બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ પટેલ પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 20, 2017 પર 10:46  |  સ્ત્રોત : CNBC-Bajar

આવક રૂપિયા 22 હજાર છે. એનો ખર્ચ રૂપિયા 8 હજાર છે. એની બચત રૂપિયા 14 હજાર છે. એના 3 વર્ષ પછી કાર લેવી છે. 50 વર્ષ પછી રૂપિયા 50 લાખ રૂપિયા એકઠા કરવા છે. 2 વર્ષ પછી ફોરેન ટૂર કરવી છે. ઈમરજન્સી ફંડ તરીકે રૂપિયા 25 હજાર છે. એસઆઈપી કરેલી છે. એફડીમાં રૂપિયા 2.5 લાખ છે. પીપીએફમાં રોકાણ નથી. એનપીએસમાં રોકાણ નથી. રૂપિયા 50 હજાર મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા છે. રૂપિયા 4000ની એસઆઈપી ચાલે છે. છેલ્લા 3-4 મહિનાથી એસઆઈપી ચાલે છે.


રૂપિયા 7 હજાર જેટલી બચત છે. અજયભાઈને સલાહ આપી છે. હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. મેડિક્લેમ 5 લાખનો હોવો જોઈએ. ફેમિલી ફ્લોટર ખરીદી શકાય છે. ટર્મપ્લાન ખુબ સારો છે. પીપીએફ એકાઉન્ટ હોવું જોઈએ. 7000 માંથી 2500ની આરડી કરવી છે. 4500ની એસઆઈપી ઈક્વિટી કરવી છે. લાર્જકેપ ઈક્વિટીમાં રોકાણ કરવું છે. 25 વર્ષ માટે 2000નું રોકાણ કરવું છે. એફડી માંથી નાણાં એસઆઈપીમાં રોકી શકાય છે.


લાંબાગાળા માટે રોકાણ કરવું છે. આવક વધતા રોકાણ પણ વધારી શકાય છે. આણંદના અજયભાઈ પટેલ છે. અજયભાઈ માટે નાણાંકિય આયોજન કરવો છે. બેન્કમાં કામ કરે છે. માસિક આવક રૂપિયા 22,000 છે. હિનલબેન ગૃહિણી છે. પરિવારમાં 6 લોકો છે. ભાઈ જોબ કરે છે. પિતા પણ જોબ કરે છે. ડિપેન્ડેન્ટ 2 લોકો છે. માતા-પિતાની ઉંમર 55 આસપાસ છે. પરિવારમાં 3 લોકો કમાનાર છે. પરિવારનો સમગ્ર ખર્ચ એકસાથે થાય છે. માસિક ખર્ચ રૂપિયા 3 થી 4 હજાર થાઇ છે. માતાને માસિક રૂપિયા 5 હજાર આપે છે. માસિક કુલ ખર્ચ રૂપિયા 8000 આસપાસ છે.


માસિક બચત રૂપિયા 12000 છે. હેલ્થ ઈન્શ્યોરન્સ લીધો છે. બૅન્ક તરફથી જ ઈન્શ્યોરન્સ છે. 4 વર્ષથી જોબ ચાલે છે. બૅન્ક દ્વારા રૂપિયા 2 લાખનું કવર છે. રૂપિયા 50 લાખનું ટર્મ પ્લાન છે. રૂપિયા 50 લાખનું એક્સિડન્ટ કવર છે. ટોટલ કવર રૂપિયા 1 કરોડ છે. રૂપિયા 6200 વાર્ષિક પ્રિમિયમ આવે છે. ઈમરજન્સી ફંડ તરીકે રૂપિયા 25 હજાર છે. એસઆઈપી કરેલી છે. એફડીમાં રૂપિયા 2.5 લાખ છે. પીપીએફમાં રોકાણ નથી. એનપીએસમાં રોકાણ નથી.


રૂપિયા 50 હજાર મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા છે. રૂપિયા 4000ની એસઆઈપી ચાલે છે. છેલ્લા 3-4 મહિનાથી એસઆઈપી ચાલે છે. રૂપિયા 7 હજાર જેટલી બચત છે. 3 વર્ષ પછી કાર લેવી છે. 5 થી 7 લાખની કાર લેવી છે. 50 વર્ષ પછી રૂપિયા 50 લાખ રૂપિયા એકઠા કરવા છે. 2 વર્ષ પછી ફોરેન ટૂર કરવી છે. હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. 2 લાખની રકમ ખુબ ઓછી છે. મેડિક્લેમ 5 લાખનો હોવો જોઈએ. ફેમિલી ફ્લોટર ખરીદી શકાય છે.


ટર્મપ્લાન ખુબ સારો છે. પીપીએફ એકાઉન્ટ હોવું જોઈએ (પીપીએફનો ફાયદો) છે. કાર ડેપ્રિશિયેટિવ એસેટ છે. કાર લોન લેવી પડશે. 3 વર્ષ બાદ કાર માટે નાણાં એકઠા થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન સારુ મળે છે. ફોરેન ટ્રીપ થઈ શકે છે. 7000 માંથી 2500ની આરડી કરવી છે. આરડી થકી રકમ એકઠી થઈ શકે છે. 4500ની એસઆઈપી ઈક્વિટી કરવી છે. લાર્જકેપ ઈક્વિટીમાં રોકાણ કરવું છે. એસઆઈપી થકી રોકાણ કરવું છે.


25 વર્ષ માટે 2000નું રોકાણ કરવું છે. માસિક નિશ્ચિત રોકાણથી ફાયદો થાય છે. એફડી માંથી નાણાં એસઆઈપીમાં રોકી શકાય છે. લાંબાગાળા માટે રોકાણ કરવું છે. લાંબાગાળાના રોકાણથી ફાયદો થાય છે. આવક વધતા રોકાણ પણ વધારી શકાય છે. નાની ઉંમરથી રોકાણ કરવાથી ફાયદો થાય છે.