમ જોઈશે.


ઠક્કર પરિવારને સલાહ છે. હોમલોનમાં મોટી રકમ જઈ રહી છે. લાઈફ ઈન્શ્યોરન્સનું મોટુ કવર જરૂરી છે. ટર્મપ્લાન રૂપિયા 60 લાખનું હોવું જ જોઈએ. રૂપિયા 1.5 લાખ લિક્વીડ એકાઉન્ટમાં રાખી શકાય છે. વડોદરાનો ફ્લેટ વેચી દેવો જોઈએ. EMIને ઓછી કરી અન્ય રોકાણ કરવું છે. ત્રણેવ બાળકોના ભણતર માટે કુલ રૂપિયા 15,000નું રોકાણ કરવું છે.


બાળકોના લગ્ન માટે રૂપિયા 1000 માસિક રોકાણ કરો છો. નિવૃત્તી માટે પણ થોડી રકમ રોકવી છે. ઈક્વિટીનું રોકાણ કરવું છે. બાળકોની SIP બેલેન્સ્ડ ફંડમાં રોકાણ કરવું છે. નિવૃત્તી માટે લાર્જકેપમાં રોકાણ કરો છો. રૂપિયા 5000ની 4 SIP કરવી છે. લોન જલ્દી પૂર્ણ કરશો તો રોકાણ વધશે. જરૂરત વિના રિયલ એસ્ટેટ ન લેવું છે.


રાધનપુરના ડૉ.સુનિલ ઠક્કર છે. 3 બાળકો છે. માતા-પિતા ભાઈ સાથે રહે છે. 4 ડિપેન્ડેન્ટ છે. માસિક આવક રૂપિયા 66,000 છે. ટેક્સ કપાઈને આવક રૂપિયા 60,000 છે. રૂપિયા 4200 ઘરનું ભાડુ છે. પરિવાર પાટણ રહે છે. માસિક ખર્ચ રૂપિયા 40,000 આસપાસ છે. માસિક બચત રૂપિયા 20,000 છે. સમગ્ર પરિવાર પોલિસીમાં કવર છે. રૂપિયા 5 લાખનું કવર હોવું જોઈએ. LICની પોલિસી છે. SBIની પોલિસી છે. પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ છે.


રૂપિયા 8 લાખનું કવર છે. ઈમરજન્સી ફંડ સેવિંગમાં છે. માસિક રૂપિયા 10,000 ઈમરજન્સી ફંડમાં છે. PF કપાય છે. FDમાં રોકાણ નથી. વડોદરામાં ફ્લેટ લીધો છે. હોમલોનમાં રૂપિયા 9000 માસિક EMI છે. ફ્લેટ રેન્ટ પર આપ્યો છે. રૂપિયા 4200 માસિક રેન્ટ આવે છે. બાળકોને સારુ ભણતર મળે તે ધ્યેય છે. પાટણમાં ઘર લેવું છે. બાળકોના ભણતર માટે આશરે રૂપિયા 25 લાખ જોઈએ. 3 બાળકો માટે રૂપિયા 75 લાખ જોઈ શકે છે.


ઘર માટે પણ રકમ એકઠી કરવી છે. 5 વર્ષ પછી ઘર લેવું છે. રૂપિયા 40-50 લાખ જેટલી રકમ ઘર માટે છે. રૂપિયા 7-8 લાખની કાર 2 વર્ષ પછી લેવી છે. દિકરીઓના લગ્ન માટે રૂપિયા 4 લાખ રકમ જોઈએ. હોમલોનમાં મોટી રકમ જઈ રહી છે. લાઈફ ઈન્શ્યોરન્સનું મોટુ કવર જરૂરી છે. વાર્ષિક રૂપિયા 7 લાખ આવક છે. ટર્મપ્લાન રૂપિયા 60 લાખનું હોવું જ જોઈએ. પહેલી પ્રાથમિકતામાં લાઈફ ઈન્શ્યોરન્સ છે. સેવિંગમાં રૂપિયા 2 લાખ જેટલી રકમ છે.


રૂપિયા 1.5 લાખ લિક્વીડ એકાઉન્ટમાં રાખી શકાય છે. લિક્વીડ ફંડમાં વ્યાજ સારૂ મળશે. CPFને પેન્શન તરીકે મળશે. વડોદરાનો ફ્લેટ વેચી દેવો જોઈએ. લોનમાં રૂપિયા 4 લાખ રકમ બાકી છે. EMIને ઓછી કરી અન્ય રોકાણ કરવું છે. જે રકમ બચે તેનું SIPમાં રોકાણ કરવું છે. એક બાળક માટે રૂપિયા 5000ની SIP કરવી છે. ત્રણેવ બાળકો માટે કુલ રૂપિયા 15,000નું રોકાણ કરવું છે. ઘરનો ધ્યેય 5 વર્ષ પછી જોવો છો. બાળકોના લગ્ન માટે રૂપિયા 1000 માસિક રોકાણ કરો છો.


ભણતરના રોકાણ માટે લોન પુરી કરવી છે. નિવૃત્તી માટે પણ થોડી રકમ રોકવી છે. ઈક્વિટીનું રોકાણ કરવું છે. બાળકોની SIP બેલેન્સ્ડ ફંડમાં રોકાણ કરવું છે. નિવૃત્તી માટે લાર્જકેપમાં રોકાણ કરો છો. રૂપિયા 5000ની 4 SIP કરવી છે. લોન જલ્દી પૂર્ણ કરશો તો રોકાણ વધશે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા પહેલા વિચારો છે. જરૂરત વિના રિયલ એસ્ટેટ ન લેવું છે. લોન લેતા સમયે વિચાર કરો છો.