બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ ઠાકર પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 01, 2017 પર 16:00  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ અંગે માહિતી જોઈએ છે. યોગ્ય રોકાણથી પરિવારને સુરક્ષા મળે. ઠાકર પરિવારમાં 5 લોકો છે. મોટો દિકરો યુએસમાં છે. પરિવારમાં 2 લોકો નિર્ભર છે. પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. રૂપિયા 10 લાખ વાર્ષિક આવક છે. માસિક આવક રૂપિયા 85 હજાર છે. માતાનું કોઈ પેન્શન નથી. મોટો દિકરો 1 લાખ ડૉલર કમાય છે.


નાનો દિકરો રૂપિયા 3.5 લાખ કમાય છે. નાનો દિકરો વડોદરા રહે છે. નાનો દિકરો વિદેશ ભણવા જઈ શકે છે. માસિક ખર્ચ રૂપિયા 25 હજાર છે. ઈમરજન્સી ફંડનું મહત્વ છે. ઈમરજન્સી ફંડ લિક્વીડ ફંડમાં છે. રૂપિયા 3 લાખ ઈમરજન્સી ફંડમાં છે. હેલ્થ ઈન્શ્યોરન્સ છે. 4 લોકોનો ઈન્શ્યોરન્સ કવર છે. રૂપિયા 7 લાખમાં પત્ની અને બન્ને દિકરાનો સમાવેશ છે.


ઈન્ટરનેશનલ પોલિસી હોય તો દિકરાઓ માટે કામનું. પોલિસી ચકાસીને લેવી. પોલિસી લેતા પહેલા ટર્મ્સ અને કંડિશન ચકાસો. બન્ને બાળકો હેલ્થ પોલિસી લઈ શકે. દિકરાનું તેની કંપની કવર કરે છે. ફેમિલી ફ્લોટરમાંથી બાળકોને કાઢિ શકાય. બાળકોની પોલિસી અલગ કરવી. તમારી બન્નેની પોલિસી રૂપિયા 10 લાખ કરી શકાય. તમારો નાનો દિકરો પોતાનું ઈન્શ્યોરન્સ લઈ શકે.


લાઈફ ઈન્શ્યોરન્સ છે. ટ્રેડિશનલ પોલીસી છે રૂપિયા 15 લાખની છે. હાલની પોલિસી 30 વર્ષ જૂની છે. ટ્રેડિંગની થોડી આવક છે. ઇક્વિટીમાં રૂપિયા 35 લાખ જેટલા હતાં. હાલ રૂપિયા 3 લાખ બજારમાં છે. હવે રિસ્ક ન લેવું જોઈએ. ડાઈરેક્ટ ઈક્વિટીમાં રોકાણ જોખમી. ક્રેડિટ કાર્ડ છે. હોમ લોન ચાલુ છે. રૂપિયા 17 લાખની લોન છે. 3 વર્ષ જૂની લોન છે. દિકરાના નામે લોન લીધી છે. ગાંધીનગરના ઘર પર લોન છે.


રૂપિયા 10 હજારની લોનની આવક છે. રૂપિયા 22,500 લોનની ઈએમઆઈ છે. લોનનું રિપેમેન્ટ થઈ શકે. રૂપિયા 10 હજાર રેન્ટની આવક છે. રૂપિયા 12,500 લોનનું ઈએમઆઈ થયું કહેવાય. પીપીએફ હતું તે બંધ કરાવ્યું. એફડીમાં નાણાં છે. એફડી ટેક્સ સેવિંગમાં છે. મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોક્યા છે. ઈએલએસએસમાં રૂપિયા 2 લાખ રોકાણ છે. બજારમાં રૂપિયા 3 લાખ રોક્યા છે. શેરબજારમાં હાલ નુકસાન છે.


બજારમાં રોકાણ કરતા સમયે ધ્યાન રાખવું. બજારમાં રોકાણ નિષ્ણાંતની સલાહથી કરવું. રોકાણ કરતા સમયે જાણકારની રાય મદદરૂપ છે. એસઆઈપીનું રોકાણ સુરક્ષિત છે. ડાઈરેક્ટ ઈક્વિટી જોખમી છે. એસઆઈપીના રોકાણથી ઘણો ફાયદો થયો. એસઆઈપીના નાણાં બાળકોને ભણતર માટે ઉપયોગી થયા.


આવતા 10 વર્ષ માટે એસઆઈપી જ કરવી. તમારા માટે રોકાણ કરવું જરૂરી. તમારા જે રોકેલા નાણાં છે તે બરાબર છે. હાલની બચત રૂપિયા 55 હજાર છે. નાના દિકરા માટે હાલ નાણાં એકઠા કરવા છે. લિક્વીડ ફંડમાં રોકાણ ચાલુ છે. મેક્સીમમ લિમીટ સુધી રોકાણ છે. રૂપિયા 2 લાખ જેટલું રોકાણ છે. બચતનું ટોપઅપ કરવામાં આવે છે. નાના દિકરાનું ભણતર મુખ્ય ખર્ચ છે. દિકરા માટે રૂપિયા 30 થી 35 લાખ ખર્ચ થશે.


હાલ રૂપિયા 6 લાખ જેટલા રોકડા છે. મ્યુચ્યુઅલ ફંડ આવતા વર્ષે મળશે. એજ્યુકેશન લોન લેવી છે. લોન લેવી સારો ઓપ્શન છે. પહેલાની એજ્યુકેશન લોન ભરાઈ ગઈ છે. 3 વર્ષ સુધી કામ કરવું છે. તમારા રોકાણ માટે તૈયાર રહો. બજારમાં રોકાણ ગુમાવી પણ શકાય. રોકાણ પહેલા પુરતી માહિતી લેવી.


મોટી રકમ ગુમાવવી ન જોઈએ. ટર્મ પ્લાનનું પ્રિમીયમ વધારે આવે. ટર્મ પ્લાન લેવું જોઈએ. ટ્રેડિંગમાં નાણાં રોકવા કરતા તેનું ટર્મ પ્લાન લેવું. હેલ્થ ઈન્શ્યોરન્સમાંથી બાળકોને દૂર કરી શકાય. ટર્મ પ્લાન લઈ શકાય. રૂપિયા 55 હજારની એસઆઈપી કરવી. ડાઈવર્સિફાઈડ ફંડમાં નાણાં રોકવા.