બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ દવે પરિવાર માટે નાંણાકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 29, 2017 પર 11:39  |  સ્ત્રોત : CNBC-Bajar

કુલ આવક રૂપિયા 40 હજાર છે. કુલ ખર્ચ રૂપિયા 30 હજાર છે. કુલ બચત રૂપિયા 10 હજાર છે. મેડિકલ ખર્ચ માસિક રૂપિયા 15,000 છે. પરિવારના દરેકનો મેડિક્લેમ છે. રૂપિયા 1 લાખનું મેડિક્લેમ કવર છે. લાઈફ ઈન્શ્યોરન્સ નથી. 7 SIPમાં રોકાણ છે. લમસમ પણ રોકાણ કર્યું છે. એફડીમાં રૂપિયા 2 લાખ આસપાસ રકમ છે. રૂપિયા 8 લાખ જેટલું રોકાણ એમએફમાં છે. દરેક એસઆઈપીમાં રૂપિયા 1 હજારનું રોકાણ છે. જીપીએફ રૂપિયા 3000 કપાય છે.


એક ગ્રાઉન્ડ ફ્લોર પર ફ્લેટ લેવો છે. કાર લેવી છે. શ્યામભાઈને સલાહ છે. નેહાબેન ઘરેથી કામ કરી શકે છે. મેડિકલ કંડિશનને જોતા ઈમરજન્સી ફંડ વધારવું છે. એનપીએસમાં રોકાણ કરી શકાય છે. ટૂંકાગાળામાં ઘર લેવુ મુશ્કેલ છે. કાર ડેપ્રિશિયેટિંગ અસેટ છે. હાલ કાર લઈ રોકાણને ફેરવવા ન જોઈએ છે. 7 એસઆઈપી માંથી સ્ક્રીપ્ટ ઘટાડવી જોઈએ. પ્યોર ઈક્વિટીમાં હવે રોકાણ ન કરવું છે.


રૂપિયા 10,000ને એમએફમાં રોકી શકાય છે. રોકાણને વધારે સ્પ્રેડ ન કરવું છે. પેન્શનનું રોકાણ ચાલુ રહે તેમ કરવું છે. વ્યાજને ફરી રોકવું જોઈએ. જે રોકાણ છે તેને વધવા દેવું છે. રાજકોટના શ્યામ દવે છે. દવે પરિવાર માટે નાણાંકિય આયોજન છે. કોર્ટમાં કામ કરે છે. હાલ ડાયાલિસીસ પર છે. કિડનીનો પ્રોબ્લેમ છે. નોકરીમાં લાગ્યા ત્યારથી પ્રોબ્લેમ છે. 2003માં આ બિમારીનો ખ્યાલ આવ્યો છે.


શ્યામભાઈને સરકારી નોકરી છે. પગમાં પણ પ્લેટ છે માટે ચાલવામાં તકલીફ પડે છે. શ્યામભાઈ કમાનાર વ્યક્તિ છે. પિતાનું પેન્શન આવે છે. પિતાનું પેન્શન રૂપિયા 21,000 આવે છે. શ્યામભાઈની આવક રૂપિયા 22,000 છે. મોટો મેડિકલ ખર્ચ આવે છે. ડાયાલિસીસનો માસિક ખર્ચ રૂપિયા 15 હજાર આસપાસ છે. ડાયાલિસીસ માટે સહાય મળે છે. પરિવારના દરેકનો મેડિક્લેમ છે. રૂપિયા 1 લાખનું મેડિક્લેમ કવર છે. રૂપિયા 1 લાખમાં સમગ્ર ખર્ચ કવર નથી થતો છે.


સેવાકિય સંસ્થામાંથી સહાય મળે છે. રૂપિયા 30,000 આસપાસ માસિક ખર્ચ છે. માસિક બચત રૂપિયા 10,000 આસપાસ છે. લાઈફ ઈન્શ્યોરન્સ નથી છે. મેડિકલ તકલીફના કારણે લાઈફ ઈન્શ્યોરન્સ નથી મળતો છે. રોકાણને સારી રીતે પ્લાન કરવા જોઈએ. 7 એસઆઈપીમાં રોકાણ છે. 3 વર્ષથી રોકાણ છે. લમસમ પણ રોકાણ કર્યું છે. એફડીમાં રૂપિયા 2 લાખ આસપાસ રકમ છે. ડૅટફંડમાં પણ નાણાં રોક્યા છે. રૂપિયા 8 લાખ જેટલું રોકાણ એમએફમાં છે. બહાર જવાનું નથી થતું.


