બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ કટારિયાના પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 17, 2017 પર 10:51  |  સ્ત્રોત : CNBC-Bajar

કુલ આવક રૂપિયા 55 હજાર આસપાસ છે. કુલ ખર્ચ રૂપિયા 20 હજાર આસપાસ છે. કુલ બચત રૂપિયા 35 હજાર આસપાસ છે. હેલ્થ ઈન્શ્યોરન્સ નથી. લાઈફ ઈન્શ્યોરન્સ નથી. પીપીએફમાં રોકાણ નથી. બચતનું રોકાણ બિઝનેસમાં કરે છે. બિઝનેસ એક્સપાન્સ કરવો છે. રૂપિયા 4 લાખ વર્લ્ડ ટુર માટે ભેગા કરવા છે. 5 વર્ષમાં રૂપિયા 25 લાખ બિઝનેસ માટે ભેગા કરવા છે. ડૉ. વિજયભાઇને સલાહ આપી છે. હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો જોઇએ. વિજયભાઇનો રૂપિયા 50 લાખનો ટર્મપ્લાન હોવો જોઇએ.


પત્નીનો રૂપિયા 25 લાખનો ટર્મપ્લાન હોવો જોઇએ. પીપીએફમાં રૂપિયા 50 થી 75 હજાર રોકી શકાય છે. રૂપિયા 7000ની એસઆઈપી શરૂ કરવી છે. બચત વધતા રોકાણ વધારતા જવું છે. સુરતના વિજયભાઈ છે. વિજયભાઈ માટે નાણાંકિય આયોજન કરીએ છે. ગેટ રિચ જોઇ રોકાણની પ્રેરણા મળી છે. વિજયભાઇ 25 વર્ષનાં છે. પરિવારમાં 3 સભ્યો છે. 16 વર્ષની બહેન છે.


વિજયભાઇની આવક લગભગ રૂપિયા 50,000 છે. પત્નીની આવક રૂપિયા 13,000 છે. સુરતમાં ભાડેના ઘરમાં રહે છે. રૂપિયા 8000 ઘરભાડુ છે. રૂપિયા 20,000 માસિક ખર્ચ થાય છે. રૂપિયા 35,000 માસિક બચત થાય છે. બચતની રકમ બિઝનેસમાં રોકે છે. વિજયભાઇ ડેન્ટલ હોસ્પિટલ ચલાવે છે. હેલ્થ ઈન્શ્યોરન્સ નથી. હેલ્થ ઈન્શ્યોરન્સનું મહત્વ સમજવું જોઇએ. હેલ્થ ઇન્શ્યોરન્સ માંદગીનાં ખર્ચ માટે જરૂરી છે.


પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો જરૂરી છે. હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો જરૂરી છે. લાઇફ ઇન્શ્યોરન્સ નથી. વિજયભાઇ અને પત્નીનો ટર્મ પ્લાન હોવો જોઇએ. પત્નીનું રૂપિયા 25 લાખનું લાઇફકવર હોવું જોઇએ. વિજયભાઇનું રૂપિયા 50 લાખનું લાઇફકવર હોવું જોઇએ. નાની ઉંમરે પ્રિમીયમ ખુબ ઓછુ આવે છે. ટર્મપ્લાન લેવો જરૂરી છે. ટર્મપ્લાનનું મહત્વ છે. મૃત્યુનાં સંજોગોમાં લાઇફ ઇન્શ્યોરન્સ ઉપયોગી છે.


રૂપિયા 2.5 લાખની એફડી છે. પીપીએફમાં રોકાણ નથી. બિઝનેસ એક્સપાન્સ કરવો છે. 3 વર્ષમાં વર્લ્ડ ટુર કરવી છે. રૂપિયા 4 લાખ વર્લ્ડ ટુર માટે ભેગા કરવા છે. 5 વર્ષમાં રૂપિયા 25 લાખ બિઝનેસ માટે ભેગા કરવા છે. નાણાંકિય આયોજનનું મહત્વ છે. એક્પાન્સનમાં નાણાં રોકાતા જાય છે. બ્રેકઇવન થતા સમયગાળો લાગશે.


બિઝનેસમાં સતત રોકાણ કરવાથી બચત નહી થઇ શકે છે. પીપીએફમાં રૂપિયા 50 થી 75 હજાર રોકી શકાય છે. જેનાથી નિવૃત્તીનું આયોજન થઇ શકે છે. બાકીની રકમનું રોકાણ ઇક્વિટીમાં કરી શકાય છે. નિયમીત પણે સેવિંગ કરવું જરૂરી છે. રૂપિયા 58 હજારની એસઆઈપી કરવી જરૂરી છે. 5 વર્ષ સુધી રોકાણ કરો તો 5 વર્ષમાં 25 લાખ ભેગા થઇ શકે છે.


નાણાંની યોગ્ય ઉપજ માટે સમય આપવો પડે છે. ધ્યેયને મેળવવા માટે નિયમીત રોકાણ જરૂરી છે. એસઆઈપીમાં થોડુ જોખમ લેવુ પડે છે. લાર્જ કેપ ફંડમાં જોખમ વધુ છે. જોખમ સમજીને રોકાણ કરી શકાય છે. યોગ્ય આયોજનથી રોકાણ કરવું હિતાવહ છે. રોકાણ લાંબાગાળા માટે કરવું જરૂરી છે. રૂપિયા 7000 માસિક રોકાણ કરી શકે છે.


રૂપિયા 7000ની એસઆઈપી કરવી જોઇએ. 15 વર્ષ રોકતા રૂપિયા 48 લાખ આસપાસ મળી શકે છે. સતત રોકાણથી મોટુ વળતર મેળવી શકાય છે. લાર્જકેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે. ફંડની માહિતી મેળવી રોકાણ કરવું જોઇએ. બચત વધતા રોકાણ વધારતા જવું છે. રોકાણ વચ્ચેથી અટકાવવું નહી. કોઇ પણ વ્યક્તિ રોકાણકાર બની શકે છે. રોકાણ નાની રકમની પણ શરૂ કરી શકાય છે.