બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ વાઘેલા પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 26, 2017 પર 14:04  |  સ્ત્રોત : CNBC-Bajar

નિવૃત્તી માટે રૂપિયા 5 કરોડ એકઠા કરવું છે. દિકરાના ભણતર માટે રૂપિયા 25 લાખ એકઠા કરવા છે. દિકરાના લગ્ન માટે રૂપિયા 20 લાખ જોઈએ છે. ઘર ખરીદવા માટે રૂપિયા 30 લાખ એકઠા કરવા છે. હેલ્થ ઈન્શ્યોરન્સનું કવર કંપની તરફથી છે. લાઈફ ઈન્શ્યોરન્સ નથી. પીપીએફ 3 વર્ષ જૂનુ છે. ઈમરજન્સી ફંડ નથી. એસબીઆઈ બ્લુચિપમાં રૂપિયા 2000નું રોકાણ છે. એક્સિસ લોંગ ટર્મમાં રૂપિયા 3500નું રોકાણ છે. રૂપિયા 3000 પીએફ કપાય છે.


ઉપેન્દ્રભાઈને સલાહ આપી રહ્યા છે. હેલ્થ ઈન્શ્યોરન્સ પોતાનું હોવું જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ રૂપિયા 40 લાખનું હોવું જોઈએ. રૂપિયા 5 કરોડની રકમ બદલી શકાય છે. દિકરાના ભણતર માટે રૂપિયા 7000ની એસઆઈપી કરવી જોઈએ. ધ્યેયની રકમ મોટી છે તો રોકાણની રકમ વધારવી છે. મિડકેપમાં રોકાણ કરી શકો છો. દિકરાના ભણતર માટે રકમ એકઠી થઈ શકે છે.


હાલ ઘરનો વિચાર મુલતવી રાખવો છે. હાલ એસઆઈપીને આગળ વધારો છે. ખેડાના ઉપેન્દ્રસિંહ વાઘેલા છે. એમજીવીસીએલમાં કામ કરે છે. માસિક આવક રૂપિયા 28,000 છે. માસિક ખર્ચ રૂપિયા 17,000 છે. માસિક બચત રૂપિયા 8500 આસપાસ છે. માસિક આવકની 30% બચત છે. પરિવારમાં 3 લોકો છે. 2 લોકો ડિપેન્ડેન્ટ છે. માતા-પિતા સુરેન્દ્રનગર રહે છે. પિતાનું પેન્શન છે. હેલ્થ ઈન્શ્યોરન્સનું કવર કંપની તરફથી છે. 20 થી 30% રકમ કપાતા પુરતુ કવર મળે છે.


લાઈફ ઈન્શ્યોરન્સ નથી. કોઈ ક્રેડિટકાર્ડ નથી. લોન નથી. પીપીએફ 3 વર્ષ જૂનુ છે. એફડીમાં કોઈ રકમ નથી. ઈમરજન્સી ફંડ નથી. સેવિંગમાં માત્ર પીએફની રકમ છે. એસબીઆઈ બ્લુચિપમાં રૂપિયા 2000નું રોકાણ છે. એક્સિસ લોંગ ટર્મમાં રૂપિયા 3500નું રોકાણ છે. રૂપિયા 3000 પીએફ કપાય છે. પીપીએફમાં વર્ષે રૂપિયા 500 નું રોકાણ છે. નિવૃત્તી માટે રૂપિયા 5 કરોડ એકઠું કરવું છે. દિકરાના ભણતર માટે રૂપિયા 25 લાખ એકઠા કરવા છે.


દિકરાના લગ્ન માટે રૂપિયા 20 લાખ જોઈએ છે. ઘર ખરીદવા માટે રૂપિયા 30 લાખ એકઠા કરવા છે. સુરેન્દ્રનગરમાં ઘર લેવું છે. 15 વર્ષ બાદ ઘર લેવાનો વિચાર છે. 7માં પગારપંચની રકમ લિક્વીડમાં રાખી શકાય છે. આ રકમને ઈમરજન્સી ફંડમાં રાખવી છે. ઈમરજન્સી ફંડનું ખુબ મહત્વ છે. હેલ્થ ઈન્શ્યોરન્સ પોતાનું હોવું જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ રૂપિયા 40 લાખનું હોવું જોઈએ. પ્રિમીયમ પણ સામાન્ય આવશે. દરેક કંપનીની પોલિસી અલગ હોય છે.


કંઈ પોલિસી અનુકુળ આવે છે તે જોવું છે. ELSSમાં રોકાણ છે. નિવૃત્તી માટે 27 વર્ષ બાકી છે. રૂપિયા 27,000ની એસઆીપી કરવી જોઈએ. રૂપિયા 5 કરોડની રકમ બદલી શકાય છે. આવક વધતા તેને રોકાણમાં વધારવું છે. દિકરાના ભણતર માટે રૂપિયા 7000ની એસઆઈપી કરવી જોઈએ. મોંઘવારી દરને જોતા રોકાણ કરવું છે.


ધ્યેયની રકમ મોટી છે તો રોકાણની રકમ વધારવી છે. મિડકેપમાં રોકાણ કરી શકો છો. ડેટ રોકાણ ચાલુ છે. દિકરાના ભણતર માટે રકમ એકઠી થઈ શકે છે. 17 વર્ષ પછી રિયલ એસ્ટેટની કોઈ વેલ્યુ ખ્યાલ નથી. હાલ ઘરનો વિચાર મુલતવી રાખવો છો. હાલ એસઆઈપીને આગળ વધારો છે.