નેહાબેન ઘરેથી કામ કરી શકે છે. થોડી આવક એકઠી કરી શકાય છે. પિતાનું લાઈફ ઈન્શ્યોરન્સ નથી. રૂપિયા 1 લાખના કવરને વધારી નહિં શકાય છે. રૂપિયા 8 લાખના રોકાણના રૂપિયા 10 લાખ થયા છે. દરેક એસઆઈપીમાં રૂપિયા 1 હજારનું રોકાણ છે. માસિક રૂપિયા 7000નું રોકાણ છે. જીવનમાં ધ્યેય હોવા જરૂરી છે. એક લિફ્ટ વાળો ફ્લેટ લેવો છે. લોન મળી શકે તેવી શક્યતા નથી છે. લોન સાથે ઈન્શ્યોરન્સ પણ માંગે છે. કાર લેવી છે.


લોકો રોકાણ કરતા ડરતા હોય છે. રોકાણની સમજ છે તે સારી વાત છે. આટલું સારુ આયોજન કર્યુ છે. યોગ્ય આયોજન થકી સારુ વળતર મળશે. રૂપિયા 10,000ની બચતનું આયોજન છે. આવક પ્રમાણે ઈમરજન્સી ફંડ 1 લાખ હોય છે. મેડિકલ કંડિશનને જોતા ઈમરજન્સી ફંડ વધારવું છે. પીપીએફ કે પીએફમાં રોકાણ નથી. લાંબાગાળાનું પ્લાનિંગ કરવું છે. જીપીએફ રૂપિયા 3000 કપાય છે.


એનપીએસમાં રોકાણ કરી શકાય છે. એનપીએસ થકી નિવૃત્તીનું આયોજન કરી શકાય છે. આ રકમ લોકઈન નથી. તમે ઈચ્છો ત્યારે નાણાં પરત મેળવી શકો છો. ટૂંકાગાળામાં ઘર લેવુ મુશ્કેલ છે. ફ્લેટ લેતા લાયેબલિટી વધશે. હાલનું ઘર વેચાવાની શક્યતા નહિવત છે. હાલનું ઘર બીજા માળે છે. વ્હિલચેર સિવાય ચાલી શકાય તેમ નથી. તે જ બિલ્ડીંગમાં ઘર મળે તો સારુ છે. કાર ડેપ્રિશિયેટિંગ અસેટ છે. કારનો ઉપયોગ ઈમરજન્સી માટે છે. કોઈપણ કારમાં ઓછામાં ઓછા 2 લાખ તો જશે.


હાલ કાર લઈ રોકાણને ફેરવવા ન જોઈએ. રૂપિયા 7000ની એસઆઈપીમાં 7 સ્ક્રીપ્ટ છે. 7 માંથી સ્ક્રીપ્ટ ઘટાડવી જોઈએ. પ્યોર ઈક્વિટીમાં હવે રોકાણ ન કરવું છે. ઈક્વિટીનું રોકાણ તમારા માટે જોખમી છે. ઈક્વિટીમાં વધારે રોકાણ ન કરવું છે. આ રોકાણને લાંબાગાળા સુધી રાખવું છે. રૂપિયા 10,000ને એમએફમાં રોકી શકાય છે. આ રકમ જે રોકાણ છે તેમા જ ઉમેરવા છે.


વધારે સ્કિપ્ટના રોકાણથી વળતર ખોરવાય છે. રોકાણને વધારે સ્પ્રેડ ન કરવું છે. ધ્યેયના આધારે રોકાણ કરવું છે. લાંબાગાળાના રોકાણમાં ફાયદો થશે. પેન્શનનું રોકાણ ચાલુ રહે તેમ કરવું છે. 6 વર્ષ પછી પેન્શન મળશે. વ્યાજને ફરી રોકવું જોઈએ. પ્યોર ઈક્વિટીમાં વધારે ન રોકવું છે. જે રોકાણ છે તેને વધવા દેવું છે.