બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ રાજકોટની એમવીએમ કોલેજની મુલાકાત

ના રોજ પ્રકાશિત Tue, 14, 2017 પર 15:18  |  સ્ત્રોત : CNBC-Bajar

જનરેશન નેક્સ્ટ સાથે મુલાકાત. કેવી રીતે કરવું ભવિષ્યનું આયોજન. ભણતર સાથે પાર્ટટાઈમ જોબ. પોકેટમનીમાંથી કરો આયોજન. રોકાણનો કોઈ ચોક્કસ સમય નથી. તમારા નાણાં, તમને કમાવી આપશે નાણાં. નાણાંકિય આયોજનની ઉપયોગીતા. નાણાંકિય આયોજનનું મહત્વ. નાણાંકિય જાગૃતતા પર વાત. યોગ્ય આયોજનથી બચે નાણાં. બચતનું મહત્વ. બચત કરવાના વિવિધ માધ્યમો છે.

બચતના માધ્યમો છે. સેવિંગ એકાઉન્ટમાં નાણાં રોકી શકાય. બૅન્ક એફડી કરાવી શકો છો. આરડી કરાવી શકો છો. પીપીએફ એકાઉન્ટમાં નાણાં રોકી શકાય. એસઆઈપી કરાવી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકી શકો છો.

હેલ્થ ઈન્શ્યોરન્સનું મહત્વ છે. સ્વાસ્થ્યની સુરક્ષા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ જરૂરી. અચાનક બિમાર પડતા ઈન્શ્યોરન્સ ઉપયોગી બને. હેલ્થ ઈન્શ્યોરન્સના વિવિધ કવર ઉપયોગી બને. જરૂરીયાત પ્રમાણે વસ્તુઓ કવર કરાવી શકાય. હેલ્થ ઈન્શ્યોરન્સ હોય તો હોસ્પિટલના બિલ્સ બચે છે. ઈન્શ્યોરન્સનું કવર પ્રમાણે નિશ્ચિત પ્રિમીયમ ભરવાનું રહે છે.

લાઈફ ઈન્શ્યોરન્સનું મહત્વ છે. લાઈફ ઈન્શ્યોરન્સ એટલે જીવનની સુરક્ષા છે. પરિવારમાં કેટલા લોકો નિર્ભર છે તેના આધારે લાઈફ ઈન્શ્યોરન્સ નક્કી થાય. નાની ઉંમરે ઈન્શ્યોરન્સ લેવાથી પ્રિમીયમ ઓછું આવે. આકસ્મિક મૃત્યુના સમયે લાઈફ ઈન્શ્યોરન્સ પરિવારને સુરક્ષા પુરી પાડે છે.

ઈમરન્સી ફંડનું મહત્વ છે. આવકના 3 ગણા રકમ ઈમરજન્સી ફંડમાં રાખવી જોઈએ. માસિક ખર્ચની 5 ગણી રકમ ઈમરજન્સી ફંડમાં રાખવી જોઈએ. ઈમરજન્સી ફંડ એટલે અચાનક જરૂર પડે ત્યારે ઉપયોગમાં આવે તે રકમ.

માસિક રોકાણના માધ્યમ છે. ચોક્કસ રકમ એકઠી કરી નાણાં રોકવા એટલે ચોક્કસ રોકાણ. ચોક્કસ રોકાણને એસઆઈપી કહી શકાય. એસઆઈપી એટલે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે. આ નિશ્ચિત રકમ થકી લાંબાગાળે વળતર સારૂ મળે છે. એફડી એટલે ફિક્સ્ડ ડિપોઝીટ છે. એફડીમાં નાણાં રોકતા તે ચોક્કસ સમય માટે ફિક્સ થઈ જાય છે. એફડીનો સમય પુરો થતા તેમાં સારૂ વળતર મળે છે.

ચોક્કસ રોકાણથી ફાયદો થાય. યોગ્ય રોકાણ કરવાથી નાણાં બચે. ચોક્કસ રોકાણ સારુ વળતર આપે. એસઆઈપીમાં રોકાણનું મહત્વ. એફડીમાં રોકાણનું મહત્વ. આરડીમાં રોકાણનું મહત્વ.