બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: ત્રિપઠી પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 09, 2019 પર 11:45  |  સ્ત્રોત : CNBC-Bajar

આશિષ સ્ટાર્ટઅપ તરીકે કામ કરે છે. માસિક ખર્ચમાં EMI છે. ક્રેડિટકાર્ડની માસિક ચૂકવણી થાય છે. 3400 માસિક EMI ચાલે છે. ઈમરજન્સી ફંડ 50,000 છે. SIP 3000ની ચાલે છે. પોતાનું ઘર ખરીદવું છે. 2021 સુધીમાં ઘર ખરીદવું છે. બિઝનેસ સેટઅપ કરવો છે. આશિષએ હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. નાની ઉંમરે પ્રિમીયમ ઓછું આવે છે. સેલ્ફ એમ્પલોય્ડ માટે ઈમરજન્સી ફંડ મહત્વનું છે. આવક નિશ્ચિત ન હોય ત્યારે ઈમરજન્સી ફંડ જરૂરી છે.


અન્ય ખર્ચ ગણી ઈમરજન્સી ફંડ વધારવું છે. સેલ્ફ એમ્પલોય્ડને ઈમરજન્સી ફંડ વધારે રાખવું છે. રોકાણ પહેલા ઈમરજન્સી ફંડને આપો પ્રાધાન્ય છે. ટર્મ પ્લાન પણ હોવો જરૂરી છે. SIP એક વર્ષ પહેલા શરૂ કરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ છે. લોન લેવામાં ધ્યાન રાખવું જરૂરી છે. પોર્ટફોલીયો બેલેન્સ્ડ બનાવવો જોઈએ. બચત શરૂ થતા જ રોકાણ શરૂ કરો છો. પિતાના રિટાયરમેન્ટ ફંડને ન છંછેડો.


અમદાવાદના આશિષ ત્રિપાઠી છે. આશિષ માટે નાણાંકિય આયોજન છે. પરિવારમાં 2 કમાનાર વ્યક્તિ છે. આશિષ સ્ટાર્ટઅપ તરીકે કામ કરે છે. રૂપિયા 20,000 આસપાસ માસિક આવક થાય છે. હાલ ઘરેથી કામ કરે છે. માસિક ખર્ચમાં EMI છે. ક્રેડિટકાર્ડની માસિક ચૂકવણી થાય છે. રૂપિયા 3400 માસિક EMI ચાલે છે. SIP રૂપિયા 3000ની ચાલે છે. માસિક બચત રૂપિયા 2000 જેટલી થાય છે. માસિક ખર્ચ રૂપિયા 16 થી 18 હજાર જેટલું થાય છે. પિતાના હેલ્થ ઈન્શ્યોરન્સમાં કવર થાય છે.


આશિષએ હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. નાની ઉંમરે પ્રિમીયમ ઓછું આવે છે. ઈમરજન્સી ફંડ રૂપિયા 50,000 છે. સેવિંગ એકાઉન્ટમાં રકમ રાખી છે. MFમાં અન્ય રોકાણ છે. સેલ્ફ એમ્પલોય્ડ માટે ઈમરજન્સી ફંડ મહત્વનું છે. આવક નિશ્ચિત ન હોય ત્યારે ઈમરજન્સી ફંડ જરૂરી છે. અન્ય ખર્ચ ગણી ઈમરજન્સી ફંડ વધારવું છે. સેલ્ફ એમ્પલોય્ડને ઈમરજન્સી ફંડ વધારે રાખવું છે. રોકાણ પહેલા ઈમરજન્સી ફંડને આપો પ્રાધાન્ય છે. માતા આશિષ પર ડિપેન્ડેન્ટ છે. લાઈફ ઈન્શ્યોરન્સની તાતી જરૂરીયાત છે.


ટર્મ પ્લાન પણ હોવો જરૂરી છે. રોકાણ પહેલા હેલ્થ, લાઈફ ઈન્શ્યોરન્સ જરૂરી છે. SIP એક વર્ષ પહેલા શરૂ કરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ છે. ઘરની અંદાજીત કિમત રૂપિયા 40 લાખ છે. લોન લેવામાં ઉમરને કારણે આસાની થશે. પિતાની નિવૃત્તીમાંથી ડાઊન પેમેન્ટ મળશે. અત્યારે પિતાના ક્વાર્ટરમાં રહે છે. એક ઘર સાણંદ પાસેના ગામમાં છે. આ ઘર વેચો તો લોનમાં આસાની રહે છે. લોન લેવામાં ધ્યાન રાખવું જરૂરી છે.


લોન આસાનીથી મળે છે. EMI ભરવામાં વધારે મુશ્કેલી છે. EMIના કારણે પોતાની ઈચ્છાઓ મારવી પડે છે. પોર્ટફોલીયો બેલેન્સ્ડ બનાવવો જોઈએ. બચત શરૂ થતા જ રોકાણ શરૂ કરો છો. પિતાના રિટાયરમેન્ટ ફંડને ન છંછેડો. એ એમના માટે મહત્વનું છે. ગામના ઘર સામે જ નવું ઘર ખરીદો છે. બે વર્ષમાં ગામના ઘરને કઈ રીતે વેચવું તે જુઓ છે. જાગ્યા ત્યારથી સવાર છે. આવકના પ્રથમ દિવસથી જ રોકાણ શરૂ કરો છો. લોનથી થોડો ડર રાખવો પણ જરૂરી છે. EMI જીવનના સુખ શાંતિ હણી શકે છે.