બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ પટેલ પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 16, 2017 પર 11:02  |  સ્ત્રોત : CNBC-Bajar

કુલ આવક રૂપિયા 40 હજાર આસપાસ છે. કુલ ખર્ચ રૂપિયા 25 હજાર આસપાસ છે. કુલ બચત રૂપિયા 15 થી 16 હજાર છે. હેલ્થ ઈન્શ્યોરન્સ નથી. લાઈફ ઈન્શ્યોરન્સ નથી. 20 વર્ષની હોમ લોન ચાલે છે. દિકરાના ભણતર માટે નાણાં એકઠા કરવા છે. દિકરાને ડોક્ટર બનાવવાનો વિચાર છે. માતા-પિતાને ભારત પ્રવાસ કરાવવો છે.


આવનારા 6-7 વર્ષમાં ફરવા લઈ જવા છે. પત્ની અને દિકરાને પણ વિદેશ ફરવા લઈ જવા છે. 2 વર્ષમાં બહેનના લગ્ન માટે ફંડ જોઈએ છે. 4 મહિનાના દિકરા માટે પુરતો સમય છે. રૂપિયા 35 હજાર જેટલી એફડી છે. ઈમરજન્સી ફંડને વિભાજીત કર્યા છે. રૂપિયા 90 હજાર જેટલું ઈમરજન્સી ફંડ છે. 5 એસઆઈપીમાં રોકાણ છે.


રિકેનભાઈને સલાહ આપી છે. દિકરા માટેનું રોકાણ લાંબાગાળાનું રોકાણ છે. દિકરા માટે રૂપિયા 3000 બેલેન્સ ફંડમાં રોકાણ કરવું છે. દિકરા માટે 15 વર્ષ રોકાણ રાખવું છે. વિદેશ પ્રવાસ માટે ઈક્વિટી ફંડમાં રોકાણ કરવું છે. માસિક રૂપિયા 5000નું રોકાણ કરવું છે. હાલની એસઆઈપી યોગ્ય છે. 5 ફંડનું રોકાણ યોગ્ય છે. આજ ફંડમાં રકમ ઉમેરી શકાય છે. હવે વધારે ફંડ ન લેવા જોઈએ. દિકરા માટે ચાઈલ્ડ પ્લાન લઈ શકાય છે.


નિવૃત્તી માટે આયોજન કરવું જોઈએ. થોડું ડેટમાં રોકાણ કરવું જોઈએ. ધ્યેય લાંબાગાળાનો છે તો રોકાણ પણ રાખવું છે. એફડીના ઈન્ટરેસ્ટને રિઈન્વેસ્ટ કરી શકાય છે. એમએફમાં રોકાણ કરી શકો છો. લમસમ રોકાણ કરી શકાય છે. અમદાવાદના રિકેન પટેલ છે. રિકેન પટેલ સાથે નાણાંકિય આયોજન છે. જોબ સાથે બિઝનેસ પણ કરે છે. પરિવારમાં 3 લોકો છે. માતા-પિતા અને બહેન ગામડે રહે છે. દિકરો 4 મહિનાનો છે. પત્ની અને દિકરો નિર્ભર છે.


પિતા ખેતી કરે છે. હોમ લોન ચાલે છે. માસિક ચોક્કસ આવક રૂપિયા 23,500 છે. માસિક અનિશ્ચિત આવક રૂપિયા 15,000 આસપાસ છે. રૂપિયા 15,867 હોમલોનની ઈએણઆઈ છે. હોમલોન રૂપિયા 16 લાખની છે. 20 વર્ષની હોમલોન છે. ઈન્ટરેસ્ટ રેટ 9.15% છે. હોમલોનના રેટ ઘટી ગયા છે. હોમલોનના નવા રેટ લાગુ પડે તો કરાવવા છે.


કુલ માસિક આવક રૂપિયા 40 હજાર આસપાસ છે. ઘર ખર્ચ રૂપિયા 7000 આસપાસ છે. કુલ માસિક ખર્ચ રૂપિયા 25 હજાર આસપાસ છે. માસિક બચત રૂપિયા 15 થી 16 હજાર આસપાસ છે. હેલ્થ ઈન્શ્યોરન્સ નથી લીધો છે. હેલ્થ ઈન્શ્યોરન્સ લેવાનો વિચાર નહોતો આવ્યો છે. શો જોઈને ઈન્શ્યોરન્સનું મહત્વ સમજાયું છે. હેલ્થ ઈન્શ્યોરન્સ લેવામાં મોડુ ન કરવું છે.


