બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ કોટક પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 10, 2017 પર 13:44  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજકોટનો કોટક પરિવાર. એલઆઈસીમાં કામ કરે છે. નિવૃત્તીનું આયોજન નાનપણથી કરવું જોઈએ. કામ શરૂ કરતા જ નિવૃત્તી આયોજન કરવું. નિરવ ડેન્ટિસ્ટ છે. પરિવારમાં 5 લોકો છે. 4 લોકો કામ કરે છે. માતા સિવાય બધા કામ કરે છે.


દાદીની ઉંમર 81 વર્ષ. રજનીકાંતભાઈની ઉંમર 60. રૂપિયા 20 હજાર પેન્શન આવે છે. પરિવારની માસિક આવક રૂપિયા 2 લાખ આસપાસ. માસિક ખર્ચ રૂપિયા 60 હજાર આસપાસ. ક્લિનીક રેન્ટ પર છે. રેન્ટની ટોટલ રકમ રૂપિયા 17,000. નિરવની આવક રૂપિયા 1 લાખ આસપાસ.


રાજકોટમાં ઘર રેન્ટ પર છે. રૂપિયા 11,000 ઘરનું ભાડુ. જેતપુરમાં ઘર છે. રૂપિયા 4000 ઘરની રેન્ટની આવક. રૂપિયા 60,000 આસપાસ ખર્ચ છે. કારની ઈએમઆઈ દરેક ખર્ચને કાપીને ઈએમઆઈ છે. રજનીકાંતભાઈની આવકની કોઈ બચત નથી. માસિક બચત રૂપિયા 1 લાખ આસપાસ. હોમલોન લેવાની છે.


લોનની ઈએમઆઈ રૂપિયા 35,000 આસપાસ છે. સપ્ટેમ્બર સુધીમાં ઘર લઈ શકાય છે. એફડીમાં કોઈ ઈમરજન્સી ફંડ નથી. ઈમરજન્સી ફંડની જરૂરત નથી જણાતી. ઈમરજન્સી ફંડનું મહત્વ. ઈમરજન્સી ફંડ કેવી રીતે બનાવવું. કેટલા સમય માટે ઈમરજન્સી ફંડ રાખવું. ઈમરજન્સી ફંડ નથી. ઈમરજન્સી ફંડ શા માટે જરૂરી? ઈમરજન્સી માત્ર સ્વાસ્થ્યની જ ન હોય. રૂપિયા 5 લાખની એફડી માતાના નામ પર છે.


રૂપિયા 2.5 લાખ સેવિંગમાં છે. નિરવના સેવિંગમાં રૂપિયા 40,000 આસપાસ છે. ઈન્શ્યોરન્સનું મહત્વ છે. રૂપિયા 30 લાખનો હેલ્થ ઈન્શ્યોરન્સ છે. નિરવ પાસે કોઈ હેલ્થ ઈન્શ્યોરન્સ નથી. ડૉક્ટર બની હેલ્થ ઈન્શ્યોરન્સ સમજવો જોઈએ. હેલ્થ ઈન્શ્યોરન્સનું મહત્વ. સ્વાસ્થ્યનો વિમો અનિવાર્ય. લાઈફ સ્ટાઈલ અને બિમારી મર્જ ન થઈ શકે.


રિસ્ક રોકાણમાં લેવું જોઈએ. રિસ્ક સ્વાસ્થ્ય સાથે ન લેવું જોઈએ. ઈન્શ્યોરન્સ સિવાય આગળ ન વધી શકાય. યુવાઓએ ઈન્શ્યોરન્સનું મહત્વ સમજવું. રૂપિયા 5 લાખનું ઈન્શ્યોરન્સ લેવું જરૂરી છે. હાલ અલગ પોલિસી લેવી. રજનીકાંતભાઈનું લાઈફ ઈન્શ્યોરન્સ ખતમ થઈ ગયું છે. રૂપિયા 50 લાખનો ટર્મ ઈન્શ્યોરન્સ નિરવ માટે લેવો છે.


નિરવ અને તેના પત્નીનું ઈન્શ્યોરન્સ જરૂરી. નિરવ માટે ટ્રેડિશનલ પોલિસી ન લેવી જોઈએ. નિરવ માટે ટર્મપ્લાન લેવો જોઈએ. ટ્રેડિશનલ અને ટર્મપ્લાનનો ભેદ સમજવો. ઓછામાં ઓછુ રોકાણ. રૂપિયા 10000નું કરો તો પણ મોટી રકમ મળે. રૂપિયા 45000 આવનારા 21 વર્ષ માટે રોકવા વધારે જોઈએ. યોગ્ય ઘ્યેય થકી આયોજન કરવું જોઈએ. યોગ્ય ધ્યેયથી સારા નાણાં મળે. લાઈફ ઈન્શ્યોરન્સ જીવનની સુરક્ષા છે. ઈન્શ્યોરન્સ લઈ ભુલી જવું જોઈએ. જીવનને સુરક્ષિત રાખવું જોઈએ.

રૂપિયા 1 લાખનું આયોજન. રૂપિયા 9000 મ્યુચ્યુઅલ ફંડ. એલઆઈસીમાં રોકાણ છે. રૂપિયા 5000 પોસ્ટમાં આરડી છે. રૂપિયા 5 લાખ રિલાયન્સ રેગ્યુલર સેવિંગ ફંડ. આ ફંડને 5 વર્ષ આપવા. શોર્ટ ટર્મ રોકાણ ન કરવું. મોટી રકમ 5 વર્ષ ઓછામાં ઓછા રોકવી.

ક્લિનીક લેવું છે. ક્લિનીક માટે રૂપિયા 1 કરોડ આસપાસ જરૂરી. 12 વર્ષ રોકાણ કરો તો નાણાં મળી શકે. રૂપિયા 50,000નું રોકાણ કરો તો. રૂપિયા 5000ની 2 એસઆઈપી કરવી. મ્યુચ્યુઅલ ફંડના રોકાણથી દરેક ધ્યેય મેળવી શકાય. હાલ ક્લિનીક રેન્ટ પર જ રાખવું. મોટી રકમ રિયલ એસ્ટેટમાં જતી રહેશે. ઈએમઆઈ ની રકમ રોકાણમાં આડે આવી શકે. રિયલ એસ્ટેટ લિક્વીડ રોકાણ નથી. આવક ઘણી સારી છે. નિયમીતપણે રોકાણ કરવું. 50 હજારને 5000 મા ડિવાઈડ કરવા. કોઈ લોન ન લેવી જોઈએ.