બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ ત્રિવેદી પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 15, 2017 પર 15:51  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદનો ત્રિવેદી પરિવાર. એપિસોડ જોઈને પર્સનલ ફાઈનાન્સ કરાવવાની પ્રેરણા મળી. બ્લોગર તરીકે કામ કરે છે. વિવિધ વિષયો પર બ્લોગ લખે છે. પરિવારમાં 3 લોકો છે. પત્ની ગૃહિણી છે. રેન્ટની આવક છે. રૂપિયા 30 હજાર રેન્ટની આવક છે. રૂપિયા 30 થી 50 હજાર આસપાસ આવક છે. રૂપિયા 30 હજાર ઓછામાં ઓછી આવક છે.


રૂપિયા 4-5 હજાર પર્સનલ ખર્ચ છે. રૂપિયા 8-10 હજાર અન્ય ખર્ચ છે. ઘર ખર્ચ માટેનો ખર્ચ રૂપિયા 20 હજાર આસપાસ છે. રૂપિયા 30 હજારનું રેન્ટ 15 વર્ષથી આવે છે. રેન્ટની આવકમાંથી રૂપિયા 10 હજાર બચે છે. પુલકિતભાઇની બચત રૂપિયા 20 હજાર છે.


કોઇ હોમલોન નથી. કોઇ એફડી નથી. ઇમરજન્સી ફંડ તરીકે રૂપિયા 2 લાખ છે. 5-5 લાખનો મેડિક્લેમ છે. પત્નીનો મેડિક્લેમ નથી. મેડિક્લેમ ચાલુ રાખવુ. પુલકિતભાઇ અને પત્ની વચ્ચે ફેમલિ ફ્લોટર હોવું જોઇએ. ઘરનાં દરેક સભ્ય માટે હેલ્થ ઇન્શ્યોરનેસ હોવો જોઇએ.


પુષ્પાબેન માટે ટોપ અપ લઇ શકાય. લાઇફ ઇન્શ્યોરન્સનું મહત્વ નથી. રૂપિયા 50 લાખનું લાઇફ કવર છે. રૂપિયા 5500નું પ્રિમિયમ ભરે છે. લાઇફ ઇન્શ્યોરન્સ અને રોકાણ અલગ છે. લાઇફ ઇન્શ્યોરન્સ પર વળતરની આશા ન રાખવી.

પુલકિતનો ટર્મ પ્લાન યોગ્ય છે. ફેમલિ વધતા કવર વધારવું. ડિપેન્ડન્ટ હોય ત્યારે ટર્મ પ્લાન ખૂબ જરૂરી. પીપીએફ નથી. પુલકિતએ પીપીએફમાં રોકાણ કરવું જોઇએ. 15,000નું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કરે છે. 1000થી રોકાણની શરૂઆત કરી હતી. 8 ફંડમાં રોકાણ છે. 22 વર્ષથી ઉમંરથી રોકાણની શરૂઆત કરી. ઈએલએસએસમાં રોકાણ કરે છે.

પુષ્પાબેન ડેટમાં રોકાણ કરે છે. પુષ્પાબેન પોસ્ટમાં રોકાણ કરે છે. પુષ્પાબેન મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નથી કરતા. રોકાણની આદત પેઢીઓથી ચાલી આવી છે. મમ્મીની બચત કરવાની આદત સારી છે. પુષ્પાબેને એમની સમજ મુજબ સારૂ રોકાણ કર્યું છે. પુલકિતભાઇનું રોકાણ યોગ્ય છે.

આવક સારી હોય તો સારા વળતર મળે તેવું રોકાણ કરી શકાય. રોકાણ ડેટ અને ઇક્વિટીમાં ડિવાઇડેડ હોવા જોઇએ. સુરક્ષા અને સારૂ વળતર યોગ્ય આયોજનથી મળી શકે. શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ અલગ છે. શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડનાં જોખમ અલગ છે. મ્યુચ્યુઅલ ફંડનાં રોકાણ ફંડ મેનેજર દ્વારા થાય છે. મ્યુચ્યુઅલ ફંડનું જોખમ શેરબજાર કરતા ઘણુ ઓછુ છે.

રિયલ એસ્ટેટ લિક્વિડીટી નથી આપી શકતું. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધુ હિતાવહ છે. ભારતીય અર્થતંત્ર સુધરી રહ્યું છે. 50 વર્ષે રૂપિયા 10 કરોડ ભેગા કરવા છે. દર વર્ષે 1 પ્રવાસ કરવો છે. દર વર્ષે 1 લાખ ટ્રીપ માટે જોઇએ છે.

ખેતરથી રૂપિયા 1 લાખની વાર્ષિક આવક આવે છે. પુલકિતભાઇનો પોર્ટફોલિયો સારો છે. વધુ રૂપિયા 5000નું રોકાણ કરવું. રૂપિયા 90,000નું રોકાણ 10 કરોડ માટે જરૂરી. ધ્યેયમાં થોડા ફેરફાર કરવા જરૂરી. ઓછા સમયમાં મોટુ ભંડોળ ભેગુ કરવું મુશ્કેલ. ખેતીની વાર્ષિક આવકથી ટ્રીપ થઇ શકે. અન્ય ધ્યેયને અસર ન થાય એ રીતે નિર્ણય લેવો.

ત્રિવેદી પરિવાર પાસે રિયલએસ્ટેટ છે. જેના પર ભાડુ આવે છે. જેનું વેચાણ કરી રોકાણ ઇક્વિટીમાં થઇ જશે. આ રોકાણ સમજી વિચારી કરવું. મોટા વળતર માટે સુંવર્ણ તક બની શકે છે. ખેતર વેચવું ન જોઇએ.