બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ દવે પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 30, 2017 પર 12:53  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજકોટનો દવે પરિવાર છે. દવે પરિવાર માટે નાણાંકિય આયોજન છે. કોર્ટમાં હેલ્થ ઈન્સ્પેક્ટર તરીકે જોબ કરે છે. રૂપિયા 20 હજાર માસિક આવક છે. રૂપિયા 10 હજાર પિતાની આવક છે. દવે પરિવારમાં 4 લોકો છે. રૂપિયા 21,500 માસિક ખર્ચ થાય છે. રૂપિયા 8 હજાર આસપાસ બચત છે. રૂપિયા 3500 જેટલા ઈમરજન્સી ફંડ તરીકે રાખીએ છે. રૂપિયા 3 લાખનો હેલ્થ ઈન્શ્યોરન્સ છે. રૂપિયા 2-2 લાખનો પરિવારના અન્ય લોકોનો છે. રૂપિયા 6.75 લાખનું લાઈફ કવર ઉમેશભાઇનું છે.


રક્ષિતનો ઈન્શ્યોરન્સ પ્લાન કરવાનો છે. પ્રિમીયમમાં મોટી રકમ જાય છે. યુલિપમાં રોકાણ છે. રૂપિયા 50 હજારનું કવર જીવનસાથીમાં છે. રોકાણ અને ઇન્શ્યોરન્સ અલગ છે. ટ્રેડિશનલ પોલિસીનાં પ્રિમિયમ મોટા હોય છે. ટર્મપ્લાનમાં કવર મોટુ મળે છે. ટીવી ઈન્સ્ટોલમેન્ટ પર લીધુ છે. બાઈકની લોન છે. રૂપિયા 27 હજાર રકમ ભરવાની બાકી છે. રૂપિયા 2700 જેટલી ઈએમઆઇ આવે છે.


કોઈ ક્રેડિટ કાર્ડ નથી. વર્ષમાં રૂપિયા 50 લાખ નિવૃત્તિ માટે જોઈએ છે. બચત પ્રમાણમાં ઓછી છે. ખર્ચનો તાગ મેળવી બચત કરવી છે. રૂપિયા 3500 ઈમરજન્સી ફંડ ન ગણી શકાય છે. 3 મહિનાની આવક ઇમરજન્સી ફંડ તરીકે હોવી જોઇએ. 6 મહિનાનો ખર્ચ ઇમરજન્સી ફંડ તરીકે હોવો જોઇએ. રૂપિયા 1 લાખ સુધી ઇમરજન્સી ફંડ હોવો જોઇએ. ઇમરજન્સી ફંડ ઉભુ કરવું જરૂરી છે.


હેલ્થ ઇનશ્યોરન્સ યોગ્ય છે. રક્ષિત હેલ્થકવર વધારી શકે છે. રક્ષિતે લાઇફ ઇન્શ્યોરન્સ લેવુ જોઇએ. રક્ષિતે ટર્મ પ્લાન લેવો જોઇએ. લોન જલ્દી પુરી કરવી જોઇએ. લોન લેવાનું ટાળવું છે. લોન લેવાથી લાઇબિલિટી વધી છે. રૂપિયા 25 વર્ષમાં રૂપિયા 1 કરોડ નિવૃત્તિ માટે જોઇએ છે. યુલિપ સિવાય અન્ય રોકાણ નથી. 1 કરોડ જેટલી રકમ એકઠી કરવી છે.


આ રકમ માટે ઈક્વિટી રોકાણ ખુબ જરૂરી છે. ઈક્વિટીમાં આગળની રકમ રોકવી છે. રૂપિયા 10,000નું માસિક રોકાણ ઈક્વિટીમાં કરી શકાય છે. સમય સાથે આસઆઈપી વધારતા જવી છે. એનપીએસમાં રોકાણ કરી શકાય છે. લાર્જકેપમાં રોકાણ કરી શકાય છે. લાર્જકેપમાં જોખમ ઓછુ હોય છે. બેલેન્સ ફંડમાં થોડુ રોકાણ કરવું છે. રક્ષિતે યુલિપમાં રોકાણ ન કરવું છે. નિવૃત્તી માટે ઘણો લાંબો ગાળો છે.


રૂપિયા 5000ની એસઆઈપીથી પણ સારૂ ભંડોળ બની શકશે. ઇક્વિટી વધુ વળતર આપી શકે છે. ઇમરજન્સી ફંડ માટે રૂપિયા 5000ની આરડી કરી શકાય છે. ઇક્વિટીમાં રોકાણ પર ધ્યાન આપવું છે. પગાર વધતા રોકાણ વધારી શકાય છે. લગ્ન માટે રૂપિયા 3 લાખ સેવિંગમાં રાખ્યા છે.


આ રકમ લિક્વિડ ફંડમાં રાખી શકાય છે. રૂપિયા 1 લાખ ઇમરજન્સી ફંડ તરીકે રાખી શકાય છે. આસઆઈપી દ્વારા રોકાણ કરવું હિતાવહ છે. રૂપિયા 5000નું રોકાણ ઇક્વિટીમાં કરવું છે. રૂપિયા 2500નું રોકાણ લાર્જકેપમાં કરવું છે. રૂપિયા 2500નું રોકાણ બેલેન્સફંડમાં કરવું છે. યુલિપ બંધ થતા ઇક્વિટીમાં રોકાણ વધારવું છે.