બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ પરમાર પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 25, 2017 પર 10:29  |  સ્ત્રોત : CNBC-Bajar

વડોદરાનો પરમાર પરિવાર. પરમાર પરિવાર માટે આયોજન. વડોદરામાં જોબ કરે છે. એ 27 વર્ષના પ્રવિણભાઈ છે. પરિવારમાં 3 ડિપેન્ડેન્ટ છે. ભાઈની જોબ ચાલુ છે. રૂપિયા 40 હજાર માસિક આવક છે. હાલ રેન્ટેડ ઘરમાં રહિએ છીએ. એક લોન ચાલુ છે. રૂપિયા 6500 ઘરનું રેન્ટ છે. ક્રેડિટકાર્ડનું બિલ ભરીએ છીએ. માસિક રૂપિયા 4000 માતાને મોકલે છે. માસિક ખર્ચ રૂપિયા 6000 છે. લોનનું પ્રિમીયમ 4900 ભરે છે. સેવિંગમાં રૂપિયા 50,000ની એફડી છે.


ડાઈરેક્ટ ઈક્વિટીમાં રોકાણ છે. શેર બજારમાં રૂપિયા 40,000 રોકાણ છે. બજારમાં રોકાણ કરતા સમયે ધ્યાન રાખવું છે. 3 સ્ક્રિપ્ટમાં રોકાણ છે. હાલ ફાયદામાં છે. 2 એસઆઈપી ચાલુ છે. 7 મહિનાથી એસઆઈપી ચાલુ છે. હાલની બચત રૂપિયા 11,000 છે. બચત ફિક્સ નથી. રૂપિયા 2250નું એલઆઈસી પ્રિમીયમ છે. કોઈ અન્ય આવક નથી. 1 વર્ષની દિકરી છે. મેડિક્લેમ કંપની આપે છે. રૂપિયા 2.5 લાખનું મેડિકલ કવર છે. ફેમિલી ફ્લોટર ફંડ છે. અલગથી રૂપિયા 2 લાખનું મેડિકલ કવર હોવું જોઈએ.


27 વર્ષે પ્રિમીયમ ઓછું આવશે. લાઈફ ઈન્શ્યોરન્સ ટ્રેડિશનલ પોલિસી છે. ટર્મ પ્લાન લેવો જોઈએ. રૂપિયા 10 લાખનો ઓછામાં ઓછો ટર્મ પ્લાન લેવો છે. પીપીએફમાં હાલ નાણાં નથી રોકાતા વડોદરામાં ઘર લેવું છે. 1 વર્ષમાં ઘર લેવું છે. રૂપિયા 35 લાખનું ઘર આવી શકે છે. ઘર લેવા માટે રોકાણ ન ખસેડી શકાય છે. રોકાણને સમય આપવો જોઈએ. 1 વર્ષમાં એસઆઈપીમાં વળતર ન મળે છે. પહેલા નાણાં એકઠા કરવા જોઈએ. ઘર લેવામાં ઉતાવડ ન કરવી છે.


5 વર્ષ પછી પણ ઘર લઈ શકાય છે. હાલ ઘર લેવું શક્ય નથી. હાલ લોન લેશો તો ઈએમઆઈ મોટી આવશે. હાલ ઘર ન લો તો ચાલશે. જ્યારે સેવિંગ વધે ત્યારબાદ ઘર લેવું છે. 5000 18થી20 વર્ષ રોકતા મોટી રકમ એકઠી થશે. હેલ્થ ઈન્શ્યોરન્સ અને ટર્મ પ્લાન લેવો છે. રૂપિયા 50,000 ઈમરજન્સી ફંડ તરીકે રાખવા છે. પીપીએફમાં રોકાણ કરવું છે. 500 કે 1000 પીપીએફમાં રોકવા છે. 2 લાખનો મેડિક્લેમ લેવો છે. 10 લાખનું લાઈફ ઈન્શ્યોરન્સ છે.


ડાઈરેક્ટ ઈક્વિટી ન કરવી છે. બાકીની રકમ એસઆઈપીમાં રોકવી છે. ઈમરજન્સી ફંડનું મહત્વ છે. ઈમરજન્સી ફંડ કેવી રીતે બનાવવું છે. કેટલા સમય માટે ઈમરજન્સી ફંડ રાખવું છે. ઈમરજન્સી ફંડ નથી. ઈમરજન્સી ફંડ શા માટે જરૂરી? વધારાના ખર્ચ પર કરો બચત. કેવી રીતે ઘટાડી શકો વધારાના ખર્ચ છે. બચત કેટલી જરૂરી છે. બચતને કેવી રીતે વધારી શકાય છે. લોન પર કેવી રીતે લાગે બ્રેક. નાણાંના આયોજનની જરૂરીયાત છે.


આગળ ક્યાં કરવું રોકાણ. યોગ્ય રોકાણથી નાણાં બચે છે. ક્યું સ્થળ રોકાણ માટે ઉપયોગી છે. ક્યાં કેટલું કરશો રાકાણ. ઈન્શ્યોરન્સનું મહત્વ છે. હેલ્થ ઈન્શ્યોરન્સનું મહત્વ છે. લાઈફ ઈન્શ્યોરન્સનું મહત્વ છે. હેલ્થ ઈન્શ્યોરન્સ બિમારીમાં ઉપયોગી છે. લાઈફ ઈન્શ્યોરન્સ અચાનક મૃત્યુમાં ઉપયોગી. પરિવારની સુરક્ષા માટે લાઈફ ઈન્શ્યોરન્સ છે.