બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: વિનોદભાઈ જોશી માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 19, 2018 પર 11:15  |  સ્ત્રોત : CNBC-Bajar

પરિવારમાં દરેક ઉંમરના લોકો છે. સ્પેશ્યલ પર્સન પણ પરિવારમાં છે. રૂપિયા 5 હજારની SIP ચાલે છે. કાકાની દવા માસિક રૂપિયા 3000ની છે. રૂપિયા 15 લાખની ફેમિલી ફ્લોટર પોલિસી છે. રૂપિયા 84 લાખનો લાઈફ ઈન્શ્યોરન્સ છે. રૂપિયા 50 લાખનો ટર્મપ્લાન છે. રૂપિયા 85000 બન્ને પોલિસીનું પ્રિમીયમ છે. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 1.5 લાખની FD છે. PPFમાં રૂપિયા 2.5 લાખ છે. રૂપિયા 5000 ટેક્સ સેવર ફંડમાં રોકાણ છે. રૂપિયા 10 હજારની RD છે. માર્કેટમાં રૂપિયા 6 લાખનું રોકાણ છે. 23 વર્ષ બાદ નિવૃત્તી સમયે રૂપિયા 1 કરોડ જોઈએ છે.


બન્ને બાળકોના ભણતર અને લગ્ન માટે રકમ એકઠી કરવી છે. યુરોપ ટૂર 10 વર્ષ પછી કરવી છે જેના માટે રૂપિયા 10 લાખ જેટલી રકમ જોઈશે. હજુ એક 4-5 વર્ષ પછી રૂપિયા 10 લાખની કાર લેવી છે. જોશી પરિવારને સલાહ આપી રહ્યા છે. ઈમરજન્સી ફંડ ડબલ હોવું જોઈએ. અત્યારથી જ એક ફંડ કાકા માટે એકઠું કરવું છે. LICમાં ફેરફાર કરી શકાય છે. 23 વર્ષ માટે SIP કરવી છે. ચાઈલ્ડ ફંડમાં રોકાણ કરી શકાય છે. નિવૃત્તી માટે SIP કરવી છે.


યુરોપ ટુર અને કાર માટે હાલ પ્લાનિંગ ન કરવું છે. ઈક્વિટીમાં રોકાણ શિફ્ટ કરવું છે. RDની રકમને લમસમ MFમાં રોકવી છે. એક RD કાકા માટે કરવી છે. 6000 SIP કરવી જોઈએ. બેલેન્સ્ડ રોકાણ કરવું જોઈએ. લાર્જકેપમાં રોકાણ કરી શકાય છે. દિકરા માટે મિડકેપમાં રોકાણ કરી શકાય છે. રાજકોટના નિધિપભાઈ જોશી છે. જોશી પરિવાર માટે નાણાંકિય આયોજન છે. ઘણા એપિસોડ જોયા છે. નાણાંકિય આયોજન શ્રેષ્ઠ રીતે થવું જોઈએ. પ્રાઈવેટ બૅન્કમાં કામ કરે છે.


પરિવારમાં 7 લોકો છે. કાકાની જવાબદારી નિધિપભાઈ પર છે. 47 વર્ષના નિધિપભાઈ. બાળકો નાના છે. પરિવારમાં દરેક ઉંમરના લોકો છે. સ્પેશ્યલ પર્સન પણ પરિવારમાં છે. નિધિપભાઈ બેન્કમાં કામ કરે છે. 5 લોકો ડિપેન્ડેન્ટ છે. પિતાનું પેન્શન આવે છે. રૂપિયા 50 હજાર માસિક આવક છે. રૂપિયા 20 હજાર આસપાસ પિતાનું પેન્શન છે. બિલ્સ વગેરેનો ખર્ચ નિધિપભાઈ આપે છે. માસિક નિશ્ચિત ખર્ચની જવાબદારી નિધિપભાઈ પર છે. મોટા ખર્ચા પિતા આપે છે.


પેન્શનની બચત થાય છે. પેન્શનની આવક સેવિંગમાં છે. પેન્શનની FD પણ કરાવી છે. રૂપિયા 5 હજારની SIP ચાલે છે. કાકાની દવા માસિક રૂપિયા 3000ની છે. રૂપિયા 30 હજાર માસિક ખર્ચ છે. રૂપિયા 20 હજાર માસિક બચત છે. કંપનીનું રૂપિયા 2 લાખનું કવર છે. રૂપિયા 15 લાખની ફેમિલી ફ્લોટર પોલિસી છે. માતા-પિતાની પોતાની પોલિસી છે. રૂપિયા 15 લાખમાં 4 લોકો કવર છે. રૂપિયા 84 લાખનો લાઈફ ઈન્શ્યોરન્સ છે. રૂપિયા 50 લાખનો ટર્મપ્લાન છે. રૂપિયા 85000 બન્ને પોલિસીનું પ્રિમીયમ છે. રૂપિયા 50 લાખના પ્લાનનું પ્રિમીયમ રૂપિયા 23,000 છે.


