બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: વ્યાસ પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 29, 2018 પર 14:33  |  સ્ત્રોત : CNBC-Bajar

વ્યાસ પરિવારને સલાહ આપી રહ્યા છે. પોલિસી લેતા પહેલા વિચારવું છે. કોઈના ટાર્ગેટ માટે જ પોલિસી ન લેવી. જરૂરીયાત પ્રમાણે પોલિસી લેવી. તમારા રોકાણ અને ધ્યેયને કેન્દ્રમાં રાખવા છે. રૂપિયા 1.5 લાખનું ઈમરજન્સી ફંડ મહત્વનું છે. દિકરો ઈચ્છે ત્યારે જાતે ઘર લઈ શકે છે. જોબની શરૂઆતથી રોકાણ કરવું જોઈએ. હાલ કાર ન લેવી જોઈએ. હાલ લોનને આમંત્રણ ન આપવું. રૂપિયા 7000નું રોકાણ દિકરાના ભણતરમાં ઉપયોગી બને છે.


તમારુ નિવૃત્તી આયોજન યોગ્ય છે. લમસમ રોકાણ કરી શકાય છે. 5 થી વધારે ફંડ ન રાખવા. તુષારભાઈ વ્યાસ અને માલિનીબેન વ્યાસ છે. ગોંડલનો વ્યાસ પરિવાર છે. વ્યાસ પરિવાર માટે નાણાંકિય આયોજન છે. પરિવારમાં 3 લોકો છે. દિકરાનું ભણતર ચાલુ છે. માસિક આવક રૂપિયા 50,000 છે. માસિક ઘર ખર્ચ રૂપિયા 25,000 આસપાસ છે.


માસિક બચત રૂપિયા 25,000 છે. આવકની 50% બચત સારી કહેવાય છે. અન્ય કોઈ આવક નથી. અન્ય કોઈ ખર્ચ પણ નથી. LIC, PLI અને ટર્મપ્લાન છે. હેલ્થ ઈન્શ્યોરન્સ નથી. PLI રૂપિયા 5 લાખનું છે. HDFCની પોલિસી રૂપિયા 1 લાખની છે. પોલિસીનું વાર્ષિક પ્રિમીયમ રૂપિયા 8000 છે. 2019માં આ પોલિસી પુરી થશે. પોલિસી લેતા પહેલા વિચારવું છે. કોઈના ટાર્ગેટ માટે જ પોલિસી ન લેવી. જરૂરીયાત પ્રમાણે પોલિસી લેવી છે.


તમારા રોકાણ અને ધ્યેયને કેન્દ્રમાં રાખવા છે. ધ્યેયના આધારે રોકાણ કરવું છે. લાંબા સમયનું વિચારી રોકાણ કરવું છે. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 50,000 આસપાસ છે. FDમાં રૂપિયા 50,000 છે. ઈમરજન્સી ફંડ ખુબ મહત્વનું છે. રૂપિયા 1.5 લાખનું ઈમરજન્સી ફંડ મહત્વનું છે. CPFમાં માસિક રૂપિયા 8000 રોકાય છે. VPF રૂપિયા 4700નું રોકાણ થાય છે. VPF વિડ્રો થઈ શકે છે. વિવિધ SIPમાં રોકાણ છે. માસિક રૂપિયા 10,000 જેટલું SIPમાં રોકાણ છે.


રૂપિયા 3000ની SIP દિકરા માટે કરવામાં આવે છે. PLIનું પ્રિમીયમ રૂપિયા 1305 માસિક કપાય છે. PLIનું કવર રૂપિયા 5 લાખ છે. અન્ય કોઈ રોકાણ નથી. શૅર બજારમાં રૂપિયા 10 લાખ જેટલું રોકાણ છે. વિદેશ પ્રવાસ UK કરવો છે. સારૂ ઘર લેવું છે. દિકરાને વિદેશ અભ્યાસ કરવા મોકલવો છે. દિકરા માટે ઘર લેવું છે. દિકરો જ્યારે કમાશે ત્યારે લોન તે ચૂકવશે. જોબની શરૂઆતથી લોનની જવાબદારી ન લેવી જોઈએ.


દિકરો ઈચ્છે ત્યારે જાતે ઘર લઈ શકે છે. જોબની શરૂઆતથી રોકાણ કરવું જોઈએ. રૂપિયા 4 લાખ સુધીની કાર લેવી છે. તમે કાર લઈ શકો છો. હાલ કાર ન લેવી જોઈએ. હાલ લોનને આમંત્રણ ન આપવું. રૂપિયા 7000નું રોકાણ કરી શકાય છે. રૂપિયા 7000નું રોકાણ દિકરાના ભણતરમાં ઉપયોગી બને છે.


તમારુ નિવૃત્તી આયોજન યોગ્ય છે. લમસમ રોકાણ કરી શકાય છે. જે ફંડ છે તેમા જ રોકાણ વધારી શકાય છે. 5 થી વધારે ફંડ ન રાખવા. વધારે ફંડ ન વધારવા. ફંડના પર્ફોમન્સના આધારે નિર્ણય લેવો છે. નિવૃત્ત થયા બાદનું રોકાણ ત્યારે જ કરવું છે.