બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ પઠાણ પરિવાર માટે નાંણાકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 22, 2017 પર 14:57  |  સ્ત્રોત : CNBC-Bajar

આમિરખાન માટે નાણાંકિય આયોજન. અમિરખાન શોનાં નિયમિત દર્શક છે. શો દ્વારા બચતની પ્રેરણા મળી. આમિરખાન LICમાં જોબ કરે છે. પરિવારમાં 4 સભ્યો છે. કુલ આવક ₹80 હજાર છે. હાથમાં ₹40,000 આવે છે. કુલ ₹20 હજારની બચત થાય છે. ઇન્શ્યોરન્સ પ્રિમિયમ પગારમાંથી કપાય છે. અમૂક રોકાણ પગારમાંથી થાય છે.


₹6000 બચત થાય છે. ₹25,000 ઘર ખર્ચ માટે. ઇર્ફાનાબેન બચત ઘરમાં રાખે છે. ઇર્ફાનાબેન ₹3,000 બચત કરે છે. નોટબંધી વખતે રકમ બેન્કમાં જમા કરાવી. બચતનાં નાણાં ઘરમા ન રાખવા જોઇએ. નાણાંને બેન્કમાં રાખી વળતર મેળવી શકાય. કાર લોન ચાલુ છે. ₹4,700 કારલોનની ઈએમઆઈ છે. ક્રેડિટ કાર્ડ વાપરે છે. ₹25 લાખનું લાઇફ કવર છે. ₹50 લાખનું લાઇફ કવર છે. કુલ બે લાઇફ ઇન્શ્યોરન્સ છે.

₹20 લાખનું ફેમલિ ફ્લોટર છે. એફડીમાં રોકાણ નથી. સેવિંગ ખાતામાં ₹2 લાખ છે. ઇમરજન્સી ફંડ તરીકે રકમ વધારવી જોઇએ. અમૂક બીજી પોલિસીઓ છે. ₹30,000 માસિક પ્રિમિયમ ભરે છે. ₹2,000નું રોકાણ એસઆઈપી દ્વારા કરે છે. નિવૃત્તિ પહેલા ફાર્મ હાઉસ લેવું છે. 10 વર્ષ પછી ₹1.5 કરોડ કિંમત હોઇ શકે. પરિવાર સાથે હજ કરવી છે. ₹6 લાખ હજ માટે ભેગા કરવા છે. હજ જવા માટે 4 વર્ષનો સમય લાગી શકે. પ્રિમિયમ કાર લેવી છે.


બાળકોના ભવિષ્ય પર ધ્યાન આપવું જોઇએ. નિવૃત્તિના આયોજનને પ્રાથમિકતા આપવી જોઇએ. પત્ની નાણાંકિય વ્યવહારો સંભાળે છે. 14 વર્ષ પછી મોંઘવારી વધી જશે. નિવૃત્તિનું આયોજન આપણે કરવું જોઇએ. ઘર ખર્ચનો હિસાબ પણ રાખવો જોઇએ. ફાર્મ હાઉસ માટે ₹65,000 એસઆઈપી કરવી પડે. રૂપિયા 8000 પીએફની જગ્યાએ ઇક્વિટીમાં રોકી શકાય.

હજ માટે આયોજન થઇ શકે છે. પ્રેકટિકલ ગોલ પર ધ્યાન આપવું જરૂરી. ફાર્મ હાઉસનું ધ્યેય મુલતવી રાખવું જોઇએ. વધુમાં વધુ રોકાણ ઇક્વિટીમાં કરવું જોઇએ. આમિરભાઇનું ઘણુ રોકાણ ડેટમાં છે. આમિરભાઇ માર્કેટમાં રોકાણ કર્યું હતું. ખોટ જતા રોકાણ અટકાવી દીધું. શેરબજાર પર વિવિધ પરિબળો અસર કરે છે. માર્કેટમાં રોકાણ માટે દરેક બાબતની માહિતી રાખવી પડે.

મ્યુચ્યુઅલ ફંડને ફંડ મેનેજર સંભાળે છે. તમામ બચતને એસઆઈપી તરફ જવું જોઇએ. રૂપિયા 50,000 ઇર્ફાનાબેનની બચત ઘરમાં છે. નોટબંધીનું એક કારણ રોકાણ વધારવાનું હતું. ઇર્ફાનાબેન સોનામાં ઘણુ રોકાણ કરે છે. ઘરમાં  રહેલા નાણાં વળતર આપતા નથી. લાંબાગાળે ઇકવિટીનું રોકાણ મોટુ વળતર આપશે.

રૂપિયા 50,000નું રોકાણ એક સારા ફંડમાં કરી શકાય. બચત બાદ રોકાણ પણ યોગ્ય રીતે થવું જોઇએ. પઠાણ પરિવારનું રોકાણ ડેટ અને કોમોડિટીમાં છે. ઇક્વિટીમાં  રોકાણ વધારવું જરૂરી. હજનું આયોજન 8 વર્ષ પછી કરવું જોઇએ. હજ માટે રૂપિયા 5000નું માસિક રોકાણ કરવું જોઇએ. દરેક એપિસોડમાં કંઇક નવું શીખવા મળે છે. પોર્ટફોલિયો બેલેન્સ હોવો જોઇએ. રોકાણ ધ્યેયને આધારે કરવું જરૂરી.