LICનું પ્રિમીયમરૂપિયા 60,000 છે. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 1.5 લાખની FD છે. PPFમાં રૂપિયા 2.5 લાખ છે. રૂપિયા 5000 ટેક્સ સેવર ફંડમાં રોકાણ છે. રૂપિયા 10 હજારની RD છે. ટેક્સ સેવરનું રોકાણ ટેક્સ બચત માટે છે. માર્કેટમાં રૂપિયા 6 લાખનું રોકાણ છે. 23 વર્ષ બાદ નિવૃત્તી સમયે રૂપિયા 1 કરોડ જોઈએ છે. બન્ને બાળકોના ભણતર અને લગ્ન માટે રકમ એકઠી કરવી છે. યુરોપ ટૂર 10 વર્ષ પછી કરવી છે. રૂપિયા 10 લાખ જેટલી રકમ ટૂર માટે જોઈશે. 1 કાર છે હજુ એક લેવી છે. રૂપિયા 10 લાખની કિંમત જોઈ શકે છે. 4-5 વર્ષ બાદ કાર લેવી છે. પરિવારમાં દરેક ઉંમરના લોકો છે.


કાકા માટે સ્પેશ્યલ ફંડ પણ જોઈશે. તમારે ઈમરજન્સી ફંડ ડબલ હોવું જોઈએ. અનિશ્ચિત ખર્ચ સામે લડવા માટે આયોજન કરવું છે. અત્યારથી જ એક ફંડ કાકા માટે એકઠું કરવું છે. પેન્શનની આવકને ઈમરજન્સીમાં વાપરવાનો ઉદ્દેશ્ય છે. બચતની FD કરવામાં આવે છે. પેન્શનને જો વધારે જરૂરત પડે તો જ વાપરવું છે. 10 વર્ષની RD યોગ્ય નથી. હેલ્થ ઈન્શ્યોરન્સ યોગ્ય છે. ટર્મપ્લાન યોગ્ય છે. લાઈફ ઈન્શ્યોરન્સમાં થોડુ કરેક્શન કરવું છે. LICમાં ફેરફાર કરી શકાય છે.


LICને નિવૃત્તી પ્લાનિંગમાં લીધી છે. નિવૃત્તી માટે ઘણા અન્ય ઓપ્શન છે. આ સમયને ઈક્વિટીમાં વાપરી શકાયો હોત. દરેક પોર્ટફોલિયોમાં આ પોલિસી ઉપયોગી ન બને છે. તમારા પોર્ટફોલિયો પ્રમાણે રોકાણ કરવું જોઈએ. તમારા પોર્ટફોલિયોમાં આ વસ્તુ વધારે રકમ લે છે. LIC પોલિસી 10 વર્ષ જૂની છે. 2040 સુધી આ પોલિસી ચાલુ રહેશે. બને તો આ પોલિસી બંધ કરવી છે. RDનું રોકાણ ડેટ રોકાણ છે. ઈક્વિટી રોકાણ માટે કોઈ જગ્યા નથી. રૂપિયા 6 લાખની ડાઈરેક્ટ ઈક્વિટી યોગ્ય નથી. જેમા પ્રોફિટ મળ્યું હોય તેને MFમાં રોકો છે. રૂપિયા 1 કરોડ મળી શકે છે.


23 વર્ષ માટે SIP કરવી છે. લાઈફ ઈન્શ્યોરન્સમાં મની બેક ન જોવું. ચાઈલ્ડ ફંડમાં રોકાણ કરી શકાય છે. નિવૃત્તી માટે SIP કરવી છે. યુરોપ ટુર અને કાર માટે હાલ પ્લાનિંગ ન કરવું. કાર લેવા લોન લેવી પડે છે. જો ચાલે તો રકમ મેનેજ કરી કાર લેવી છે. લોન મુક્ત રહેવું સલાહ ભર્યું છે. રૂપિયા 10 હજારની RD બંધ કરવી જોઈએ. ઈક્વિટીમાં રોકાણ શિફ્ટ કરવું છે. સારી સ્ક્રીપ્ટમાં લાંબાગાળાનું રોકાણ કરવું છે. PF કપાય છે તે ડેટ રોકાણ ગણી શકાય છે. RDમાં મોટી રકમ છે.


RDની રકમને લમસમ MFમાં રોકવી છે. એક RD કાકા માટે કરવી છે. રૂપિયા 6000 SIP કરવી જોઈએ. 1 RD રાખી શકાય છે. 12000 જેટલી રકમની RD રાખી શકાય છે. NPS તમારો ધ્યેય નહિં મેળવી શકે છે. તમારા ધ્યેય આધારે NPS ન કરવું છે. બેલેન્સ્ડ રોકાણ કરવું જોઈએ. લાર્જકેપમાં રોકાણ કરી શકાય છે. દિકરા માટે મિડકેપમાં રોકાણ કરી શકાય છે.