બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ જીમ્મીભાઈ માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 06, 2017 પર 10:30  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદના જીમ્મી ઠક્કર છે. આઈટી કંસલ્ટન્ટ તરીકે કામ કરે છે. 10 વર્ષથી કામ કરે છે. 5 લોકોનો ઠક્કર પરિવાર છે. 30 વર્ષના જીમ્મીભાઈ છે. માસિક આવક રૂપિયા 1 લાખ છે. માસિક ખર્ચ રૂપિયા 40-50 હજાર આસપાસ છે. દરેક ખર્ચ ઘર માટે થાય છે. 3 લોકોની આવક માંથી આ ખર્ચ થાય છે. રૂપિયા 17 લાખની હોમલોન લીધી હતી. 20 વર્ષ માટેની લોન હતી. રૂપિયા 6 લાખ જેટલી લોન બાકી છે. રૂપિયા 20,000 ઈએમઆઈ છે.


હેલ્થ ઈન્શ્યોરન્સ હમણા જ લીધો છે. રૂપિયા 1 કરોડનો ટર્મ પ્લાન છે. રૂપિયા 11000 આસપાસ પ્રિમીયમ છે. કંપનીનું લાઈફ કવર છે. રૂપિયા 3.5 લાખનું લાઈફ કવર છે. ટર્મપ્લાન અને મેડિક્લેમ અલગ છે. કંપની મેડિક્લેમ આપે છે. મેડિક્લેમમાં પત્નીનો સમાવેશ થાય છે. રૂપિયા 1.5 લાખ ઈમરજન્સી ફંડ છે. આવકની બચત હોમલોનમાં ભરવામાં આવે છે. લોનમાં ટેક્સ બેનિફિટ મળે છે.


80Cમાં ટેક્સ બેનિફિટ મળે છે. નવુ ઘર લેવાની ઈચ્છા છે. પીએફ કંપની દ્વારા કપાય છે. 1 કરોડનું ઘર લેવું છે. 2012માં લોન લીધી હતી. નવા ઘર પછી કેટલું રોકાણ થઈ શકે છે. સોનામાં રોકાણ પર પ્રશ્ન છે. વહેલા નિવૃત્ત થવું છે. 50 વર્ષે નિવૃત્ત થવું છે. 3 કરોડ નિવૃત્તી સમયે જોઈએ છે. બાળક માટે હાલ કંઈ રોકાણ નથી. પરિવારમાં દરેક કમાનાર છે તે સારુ છે. હેલ્થ ઈન્શ્યોરન્સ વધારવો જોઈએ. બન્નેના 3-3 લાખ હોવા જોઈએ.


તમારા પત્નીનું પણ લાઈફ ઈન્શ્યોરન્સ હોવું જોઈએ. 22000 જેટલું પ્રિમીયમ આવી શકે છે. ઈન્શ્યોરન્સ એ રોકાણ નથી. ટર્મપ્લાનમાં નાણાં પરત ન મળે છે. ટ્રેડિશનલ પોલિસીમાં નાણાં પરત મળે છે. ટર્મપ્લાનમાં કવર મોટુ મળે છે. ટર્મપ્લાનમાં પ્રિમીયમ ઓછું આવે છે. ટ્રેડિશનલ પોલિસીમાં કવર નાનુ મળે છે. ટ્રેડિશનલ પોલિસીમાં પ્રિમીયમ વધારે આવે છે. 1 લાખ રાખી દરેક નાણાં રોકી શકાય છે.


મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકી શકાય છે. એફડી પાંચ વર્ષ પહેલા લીધી હતી. કોઈ રોકાણ ખોટું નથી હોતું. રોકાણને સમય આપવો જોઈએ. યોગ્ય સમય અપાતા રોકાણ ફાયદો કરાવે છે. ઇએમઆઈ પર કામ કરવું જોઈએ. ઇએમઆઈમાં નાણાં ઘટતા બચત વધશે. હોમલોનની ઇએમઆઈ રિવાઈઝ કરવી જોઈએ. ઇએમઆઈ રિવાઈઝ કરવાથી રોકાણ માટે નાણાં મળે છે.


હાલના ઘરની કિંમત 40 લાખ છે. આ ઘર વેચી નવું ઘર લેવું છે. રિયલ એસ્ટેટ કે કોમોડિટીમાં રોકાણ અંતમાં કરવું છે. ઈક્વિટી કે ડેટમાં રોકાણનું સીધુ વળતર મળશે. સોનું વેંચતા સમય લાગે છે. ફંડ વેંચતા સમય ન લાગે છે. માતા-પિતા સાથે નથી રહેતા છે. 20 હજારને 15 વર્ષ માટે રોકતા 1 કરોડ જેટલું વળતર મળે છે.નાની ઉંમરે ઈક્વિટીમાં રોકાણ કરવું જોઈએ. થોડું મોળુ ઘર લઈ શકાય છે.