ટર્મપ્લાન પણ લેવો હતો. ફેમિલી ફ્લોટર લેવાનો વિચાર હતો. દરેક કમાનારનું હેલ્થ ઈન્શ્યોરન્સ હોવું જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ નથી. કોઈપણ ઈન્શ્યોરન્સ નથી. ટુવ્હિલરનું ઈન્શ્યોરન્સ છે. ઈન્શ્યોરન્સનું મહત્વ ખ્યાલ છે. રૂપિયા 35 હજાર જેટલી એફડી છે. રૂપિયા 75 હજાર જેટલું ઈમરજન્સી ફંડ રાખવું જોઈએ. નાના બાળકને ધ્યાનમાં રાખી ફંડ બનાવવું છે.


ઈમરજન્સી ફંડને વિભાજીત કર્યા છે. રૂપિયા 35,000 ઈમરજન્સી ફંડમાં રાખ્યા છે. રૂપિયા 35,000 આસપાસ સેવિંગ એકાઉન્ટમાં છે. રૂપિયા 90 હજાર જેટલું ઈમરજન્સી ફંડ છે. દિકરાને ડોક્ટર બનાવવાનો વિચાર છે. માતા-પિતાને ભારત પ્રવાસ કરાવવો છે. આવનારા 6-7 વર્ષમાં ફરવા લઈ જવા છે. પત્ની અને દિકરાને પણ વિદેશ ફરવા લઈ જવા છે. 2 વર્ષમાં બહેનના લગ્ન માટે ફંડ જોઈએ છે. 4 મહિનાના દિકરા માટે પુરતો સમય છે.


દિરકા માટેનું રોકાણ લાંબાગાળાનું રોકાણ છે. 5-6 વર્ષના ધ્યેય માટે રૂપિયા 1 લાખ આસપાસ છે. પહેલા દિકરાના ભણતર માટે રકમ જોઈએ છે. દિકરા માટે રૂપિયા 3000 બેલેન્સ ફંડમાં રોકાણ કરવું છે. દિકરા માટે 15 વર્ષ રોકાણ રાખવું છે. રૂપિયા 12 લાખ જેટલી રકમ 15 વર્ષમાં એકઠી થશે. રૂપિયા 25 લાખ એકઠા કરવા રૂપિયા 6000નું રોકાણ કરવું છે. વિદેશ પ્રવાસ માટે ઈક્વિટી ફંડમાં રોકાણ કરવું છે. માસિક રૂપિયા 5000નું રોકાણ કરવું છે.


મોંઘવારીને માપી રોકાણ કરવું છે. હાલની એસઆઈપી યોગ્ય છે. ફંડનું રોકાણ યોગ્ય છે. 5 ફંડનું રોકાણ યોગ્ય છે. આજ ફંડમાં રકમ ઉમેરી શકાય છે. હવે વધારે ફંડ ન લેવા જોઈએ. આ ફંડમાં નવી એસઆઈપી ચાલુ કરી શકાય છે. દિકરા માટે ચાઈલ્ડ પ્લાન લઈ શકાય છે. નિવૃત્તી માટે આયોજન કરવું જોઈએ. પીપીએફમાં પણ રકમ રોકવી જોઈએ.


પીપીએફને ટેક્સ સેવિંગ તરીકે કરવું છે. ટેક્સસ્લેબમાં હાલ સમાવેશ નથી. આ ફંડમાં જ બાકીની રકમ રોકવી છે. થોડું ડેટમાં રોકાણ કરવું જોઈએ. લોન્ગ ટર્મમાં રોકાણ કરવું જોઈએ. ધ્યેય લાંબાગાળાનો છે તો રોકાણ પણ રાખવું છે.


લાંબાગાળાના ધ્યેયમાં ઘણો ફાયદો થશે. 33 વર્ષનો સમય છે રોકાણ માટે છે. એફડીના ઈન્ટરેન્ટને રિઈન્વેસ્ટ કરી શકાય છે. એમએફમાં રોકાણ કરી શકો છો. લમસમ રોકાણ કરી શકાય છે. લમસમમાં કોઈ રોકાણની મર્યાદા નથી.