બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ દ્રષ્ટી માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 12, 2017 પર 15:37  |  સ્ત્રોત : CNBC-Bajar

મુંબઈના દ્રષ્ટી દિવાણી. દ્રષ્ટી માટે નાણાંકિય આયોજન. 23 વર્ષના દ્રષ્ટી. હાલની નોકરી પહેલી નોકરી છે. ₹23,000 માસિક આવક. ખર્ચનો કોઈ હિસાબ નથી. પરિવાર સાથે જ રહે છે. 1 વર્ષથી નોકરી ચાલુ છે. આવકમાંથી અનિશ્ચિત ખર્ચ કર્યો છે. કોઈ ફિક્સ માસિક બચત કે ખર્ચ નથી. વાર્ષિક આવક ₹2 લાખ 76 હજાર આસપાસ.


હાલની બચત ₹70 હજાર જેટલી છે. વાર્ષિક ખર્ચ ₹2 લાખ આસપાસ. હાલના ખર્ચાઓનો કોઈ તાગ નથી. આપણને આપણી આવકના ખર્ચનો ખ્યાલ હોવો જોઈએ. પોતાની આવકના ખર્ચ તો ખ્યાલ હોવા જ જોઈએ. ₹2 લાખ નો તાગ મેળવવો જરૂરી. ઈમરજન્સી ફંડ ખુબ જરૂરી. હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની દ્વારા મળે છે. વાર્ષિક ₹2 લાખનું કવર છે.


પ્રાઈવેટ ઈન્શ્યોરન્સ પણ હોવો જોઈએ. હાલ કોઈ ડિપેન્ડેન્ટ નથી. હાલ લાઈફ ઈન્શ્યોરન્સની જરૂરત નથી. પિતા પર લોન ચાલે છે. હાઉસિંગ લોન લીધેલી છે. ₹19 લાખ આસપાસની લોન છે. ₹30 હજાર આસપાસ EMI છે. બિલ ભરવામાં મદદ કરુ છું. ઘરના અમુક ખર્ચ પણ જોવ છું. ઈન્ડિપેન્ડેન્ટ બનવું છે. પોતાનુ ઘર લેવું છે. કાર લેવી છે.


હાલ પિતા પર ડિપેન્ડેન્ટ છું. દરેક વસ્તુ પોતાની હોય તેવો ધ્યેય. ઘર ₹1 કરોડ આસપાસનું આવી શકે. સમયગાળો નક્કી નથી. લોન લેતા લાયબલિટી વધે. લોનમાં વધારે નાણાં જતા હોય છે. ધ્યેયને થોડા શિફ્ટ કરવા જોઈએ. કારની જરૂરત હોય તો લેવી જોઈએ. કાર લેવામાં થોડો સમય લઈ શકાય. 30 વર્ષ આસપાસ કાર લઈ શકાય.


₹8000 ખર્ચ ધારી શકાય. ₹15000નું રોકાણ પ્લાન કરી શકાય. લાર્જકેપ ફંડમાં આ નાણાં રોકી શકાય. મ્યુચ્યુઅલ ફંડ રોકાણની શરૂઆત માટે સારૂ. MFમાં ફંડ મેનેજર કામ કરે છે. એક્સપર્ટ્સ તમારા નાણાંનું રોકાણ કરે છે. નાણાંનું યોગ્ય રોકાણ ખુબ જરૂરી. ઈક્વિટી ઓરિયેન્ટેડ ફંડમાં નાણાં રોકવા. 5000 ડેટ ફંડમાં રોકવા. થોડું રિસ્ક લઈ શકાય. બોન્ડ કે ડિબેન્ચર પણ લઈ શકાય. આરડી પણ સારો ઓપ્શન છે. ₹5000ના 2 ફંડમાં રોકાણ કરી શકાય. ₹10,000નું ઈક્વિટી ફંડમાં રોકાણ કરવું.